Iskon accident News

તથ્યની બહેનપણીઓ પાર્ટીઓમાં ધુમાડા ઉડાડતી, દારૂ પાર્ટીની તસવીરોથી ભરેલા છે તેમના સોશિ
ahmedabad iskcon bridge accident video : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ અને તેના પિતાનો ઈતિહાસ વિવાદિત નીકળ્યો. 9 ને કચડનાર તથ્ય પટેલને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો. જેગુઆરથી સ્પીડ 142.5 KM હતી તેવું FSLના રિપોર્ટમાં સાબિત થયું હતું. તો તથ્યને કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં 3 દિવસના રિમાન્ડ પૂરા થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલતાં બાપ-દીકરો એકસાથે જેલમાં મોકલાયા છે. અકસ્માત સમયે કારમાં તથ્ય પટેલની સાથે આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા, ધ્વનિ અને માલવિકા પટેલ હાજર હતા. જેમની હાલ પૂછપરછ ચાલી રહી છે. પરંતુ ધનાઢ્ય પરિવારોના આ નબીરાઓની લાઈફસ્ટાઈલ પર નજર મારીએ બધુ રંગીન જ દેખાશે. આ તમામ યુવાઓની પ્રોફાઈલ ફેંદતા તે લોકો રેગ્યુલર દારૂ પાર્ટી કરતા હોવાનુ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જોવા મળ્યું છે. 
Jul 24,2023, 16:38 PM IST

Trending news