हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
455/ 9
(114.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IPLT20
Iplt20 News
Cricket
ગુજરાત સામે પ્લેઓફમાં હાર, રાજસ્થાન બદલા માટે બેકરાર, શું 14 વર્ષ બાદ બનશે ઈતિહાસ
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે આઈપીએલની ફાઈનલ રમાશે. ગુજરાત ટાઈટમ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આ મહામુકાબલો યોજાશે.
May 29,2022, 9:05 AM IST
IPL
વિરાટ કોહલીની વિકેટ માટે MS ધોનીએ બનાવી હતી ખાસ રણનીતિ, પહેલા બોલે જ આઉટ, VIDEO
જોકે, ત્રીજી ઓવરમાં જ કેપ્ટન ફાફ ડુપ્લેસિસને આઉટ થયા બાદ બેટિંગ કરવા માટે ઉતરેલા વિરાટ કોહલી પર ચેન્નાઈના મોટા સ્કોરની સામે બેંગ્લુંરુંની ટીમ માટે વિકેટ બચાવવાની પણ જવાબદારી હતી. ધોનીએ પોતાના અનુભવના આધારે બેંગલોરની ઈનિંગની 5મી ઓવરમાં એક ચાલ ચાલી અને તેમાં સફળ પણ રહ્યો.
Apr 13,2022, 16:00 PM IST
IPL
IPL: શું હેલિકોપ્ટર શોર્ટની પ્રેક્ટિસ કરી રહ્યો છે રોહિત? MI એ પોસ્ટ કર્યો વીડિયો
આઈપીએલમાં મુંબઈએ પોતાની છેલ્લી લીગ એવોર્ડ વર્ષ 2020માં UAE માં રમાયેલી ટૂર્નામેન્ટમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને જીત્યો હતો. મુંબઈએ 2019 અને 2020માં સળંગ 2 વાર આઈપીએલ કપ પોતાના નામે કર્યો હતો. એકવાર ફરીથી મુંબઈ ઈન્ડિયન્સ પોતાની ટ્રોફીમાં વધારો કરવા મેદાનમાં જીતવાના ઈરાદે ઉતરશે.
Mar 19,2022, 18:04 PM IST
IPL
IPL Auction 2020 : 8 ફ્રેન્ચાઈઝી ટીમે 62 ખેલાડી ખરીદ્યા, જૂઓ સંપૂર્ણ લિસ્ટ
ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ આઈપીએલ-2020 અને આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેને કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા રૂ.15.5 કરોડમાં ખીદવામાં આવ્યો છે. કમિન્સ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી પણ બની ગયો છે. તેણે બેન સ્ટોક્સને પાછળ પાડ્યો છે. સ્ટોક્સને 14.5 કરોડમાં રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ ટીમે ખરીદ્યો હતો.
Dec 19,2019, 23:49 PM IST
IPL
IPL Auction : ટોપ-10માં ઓસ્ટ્રેલિયાનો દબદબો, કમિન્સ સૌથી મોંઘો
ભારતીય ખેલાડીઓમાં લેગ સ્પીનર પિયુષ ચાવલા સૌથી મોંઘો રહ્યો. તેને ચેન્નઈની ટીમે ખરીદ્યો છે. તેના સિવાય એક પણ ભારતીય ખેલાડી પર 5 કરોડથી વધુની બોલી લાગી નથી.
Dec 19,2019, 21:52 PM IST
IPL
IPL 2020 Auction : હરાજીનું બીજું સેશન શરૂ થયું, ક્રિસ જોર્ડનને 3 કરોડમાં
IPL 2020 માટે 332 ખેલાડીમાંથી માત્ર 73 ખેલાડીઓ પર જ બોલી લગાવવામાં આવશે. કારણ કે તમામ આઠ ટીમોમાં આટલી જ જગ્યા ખાલી છે. પ્રથમ સેશનમાં ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ સૌથી મોંઘો રૂ.15.50 કરોડમાં વેચાયો છે, જેને કેકેઆરએ ખરીદ્યો છે.
Dec 19,2019, 21:12 PM IST
IPL
IPL Auction 2020 : પેટ કમિન્સ પ્રથમ સેટનો સૌથી મોંઘો ખેલાડી,15.50 કરોડ
બીજો સૌથી મોંઘો ખેલાડી ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ રહ્યો છે. તેને કિંગ્સ ઈલેવન પંજાબે રૂ.10.75 કરોડમાં ખરીદ્યો છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચ રૂ.4,40 કરોડમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ખરીદ્યો છે.
Dec 19,2019, 18:15 PM IST
IPL 2020 Acution
IPL 2020 Auction : ગ્લેન મેક્સવેલ સૌથી મોંઘો ખેલાડી, પંજાબે 10.75 કરોડમાં
IPL 2020 માટે 332 ખેલાડીમાંથી માત્ર 73 ખેલાડીઓ પર જ બોલી લગાવવામાં આવશે. કારણ કે તમામ આઠ ટીમોમાં આટલી જ જગ્યા ખાલી છે. સાત વિદેશી ખેલાડી એવા છે કે જેમની બેઇઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા છે.
Dec 19,2019, 19:14 PM IST
IPL
IPL Auction 2020: આઇપીએલ હરાજી 2020, કયા ખેલાડી પર કેટલી લાગી બોલી? જાણો
IPL Auction: આઇપીએલ 2020 (IPL 2020) માટે આજની હરાજીમાં (IPL Auction) 332 ખેલાડીઓ પૈકી 73 જેટલા ખેલાડીઓ પર બોલી લાગી છે. આ ખેલાડીઓમાં મેક્સવેલ (Glenn Maxwell) પર મોટી બોલી લાગી હતી. ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ જે રીતે આશા હતી એ રીતે મોંઘો ખેલાડી સાબિત થયા છે. દિલ્હી અને પંજાબની ટીમ વચ્ચે બોલી જામી હતી. અંતમાં કિંગ્સ ઇલેવન પંજાબ 10.75 કરોડ રૂપિયાની વધુ બોલી સાથે મેદાન મારી ગઇ છે. ઓસ્ટ્રેલિયાના પૈટ ક્રમિંસ અત્યાર સુધીના સૌથી મોંઘો ખેલાડી બન્યો છે જેને કેકેઆરે 15.50 કરોડમાં ખરીદ્યો
Dec 19,2019, 18:26 PM IST
IPLT20
IPL Auction: આઇપીએલ 2020 મેક્સવેલ પર લાગી શકે છે સૌથી મોટી બોલી
IPL Auction: આઇપીએલ 2020 (IPL 2020) માટે આજની હરાજીમાં (IPL Auction) 332 ખેલાડીઓ પૈકી 73 જેટલા ખેલાડીઓ પર બોલી લાગી શકે છે. આ ખેલાડીઓમાં મેક્સવેલ (Glenn Maxwell) પર સૌથી મોટી બોલી લાગી શકે એમ છે. તો સાથોસાથ ન્યૂઝીલેન્ડના બોલરો ઉપર પણ મોટો દાવ લાગી શકે એમ છે.
Dec 19,2019, 17:35 PM IST
IPL auction
આઇપીએલ 2020 ખેલાડીઓની હરાજી, ક્રિકેટરો પર આજે થશે પૈસાનો વરસાદ
IPL Auction 2020: આઇપીએલ 2020 માટે આજે ખેલાડીઓની હરાજી થશે. ક્રિકેટરો પર આજે પૈસાનો વરસાદ થશે. આઇપીએલ હરાજીમાં એક પછી એક 332 ખેલાડીઓના નામ બોલાશે, જેમાંથી 73 ખેલાડીઓ પર બોલી લાગશે.
Dec 19,2019, 17:31 PM IST
Trending news
Manmohan Singh death
'માના તેરી દીદ કે કાબિલ..'મનમોહન સિંહે સંસદમાં સુષ્મા સ્વરાજને આ અંદાજમાં આપ્યો જવાબ
Manmohan Singh death
ભારતીય અર્થવ્યવસ્થાના 'ભીષ્મ પિતામહ'ની પ્રોફેસરથી લઈને દેશના વડાપ્રધાન સુધીની સફર
Gujarat Highcourt
ગુજરાતનો અજીબ કિસ્સો! પત્ની પ્રેગનેન્ટ થતા પતિને છોડીને લેસ્બિયન ફ્રેન્ડ પાસે જતી રહ
Boney Kapoor on Women
'બીજી મહિલાઓ તરફ આકર્ષિત થઈ જાવ છું', શ્રીદેવીના મોતના 6 વર્ષ પછી બોની કપૂરનો ખુલાસો
manmohan singh
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
gemini
મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ
morbi
પતિ-પ્રેમિકાના મનસૂબા પાર ન પડ્યા! ખોટી કહાનીથી પત્નીની હત્યાનો ભાંડો ફૂટ્યો
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ