हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IPL Betting
Ipl betting News
breaking news
IPL સટ્ટો રમતા સટોડિયાઓએ બદલ્યું સરનામું! હવે અહીંથી ઝડપાયા, દુબઇના 5 બુકીઓ વોન્ટેડ
વલસાડ જિલ્લાના પારડીના વાપી નજીક તીઘરા ગામે ફોરચુન નેસ્ટ સોસાયટીમાં બંગલો ભાડે રાખીને અંડર વર્લ્ડ અને બોલીવુડની અનેક હસ્તીઓની સંડોવણી જેમાં બહાર આવી ચુકી છે એવા મહાદેવ ગેમિંગનું નેટવર્ક પોલીસે શુક્રવારે રાત્રિએ ઝડપી પાડયું છે.
Apr 14,2024, 18:44 PM IST
સટ્ટાકાંડ
Exclusive : IPL સટ્ટાકાંડમાં મોટો ખુલાસો, અધધ... 60 ટ્રક ભરી રૂપિયા ઠેકાણે
ઝી ન્યૂઝ પાસે એક્સક્લુસિવ એક વીડિયો હાથ લાગ્યો છે જેમાં બૂકી સોનૂ જાલને 60 ટ્રક ભરીને રૂપિયા ક્યાંક ઠેકાણે લગાવવાની વાત કરી રહ્યો છે...
Jun 6,2018, 12:26 PM IST
આઈપીએલ સટ્ટાકાંડ
IPL સટ્ટાકાંડઃ અરબાઝ બાદ હવે ફસાયો સાજિદ ખાન, સોનૂ જાલાને પોલીસને જણાવ્યુ
સોનૂ જાલાને પોલીસને જણાવ્યું કે, સાત વર્ષ પહેલા સાજિદ ખાન તેની સાથે સટ્ટો લગાવતા હતા, પરંતુ કોઇ વાત પર અણબનાવ થવાને કારણે તે મારાથી અલગ પડી ગયા.
Jun 5,2018, 20:18 PM IST
આઈપીએલ
IPL સટ્ટાબાજી: અરબાઝ ઉપરાંત બોલિવૂડના 7 સેલેબ્સનું પણ છે 'કાળા ધંધા' સાથે
આઈપીએલ સટ્ટાબાજી મામલે સોનુ જાલન સાથે થયેલી પૂછપરછમાં થાણા એક્સટોર્શન સેલને અનેક માહિતી મળી છે. અરબાઝ ખાન સાથે શનિવારે 5 કલાકની પૂછપરછમાં પણ અનેક મહત્વની જાણકારીઓ મળી.
Jun 3,2018, 10:19 AM IST
અરબાઝ ખાન
સટ્ટેબાજીના મામલે અરબાજ ખાન બનશે મુખ્ય સાક્ષી, IPLમાં સોનૂએ કમાયા 500 કરોડ
આઇપીએલ (IPL)માં કથિત રીતે સટ્ટેબાજીના મુદ્દે પૂછપરછ માટે બોલાવવામાં આવેલા બોલીવુડ અભિનેતા અને ફિલ્મ નિર્માતા અરબાઝ ખાને થાણે પોલીસ સમક્ષ આઇપીએલમાં સટ્ટેબાજીનો ગુનો કબૂલ કરી લીધો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અરબાઝ ખાને કબૂલ્યું છે કે સટ્ટેબાજીના લીધે તેમને કરોડોનું નુકસાન થયું છે. આ સાથે જ અરબાઝ ખાને બુકી સોનૂ જાલાન સાથે સંબંધો હોવાની વાત પણ સ્વિકારી છે. પૂછપરછમાં અરબાઝે જણાવ્યું હતું કે તેમણે ગત વર્ષે આઇપીએલમાં મેચોમાં સટ્ટો લગાવ્યો હતો અને 2.75 કરોડ રૂપિયા હાર્યા હતા. અરબાઝે જણાવ્યું કે ગત 6 વર્ષોથી સટ્ટેબાજીમાં છે.
Jun 2,2018, 18:21 PM IST
Trending news
Ahmedabad
ઓસ્ટ્રેલિયામાં રહેતા પાટીદાર પુત્રના વીડિયો કોલથી ચમક્યા પિતા, મળી જાનથી મારી નાંખવા
Masik Rashifal
અડધો ડઝન ગ્રહોનું થશે ગોચર, જાણો ઓક્ટોબરમાં કોને ફળશે અને કોને નડશે ગ્રહોની ચાલ
rules change
આજે 1 ઓક્ટોબરથી બદલાઈ જશે શેર માર્કેટના 7 નિયમ, રોકાણ કરનારા ખાસ જાણી લે
breaking news
ઓક્ટોબરના પહેલાં જ દિવસે મોટો ધડાકો! સવાર પડતાં જ બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ
Govinda
અભિનેતા ગોવિંદાને પગમાં ગોળી વાગી, હોસ્પિટલમાં દાખલ, જાણો શું છે સમગ્ર મામલો
jammu kashmir
JK:ભાજપના ગઢમાં અગ્નિ પરીક્ષા, 40 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન, આ દિગ્ગજો છે મેદાનમાં
modi government
પાણીમાં ડુબેલા ગુજરાતને ફરી બેઠું કરવા મોદી સરકાર આપશે 600 કરોડ, કરી મોટી જાહેરાત
israel
હિજબુલ્લાહના આતંકીઓનો વીણી વીણીને ખાતમો કરશે, લેબનોનમાં ઘૂસી ગઈ ઈઝરાયેલની સેના
LPG price
તહેવારો પહેલા મોટો ઝટકો, રાંધણ ગેસના બાટલાના ભાવમાં તોતિંગ વધારો, જાણો લેટેસ્ટ રેટ
Citroen C3 Aircross
Citroen એ ભારતમાં લોન્ચ કરી Aircross,મળશે ધાંસૂ ફીચર્સ અને સેફ્ટી, જાણો કિંમત