हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
International Women's Day
International womens day 0 News
breaking news
જાણીતા સિંગર સહિત 30થી વધુ મહિલાઓ 'હેરિટેજ વૉક'માં જોડાઈ, જાણ્યો અમદાવાદનો ઈતિહાસ
8 માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ધ દૂરબીનના ઉપક્રમે વુમન્સ ડે સ્પેશિયલ હેરિટેજ વૉક" નું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેરિટેજ વૉકમાં અમદાવાદના વૈવિધ્યપૂર્વ ઇતિહાસની સાથે અમદાવાદમાં મહિલાઓનું યોગદાન, મહિલા સશક્તિકરણ, વુમનહુડ વિશેની પણ માહિતી આપવામાં આવી હતી. વીમેન્સ ડે હેરિટેજ વોકમાં 30થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.
Mar 10,2024, 20:50 PM IST
IPL 2024
આ છે સુરતની ઉભરતી મહિલા ક્રિકેટર રાજવીની, ચાર મેચમાં 10 વિકેટ લઈને સૌને ચોંકાવી દીધા
International Women's Day: This all-rounder from Surat aims to represent India on national level
Mar 21,2024, 16:03 PM IST
International Women's Day
પાટણ: મહિલા દિવસે મળો હિંમતવાળા હંસાબેનને, કેટલાક કામ પુરૂષો જ કરી શકે તેવી માન્યતા તોડી
International Women's Day: This woman from Surat sets an inspiring example for other struggling women
Mar 8,2024, 19:00 PM IST
International Women's Day
મૈં તુફાનો મેં ચલને કા આદિ હૂં...તુમ મત મેરી મંઝિલ આસાન કરો..." જાણો સફળતાની કહાની
Women's Day Special: "નારી તું ન હારી" : ૮૦ ટકા દિવ્યાંગતા ધરાવતાં સૌરાષ્ટ્રના એક માત્ર દિવ્યાંગ પેરાશુટર ભૂમિબહેન મહેતા અનેક મહિલાઓ માટે પ્રેરણાસ્રોત. મધ્યપ્રદેશ, દિલ્હી ખાતે પ્રી-નેશનલ ગેમ્સ સાથે ખેલમહાકુંભમાં પોતાનું શ્રેષ્ઠ કૌવત દેખાડી પ્રાપ્ત કર્યું ગોલ્ડ મેડલિસ્ટ હોવાનું બહુમાન.
Mar 8,2024, 14:28 PM IST
International Women's Day
વડોદરામાં મહિલા સંચાલિત ટ્રેક મશીન દેશ સેવામાં સમર્પિત કરવામાં આવી, આજથી થયો પ્રારંભ
International Women's Day: For the first time, women operated track machine launched in Vadodara
Mar 7,2024, 16:50 PM IST
Womens day
શું તમે મહિલા દિવસ પર ભાષણ આપવાની તૈયારી કરી રહ્યા છો! તો ધ્યાનમાં રાખો આ બાબતો
Women's Day Speech: દર વર્ષે 8 માર્ચે સમગ્ર દેશમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ખાસ પ્રસંગે, તમે અહીંથી એક સરળ અને ટ્રેન્ડિંગ ભાષણ તૈયાર કરી શકો છો-
Mar 4,2023, 16:12 PM IST
Gujarat Legislative Assembly
મહિલા સન્માનની માત્ર વાતો, સરકાર પર આરોપ લગાવી કોંગ્રેસનું ગૃહમાંથી વોકઆઉટ
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સેવાદળના કાર્યક્રમમાં મહિલાઓની અટકાયત કરવાના મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા છે.
Mar 8,2022, 17:37 PM IST
International Women's Day
દમણમાં મહિલાઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો, આનંદબેન પટેલ રહ્યાં હાજર
ઉપસ્થિત મહિલાઓને સંબોધતા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સરકાર દ્વારા ચલાવવામાં આવતી મહિલા કલ્યાણની યોજનાઓ અંગે વાત કરી હતી. મહિલાઓ કિશોરીઓ અને યુવતીઓના સ્વાસ્થ્યની જાળવણી સરકારની જવાબદારી હોવાનું જણાવી.
Mar 8,2022, 16:55 PM IST
International Women's Day
ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી, મુખ્યમંત્રી રહ્યાં હાજર
મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રિય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં આયોજિત સમારોહમાં વર્ષ ૨૦૨૦-૨૦૨૧ અને ર૦ર૧-રર ના ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર, આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા પુરસ્કાર અંતર્ગત રોકડ પુરસ્કાર, શોલ અને પ્રમાણપત્ર અર્પણ કર્યા હતા.
Mar 8,2022, 16:31 PM IST
Women's Day
વિશ્વ મહિલા દિવસ પર કચ્છમાં મહિલા સંતોના સેમીનારને પીએમ મોદી કરશે સંબોધિત
મંગળવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. ત્યારે કચ્છના ધોરડોમાં મહિલા સંતોના એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પીએમ મોદી સંબોધન કરવાના છે.
Mar 7,2022, 17:17 PM IST
Kareena Kapoor
કરીનાએ આખરે બીજા પુત્રનો PHOTO શેર કરી દીધો, લખ્યો આ ખાસ મેસેજ
કરીના કપૂરે આખરે તેના બીજા પુત્રની ઝલક દેખાડી દીધી. કરીનાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો પોસ્ટ કર્યો છે.
Mar 8,2021, 17:13 PM IST
Ayesha Suicide Case
આયશાના આપઘાત બાદ જાગી સરકાર, લીધો મોટો નિર્ણય
શહેર પોલીસ (Ahmedabad Police) દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની (International Womens' Day) ઉજવણી પોલીસ હેડ ક્વાર્ટર (Police Head Quarters) ખાતે કરાઈ હતી
Mar 8,2021, 13:33 PM IST
Happy Women's Day
Women's Day Special: અમદાવાદની આ 'મર્દાની'ઓએ આંખે પાટા બાંધી બતાવી તાકાત
શહેર પોલીસ (Ahmedabad Police) દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની (International Womens' Day) ઉજવણી પોલીસ હેડ ક્વાર્ટર (Police Head Quarters) ખાતે કરાઈ હતી. શહેર પોલીસ કમિશનર (Police Commissioner) સહિત જેસીપી (JCP) અને ડીસીપી (DCP) કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા
Mar 8,2021, 13:16 PM IST
Happy Women's Day
Women's Day: જૂનાગઢની મહિલાઓને જાણો ક્યાંથી મળી પ્રેરણા, આ કામ કરી ઉભો કર્યો રોજગાર
જૂનાગઢ મનપાના મહિલા કોર્પોરેટરે (Women Corporators) એક અનોખી પહેલ કરી વેસ્ટ કાપડમાંથી થેલીઓ બનાવી રોજગારી (Employment) ઉભી કરી
Mar 8,2021, 13:34 PM IST
International Women's Day
International Women's Day: આ છે ગુજરાતની 'રબ્બર ગર્લ'
.છેલ્લાં 13 વર્ષથી સક્રિય રીતે યોગ ક્ષેત્રે કાર્યરત રહેનાર જાનવીએ અત્યાર સુધીમાં યોગની વિવિધ સ્પર્ધાઓમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે 8-ગોલ્ડ મેડલ, 6-સિલ્વર મેડલ, 1-બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. જ્યારે રાષ્ટ્રીય ક્ષેત્રે 7-ગોલ્ડ મેડલ, 3-સિલ્વર મેડલ, 7-બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ તથા ટ્રોફી સહિત 180થી વધુ સન્માન મેળવ્યા છે.
Mar 8,2021, 15:54 PM IST
International womens day
નારી શક્તિને સલામ! PM મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી
નારી શક્તિનું સન્માન કોઈ પણ સમાજ માટે સર્વોપરિ હોય છે. આ ભાવનાને બિરદાવવા માટે આજે દેશભરમાં મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે.
Mar 8,2021, 10:01 AM IST
International Women's Day
મહિલા દિવસ: મુસ્લિમ સમાજ માટે મિસાલ બની સેહેન, ફિટ થવા માટે કહ્યું અને શરૂ થઈ સફર
તે ઈચ્છે છે કે વધુમાં વધુ બહેન દીકરીઓ પાવરલિફ્ટિંગમાં પણ ભાગ લે. સેહેન કહે છે કે તે પોતે બુરખો પહેરે છું, હિજાબ કરું છું. અને તેને ગર્વ છે હિજાબ પર, હિજાબ એ એની ઓળખ છે.
Mar 8,2021, 11:02 AM IST
International womens day
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સરકારે મહિલાઓને આપી અનેક ભેટ, ખાસ જાણો તેના વિશે
મહિલાઓના સન્માનમાં દર વર્ષે 8 માર્ચનો દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
Mar 8,2021, 9:33 AM IST
International Women's Day
વડોદરાના કાશીબા મહિલાઓ માટે છે રોલ મોડલ, સંઘર્ષથી લઇને સફળતા સુધીની કહાની
કાશીબા (Kashiba) કહે છે કે મહિલાએ ક્યારેય હિંમત ના હારવી જોઈએ. કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી પગભગ થવું જોઈએ. જ્યારે તેમનો પૌત્ર કહે છે કે દાદી ને જોઈ કામ કરવાની ધગશ વધી જાય છે. દાદી દરેક માટે પ્રેરણારૂપ છે.
Mar 8,2021, 8:21 AM IST
International Women's Day
વિશ્વ મહિલા દિન: સાક્ષાત દેવદૂત બની આ મહિલાએ 8 વર્ષમાં બચાવ્યા છે અનેકના જીવ
કોરોના કહેર દરમિયાન દેશમાં લોકડાઉનના કારણે માનશી પટેલના પતિ પણ સાઉદીમાં ફસાઈ ગયા હતા. આથી સમગ્ર ઘરનું જવાબદારી માનસી ઉપર આવી પડી હતી. તેવા સમયે પણ માનશી દ્રારા હાર ન માની 108 એમ્બ્યુલન્સ પર કામગીરી કરી અને પોતાના ઘરને પણ સાચવ્યું હતું.
Mar 8,2021, 7:53 AM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો