ગુજરાતના જાણીતા સિંગર સહિત 30થી વધુ મહિલાઓ 'હેરિટેજ વૉક'માં જોડાઈ, જાણ્યો અમદાવાદનો ઇતિહાસ

8 માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ધ દૂરબીનના ઉપક્રમે વુમન્સ ડે સ્પેશિયલ હેરિટેજ વૉક" નું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેરિટેજ વૉકમાં અમદાવાદના વૈવિધ્યપૂર્વ ઇતિહાસની સાથે અમદાવાદમાં મહિલાઓનું યોગદાન, મહિલા સશક્તિકરણ, વુમનહુડ વિશેની પણ માહિતી આપવામાં આવી હતી. વીમેન્સ ડે હેરિટેજ વોકમાં 30થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.

 

1/5
image

માણેકથી માણેક હેરિટેજ વૉકમાં અમદાવાદના વૈવિધ્યપૂર્વ ઇતિહાસની સાથે અમદાવાદમાં મહિલાઓનું યોગદાન, સ્ત્રીશક્તિકરણ, વુમન હુડ વિશેની પણ માહિતી આપવામાં આવી હતી.

2/5
image

વુમન્સ ડે સ્પેશિયલ હેરિટેજ વોકમાં અંદાજે 30થી વધુ મહિલાઓ ભાગ લીધો હતો.

3/5
image

"વિમેન્સ ડે સ્પેશિયલ હેરિટેજ વૉક"ની શરૂઆત માણેકબુરજ-એલિસબ્રિજ થી થઇ હતી. જયારે અંતિમ સ્થળ માણેકચોક ખાતે પૂર્ણ થઇ હતી. 

4/5
image

2 કિ.મીની વોક સવારે 7.30 કલાકે શરુ થઇ જયારે અંત 10:30 કલાકે જામા મસ્જિદ ખાતે થયો હતો.

5/5
image

ધ દૂરબીન દ્વારા આયોજિત વુમન્સ ડે સ્પેશિયલ હેરિટેજ વૉકમાં ખાસ મહેમાન તરીકે ગુજરાતના જાણીતા સિંગર મીરાંદે શાહ અને ગુજરાતની જાણીતી ન્યુઝ ચેનલ Zee 24 Kalak ના સિનિયર એન્કર નિધી પટેલ પણ પધાર્યા હતાં.