हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
121/ 2
(25.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Insect
Insect News
ZEE 24 Kalak Original Video
નવસારીની જવાહર રેસ્ટોરન્ટના પુલાવમાંથી નિકળી જીવાત, ગ્રાહકો ફરિયાદ કરતા રેસ્ટોરન્ટ સંચાલકે આપ્યો ઉડાઉ જવાબ
Moths came out of pulao of Navsari's Jawahar restaurant, restaurant manager gave extravagant reply to customers complaining
Sep 12,2024, 13:40 PM IST
ZEE 24 Kalak Original Video
અમદાવાદ ITC નર્મદા હોટલના ભોજનમાંથી નીકળી જીવાત, AMCના હેલ્થ વિભાગે હોટેલને ફટકાર્યો 50 હજારનો દંડ....
Ahmedabad ITC Narmada hotel meal got out of moths, health department of AMC slapped a fine of 50 thousand on the hotel....
Sep 12,2024, 13:40 PM IST
costliest insects
આ છે દુનિયાનું સૌથી મોંઘું જીવડું! વેચીને રાતો-રાત બની જશો કરોડપતિ, એવું શું છે ખાસ?
આ જંતુઓનું વજન 2-6 ગ્રામની વચ્ચે હોય છે અને તેમની સરેરાશ આયુષ્ય 3-7 વર્ષ હોય છે. જ્યારે નર જંતુઓ 35-75 mm લાંબી હોય છે, ત્યારે માદા જંતુઓ 30-50 mm લાંબી હોય છે. તેઓ તબીબી ઉપયોગ માટે પણ વપરાય છે.
Jul 9,2024, 15:55 PM IST
Stag Beetle
આ જંતુ તમને ક્યાંય પણ દેખાય તો પકડી લેજો, રાતોરાત ભાગ્ય ચમકી જશે, લાખોમાં છે કિંમત
Stag Beetle: અનેક લોકો પેટ લવર્સ હોય છે, કૂતરા, બિલાડી ગાય તો પાળતા હો છે પરંતુ તેમને જંતુઓ બહુ ગમતા નથી હોતા. કિડા ભલે તમને ચિત્રી ચડે તેવા હોય પરંતુ એક કિડો એવો પણ છે દુનિયામાં જે તમને પૈસાદાર બનાવી શકે છે. શું તમે જાણો છો આ કિડા વિશે?
Sep 8,2023, 18:13 PM IST
Insect
માણસોના સૂઈ ગયા બાદ માણસના ચહેરા પર સંભોગ કરે છે આ કીડા, કરી શકે છે તમને બિમાર
Shocking Research: આ જીવ આપણને ખુલ્લી આંખોથી દેખાતા નથી. જેનુ નામ સ્કીન માઈટ્સ (Skin Mites) છે. તેના આઠ પગ હોય છે. નવા રિસર્ચમાં માલૂમ પડ્યુ કે, જ્યારે માણસો સૂઈ જાય છે તે સમયે આ કીડા પોતાની વસ્તી વધારવાનુ કામ કરે છે.
Jul 28,2023, 19:09 PM IST
Insect
માન્યમાં નહી આવે પણ સાચું છે, માણસના ચહેરા પર સંભોગ માણે છે આઠ પગવાળો આ જીવ
વૈજ્ઞાનિકોની આ શોધના પરિણામ સાયન્સ જનરલની રિપોર્ટમાં પ્રકાશિત કરાયા છે. નવા રિસર્ચ મુજબ, ડેમોડેક્સ ફોલિકુલોરમ માઈટ્સ લગભગ દરેક માણસનો ચહેરો, આંખની પાંપણ અને નિપલ્સ પર મળી આવે છે. જે હંમેશા કોઈને કોઈ શોધમાં રહે છે.
Mar 15,2023, 18:03 PM IST
Stag Beetle
આ એક કીડો તમને ઘરે બેઠા બનાવી શકે છે કરોડપતિ!, જાણો શું છે તેની ખાસિયત
Stag Beetle worlds most expensive insect : અનેક લોકોના ઘરમાં તમને પાળતું જાનવર જોવા મળતા હશે. ફેવરિટ શ્વાન કે બિલાડી સિવાય પણ એવા કેટલાક જીવ જંતુ હોય છે જેને પાળવા માટે લોકો લાખો રૂપિયા આપીને ખરીદે છે. તમને ભલે એ વાત પર વિશ્વાસ ન આવતો હોય પરંતુ આ સાચુ છે. અહીં અમે તમને એક એવા કીડા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની કિંમત લાખોમાં નહીં પરંતુ કરોડોમાં છે.
Sep 8,2022, 11:41 AM IST
Insect-Borne Diseases
કોરોના બાદ હવે આ વાયરસ મચાવશે તબાહી? WHO એ કર્યો ચોંકાવનારો ખુલાસો
કોરોના મહામારીએ સમગ્ર દુનિયાને હચમચાવી દીધી છે. એક બાજુ જ્યાં તેના કારણે જાનમાલનું પુષ્કળ નુકસાન થયું ત્યાં દેશની અર્થવ્યવસ્થા પણ પ્રભાવિત થઈ છે. જો કે હજુ પણ થોડા ઘણા કેસ તો આવી જ રહ્યા છે. આ બધા વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠને દાવો કર્યો છે કે લોકોએ વધુ એક મહામારીનો સામનો કરવો પડી શકે છે.
Apr 2,2022, 14:37 PM IST
Leaf
પાંદડા જેવા આકારનું આ જીવડું તમે જોયું છે? ક્યાંય જોવામાં આવે તો આ જંતુથી ચેતજો
લોકોને વિચારવા પર મજબૂર કરી દે તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પહેલી નજરમાં તમને થશે કે આ પાંદડું છે. પણ તેને આમ ચાલતા જોઈને તમે પણ વિચારમાં પડી જશો કે, પાંદડું કેમ આવી રીતે ચાલી રહ્યું છે. ત્યારે અમે તમને જણાવી દઈએ કે, આ પાંદડું નહીં પણ જીવજંતુ છે. ધ્યાનથી જુઓ આ જીવજંતુને. જે એકદમ પાંદડા જેવા જ આકારનું છે.
Aug 31,2021, 16:49 PM IST
carmine colour
સદીઓથી આ જીવડા ખોરાકમાં વપરાતા આવ્યાં છે એ પણ એકદમ બિન્દાસ્ત!
European Union એ હમણાં જ મીલવર્મ (mealworm) કહેવાતાં જીવડાને ત્યાંની ડિશીઝમાં પિરસવાની મંજૂરી આપી દીધી છે. એ સાથે જ ફરી એકવાર ખાદ્યપદાર્થોમાં જીવજંતુ (Insect) ની વાત ચર્ચામાં છે. દુનિયા આખીમાં અનેક લઝીઝ દેખાતી ડિશમાં આવા જ પ્રકારના જીવડા પિરસાય છે. આંચકો આપનારી વાત એ છે કે જે-તે ફૂડ (Food) માં આ જીવડા વપરાય છે તે ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ બહુ જાણ થવા દેતી નથી.
Jan 23,2021, 19:05 PM IST
surat
સુરતમાં બાળકને ખવડાવવાના પાવડરમાંથી નીકળી ઈયળ
સુરતમાં બાળકને ખવડાવવાના પાવડરમાંથી ઈયળ નીકળી છે. હકીકતમાં સોસિયો સર્કલ પાસેના મેડિકલ સ્ટોરમાંથીત આ પાવડર લેવામાં આવ્યો હતો. જોકે મેડિકલ માલિકે હાથ ઊંચા કર્યા હોવાનો દાવો કરાયો છે.
Oct 10,2019, 16:46 PM IST
Trending news
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર