हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
injury
Injury News
injury
બનાસકાંઠા: પાલનપુરના ગઠામણ ગેટ નજીક આવેલ બ્રાન્ચ શાળા નંબર 1માં મધ્યાન ભોજનનું કૂકર ફાટ્યું, બે લોકો ઈજાગ્રસ્ત
Two injured as cooker explodes while preparing midday meal for school students in Banaskantha
Dec 12,2024, 18:20 PM IST
Sarfaraz Khan
ટેસ્ટ સિરીઝ વચ્ચે મળ્યા આઘાતજનક સમાચાર, યુવા ક્રિકેટર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝ વચ્ચે એક માઠા સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાના બેટર સરફરાઝ ખાનના ભાઈ અને પિતા રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે.
Sep 28,2024, 12:22 PM IST
Mohammed Shami
IPL 2024: ગુજરાત ટાઈટન્સને જબરદસ્ત મોટો ફટકો, ઘાતક ખેલાડી IPL માંથી થયો બહાર
Mohammed Shami Ruled Out of IPL: આઈપીએલ 2024 શરૂ થાય તે પહેલા જ ગુજરાત ટાઈટન્સ માટે એક મોટા આંચકારૂપ સમાચાર સામે આવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈએ બીસીસીઆઈના સૂત્રોના હવાલે આ વાતની જાણકારી આપી છે.
Feb 22,2024, 15:23 PM IST
students
તાપીના સોનગઢના ઉખલદા ગામે શાળાના બાથરૂમની દીવાલ ધરાશાયી, ત્રણ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત
Several students injured after bathroom wall of school in Tapi's Songadh collapses
Feb 16,2024, 18:05 PM IST
Diwali 2023
ફટાકડા ફોડતાં દાઝ્યા હોવ તો પણ નહી એક દાગ, આ છે ખૂબ જ કારગર ઉપાય
Home Remedies for Crackers Burn: જ્યારે ઘરનો કોઇ સભ્ય (Fire Crackers) ફટાકડા ફોડતી વખતે દાઝી જાય છે. એવામાં તે સમયે સમજાતું નથી કે સૌથી પહેલાં શું કરીએ? લોકો ગભરાઇ જાય છે અને પીડિતની હાલત વધુ ખરાબ થઇ જાય છે.
Nov 13,2023, 13:07 PM IST
Hardik Pandya
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, જેનાથી વિરોધીઓ ફફડતા હતા તે સ્ટાર ખેલાડી ટીમમાંથી બહાર
World Cup 2023: ભારતમાં ચાલી રહેલા વર્લ્ડ કપ વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો મળ્યો છે. ઈજાના કારણે આ સ્ટાર ઓલરાઉન્ડર ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
Nov 4,2023, 10:33 AM IST
World Cup 2023
શ્રીલંકા સામેની મેચમાં રમશે કે નહીં હાર્દિક પંડ્યા? ઈજા પર આવ્યું મોટું અપડેટ
ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. 29 ઓક્ટોબરના રોજ ટીમે ઈંગ્લેન્ડને લો સ્કોરિંગ મેચમાં 100 રનના વિશાળ માર્જિનથી હરાવીને ટુર્નામેન્ટમાં સતત 6ઠ્ઠી જીત મેળવી. આ સાથે જ ટીમ આન્ડિયા પોઈન્ટ ટેબલ પર ટોપમાં આવી ગઈ છે.
Oct 30,2023, 15:29 PM IST
smart phone
સ્માર્ટફોન વાપરનારા સાવધાન...યુવક ફોન પર વાત કરતો હતો, અચાનક ફોન બોમ્બની જેમ ફાટ્યો
ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિનો સ્માર્ટફોન એવો બોમ્બની જેમ ફાટ્યો કે જોનારાના શ્વાસ અદ્ધર થઈ ગયા. આ વ્યક્તિ જ્યારે ફોન પર વાત કરતો હતો ત્યારે આ ફોન ફાટ્યો. આ અકસ્માતમાં ફોનના ચિથરા ઉડી ગયા અને જે વ્યક્તિનો ફોન હતો તેને પણ આંગળીઓમાં ઈજા થઈ.
Jan 8,2023, 13:33 PM IST
IND vs BAN
બાંગ્લાદેશ સામે સિરીઝ શરૂ થાય તે પહેલા જ ટીમ ઈન્ડિયા મોટી મુશ્કેલીમાં
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ આવતી કાલે 4 ડિસેમ્બરથી એટલે કે રવિવારથી શરૂ થઈ રહી છે. ઢાકાના શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં બંને વચ્ચે પહેલી વનડે રમાશે. ત્યારબાદ બીજી વનડે 7 ડિસેમ્બરે ઢાકામાં રમાશે. સિરીઝની ત્રીજી અને છેલ્લી વનડે 10 ડિસેમ્બરે ચટગાંવમાં રમાશે. પણ આ સિરીઝ શરૂ થાય તે પહેલા જ ટીમનો એક મેચ વિનર ખેલાડી બહાર થઈ ગયો છે.
Dec 3,2022, 11:19 AM IST
fire crackers
ફટાકડા સળગાવતાં હાથ દાઝી જાય તો સૌથી પહેલાં કરો આ પ્રાથમિક ઉપચાર
જ્યારે ઘરનો કોઇ સભ્ય (Fire Crackers) ફટાકડા ફોડતી વખતે દાઝી જાય છે. એવામાં તે સમયે સમજાતું નથી કે સૌથી પહેલાં શું કરીએ? લોકો ગભરાઇ જાય છે અને પીડિતની હાલત વધુ ખરાબ થઇ જાય છે.
Nov 4,2021, 19:28 PM IST
GYM LOVER
જીમમાં આ કસરત કરતી વખતે ખાસ ધ્યાન રાખજો, નહીં તો જીવનભર પસ્તાશો
જો તમે જીમમાં જાઓ છો અથવા ફિટનેસ ફ્રીક છો, તો તમે ડેડલિફ્ટ એક્સરસાઇઝનું મહત્વ જાણી શકશો. ડેડલિફ્ટ એ વેઇટ લિફ્ટિંગ કસરત છે, જે સામાન્ય રીતે બાર્બેલની મદદથી કરવામાં આવે છે. તેની સહાયથી, તમે હેમસ્ટ્રિંગ્સ, ગ્લુટ્સ, લોઅર બેક વગેરેને મજબૂત કરી શકો છો. પરંતુ જો તમે ડેડલિફ્ટિંગ કરતી વખતે ભૂલ કરો છો, તો પછી તમને ગંભીર ઇજાઓ થઈ શકે છે. આમાંની કેટલીક ઇજાઓ એવી છે કે તે તમારી હિલચાલને પીડાદાયક અને મુશ્કેલ બનાવી શકે છે.
Jul 28,2021, 10:20 AM IST
EARS
કારેલાંના ખાવા સિવાય પણ છે અનેક ફાયદા, જાણીને તમે પણ રહી જશો દંગ
કાનમાં દુખાવો, રમતી વખતે ઇજા અથવા આ પ્રકારની ઘણી નાની નાની સમસ્યાઓથી ચીડિયાપણું આવી જાય છે.પરંતુ શું તમે જાણો છો કે તમને બજારમાં પ્રતિ કિલો 80 રૂપિયે કિલો મળતા કારેલાથી અનેક સમસ્યાથી છુટકારો મળે છે. કારેલાના પાંદડાથી અનેક સમસ્યાથી છુટકારો મળે છે. કડવા કારેલાના ગુણકારી ફાયદા આ આર્ટિકલમાં જાણો.
Feb 23,2021, 12:15 PM IST
શાહિદ કપૂર
ઈજાને લઈને શાહિદ કપૂરે કર્યું TWEET, ફેન્સને આપ્યો આ ખાસ મેસેજ
તેલુગૂ ફિલ્મ જર્સી (Jersey)'ની હિન્દી રીમેકમાં શાહિદ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું દિગ્દર્શન ગૌતમ તિન્નનુરી કરી રહ્યાં છે.
Jan 12,2020, 21:38 PM IST
અંબાજી
અંબાજીના ત્રિશુળીયા ઘાટ નજીક ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે જ મોત
અંબાજીના ત્રિશુળીયા ઘાટ નજીક ગમખ્વાર અકસ્માત 7થી વધુનાં લોકોના મોત થયા છે. પીકઅપ ડાલાની અચાનક બ્રેક ફેલ થઈ જતા અકસ્માત સર્જાયો હોવાની આશંકા છે. અંબાજીથી દાંતા જતાં ત્રિસુલીયા ઘાટ પાસે ડાલું પલટતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. પીકઅપ ડાલામાં સવાર તમામ મુસાફરો વડગામ તાલુકાના ભલગામ ગામના હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
Jun 7,2019, 19:01 PM IST
પેટ્રોલિંગ
સુરત: બે પોલીસકર્મી પર લૂટારુઓએ કર્યો હુમલો, દોડીને બચાવ્યો જીવ
સુરતમા હવે પોલીસ જ સલામત ન હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પાડેસરા વડોદગામ નજીક રાત્રિ દરમિયાન પેટ્રોલીંગ કરી રહેલા બે પોલીસ જવાનો પર લૂટારુઓ દ્વારા હુમલો કરવામા આવ્યો હતો. જેમા એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત બન્યો હતો.
Feb 27,2019, 22:09 PM IST
ફાયરિંગ
કડીના કસ્બામાં જૂથ અથડામણમાં ફાયરિંગની ઘટના, એક વ્યક્તિને ગંભીર ઇજા
વર્ષો જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. જેના કારણે સામે આવેલા બંને જૂથે સામ-સામે ફાયરિંગ કર્યું હતું.
Sep 11,2018, 16:17 PM IST
Trending news
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ
Elcid Investments Ltd share
₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
astrology
વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સંયોગ, આ 4 રાશિઓને મળશે માં લક્ષ્મીની અસીમ કૃપા
Ambalal Patel
હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભીંજવશે
mandir ghanti niyam
મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવો શુભ છે કે અશુભ? જાણો શુ કહે છે શાસ્ત્રો-પુરાણ
Dubai
પહેલા દોસ્તી...પછી સેક્સ! દુબઈમાં ગયેલા યુવકને રોમાન્સ ભારે પડ્યો, હવે PMની માંગે...
morning tips
સવારે આંખ ખુલે કે તરત આ 4 વસ્તુ ન જોવી, આખો દિવસ જશે ખરાબ, બનતા કામ બગડશે
health
Chronic Cough: શિયાળો આવતાની સાથે જ ખાસી કરી છે પરેશાન, શું આ વિટામિનની ખામી તો નથી?