हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
India-Russia
India russia News
Ajit Doval
અજીત ડોભાલ પહોંચ્યા રશિયા, યુદ્ધ વચ્ચે પુતિન સાથે કરી મુલાકાત, આ મુદ્દે થઈ ચર્ચા
India-Russia Ties: ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે સોમવારે કહ્યુ કે, રશિયા, ભારતની સાથે પોતાના સંબંધોમાં વધુ વિવિધતા લાવવા ઈચ્છે છે. એનએસએની યાત્રાથી આશરે ત્રણ મહિના પહેલા વિદેશમંત્રી એસ જયશંકર રશિયા ગયા હતા.
Feb 9,2023, 21:17 PM IST
Foreign Minister of Russia
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ ભારત પહોંચ્યા, આ છે તેમનો કાર્યક્રમ
Sergey Lavrov India Visit: રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવના ભારતના પ્રવાસની જાણકારી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ તેમનું સ્વાગત કર્યુ છે.
Mar 31,2022, 22:21 PM IST
rajnath singh
રક્ષામંત્રીએ રશિયા પ્રવાસને ગણાવ્યો સ્પેશિયલ, S-400 મિસાઈલ સિસ્ટમ પર આપ્યું નિવેદન
રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) મંગળવારે કહ્યું કે ભારત-રશિયા (India-Russia) સંબંધ એક 'વિશિષ્ટ અને વિશેષ વ્યુહાત્મક ભાગીદારી' છે તથા બંને દેશો વચ્ચે હાલના સૈન્ય કરાર યથાવત રહેશે તથા અનેક મુદ્દાને બંને દેશ ઓછા સમયમાં આગળ ધપાવશે. અત્રે જણાવવાનું કે રાજનાથ સિંહ દ્વિતીય વિશ્વ યુદ્ધમાં જર્મની પર સોવિયત જીતની 75મી વર્ષગાંઠના અવસરે બુધવારે સૈન્ય પરેડમાં ભાગ લેવા માટે ત્રણ દિવસ માટે રશિયા (Russia) પ્રવાસે છે.
Jun 24,2020, 8:30 AM IST
Mi-35 Choppers
ભારતની રશિયા સાથે 200 કરોડની એંટી ટેંક મિસાઇલ ડીલ, 3 મહિનામાં થશે ડિલિવરી
ભારત યુદ્ધ જેવી સ્થિતીને પહોંચી વળવા માટે દરેક સમયે તૈયાર રહેવું જોઇએ. આ જ ઉદ્દેશ્યથી ભારતીય વાયુસેનાએ રશિયાની સાથે એન્ટી ટેંક મિસાઇલ સ્ત્રમ અટાકા ડીલ સાઇન કરી છે. ભારતનો પ્રયાસ છેકે બાલકોટ એરસ્ટ્રાઇક બાદ જે પ્રકારનો ઘટનાક્રમ ભારત અને પાકિસ્તાન વચ્ચે બન્યો છે, તેવી સ્થિતીને પહોંચી વળવા માટે તૈયાર રહેવું જોઇએ. આ પ્રકારે એંટી ટેંક મિસાઇલને એમઆઇ-35 એટેક ચોપર્સની સાથે જોડવામાં આવશે.
Jun 30,2019, 18:14 PM IST
ભારત
અમેરિકાના વિરોધ બાદ પણ ભારત રૂસ પાસેથી ખરીદશે 40 હજાર કરોડની મિસાઇલો
સીએએટીએસએ હેઠળ ડોનાલ્ડ ટ્રંપ વહિવટીતંત્રને રૂસ અને રક્ષા અથવા ગુપ્તચર સંસ્થાઓ સાથે મહત્વપૂર્ણ લેણ-દેણમાં સંલિપ્ત દેશ અને સંસ્થાને દંડિત કરવાનો અધિકાર મળ્યો છે.
Sep 3,2018, 11:09 AM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો