हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
172/ 0
(57)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Immunity Power
Immunity power News
health tips
આ આયુર્વેદિક નુસખા વધારશે રોગ પ્રતિકારક શક્તિ, બદલતી ઋતુમાં નહીં પડો બીમાર
Health Tips: આયુર્વેદમાં ઇમ્યુનિટીના મજબૂત કરવા માટે કેટલાક ઉપાય જણાવ્યા છે. આયુર્વેદ અનુસાર શિયાળાની શરૂઆતમાં ગુલાબી ઠંડીના સમયમાં રોગ થવાનું જોખમ સૌથી વધારે હોય છે. આ ઋતુ દરમિયાન તાવ, શરદી અને ઉધરસ જેવી બીમારી ઝડપથી ફેલાય છે. આવી સ્થિતિમાં આયુર્વેદના ઉપાય તમારી ઇમ્યુનિટીને બુસ્ટ કરશે.
Oct 16,2023, 17:09 PM IST
CUSTARD SEED
ફાયદા જાણીને ક્યારેય નહીં ફેંકો સીતાફળના બીજ
મિત્રો સીતાફળ તો તમે ખાધું જ હશે અને લગભગ લોકોને તેનો સ્વાદ ખુબ જ પસંદ હોય છે. સીતાફળ ખાવાથી અનેક સ્વાસ્થ્ય લાભો પણ થતા હોય છે. સીતાફળમાં વિટામીન C અને A હોય છે જે આપણી આંખની રોશની વધારવામાં મદદરૂપ છે. આ ઉપરાંત સીતાફળ થોડી જ મિનીટમાં એનર્જી પ્રદાન કરે છે સાથે થાક પણ દૂર કરે છે. આવા અન્ય પણ ઘણા ફાયદાઓ છે પરંતુ અમે તમને તેના બીજ વિશે માહિતી આપીશું.
Feb 9,2021, 12:42 PM IST
સંજીવની લાડુ
આ ગુજરાતીએ બનાવેલ સંજીવની લાડુમાં કેટલી તાકાત છે તે સાંભળીને અભિભૂત થઈ જશો
સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. લોકો કોરોનાથી બચવા ઈમ્યુનિટી પાવર વધારવા વિવિધ ક્ષેત્રે પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે અમરેલીના હરિઓમ ડેરી ફાર્મના માલિકે ઈમ્યુનિટી પાવર વધારવાના ખાસ મોરિંગો સંજીવની લાડુ બનાવ્યા છે, જે લાડુમાં કેવી અને કેટલી તાકાત છે તે સાંભળીને આપ પણ અભિભૂત થઈ જશો.
Aug 2,2020, 12:09 PM IST
AYUSH Ministry
કોરોનાને હરાવવા મજબુત કરો રોગ પ્રતિકારક શક્તિ, ગરમ પાણી પીવા સહિત આ ઉપાયો અજમાવો
આયુષ મંત્રાલયે કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે લોકોને રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને સ્વસ્થ રહેવા માટે મંગળવારે કેટલાક દિશા નિર્દેશ બહાર પાડ્યાં. ખાસ કરીને શ્વાસ સંબંધિત કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યાં. આ ઉપાય આયુર્વેદિક સાહિત્ય અને વૈજ્ઞાનિક પ્રકાશનો આધારિત છે.
Apr 1,2020, 11:31 AM IST
Trending news
yogi modi strategy
મહારાષ્ટ્રમાં મહાયુતિનો જલવો! જાણો એવા કયા ફેક્ટર્સ રહ્યા? જેણે અપાવી બમ્પર જીત
Rajasthan Bypolls Result
રાજસ્થાન પેટાચૂંટણીમાં 7 માંથી કઈ 5 બેઠકો પર ભાજપે મારી બાજી, કોંગ્રેસના સુપડા સાફ
KL Rahul
ઓસ્ટ્રેલિયામાં 20 વર્ષ બાદ રાહુલ-યશસ્વીએ બનાવ્યો રેકોર્ડ,ટીમ ઈન્ડિયા કંગારૂઓ પર હાવી
bird feeder
આ યુવકનો પક્ષીઓ પ્રત્યે 'જબરો પ્રેમ'; વેસ્ટમાંથી બનાવી ખાસ વસ્તુ, આ રીતે થશે ઉપયોગી
Maharashtra Election Result 2024
આ ટીવી સ્ટારના ઈન્સ્ટાગ્રામ-ફેસબુક પર લાખોની સંખ્યામાં ફોલોઅર્સ, છતાં 155 મત જ મળ્યા
Reliance Industries
માલામાલ થવાની તક! રિલાયન્સના શેર પહોંચશે હાઈ સપાટી પર?બ્રોકરેજે જણાવી ટાર્ગેટ પ્રાઈસ
gujarat
'સરકાર ન બને તો EVMમાં ગરબડી અને બને તો...', ઋષિકેશ પટેલ વિરોધીઓ પર વરસ્યા
lifestyle
Makai Roti Benefits: સ્વાદની સાથે સાથે શરીરને 5 જબરદસ્ત ફાયદા આપે છે મકાઈની રોટલી
Jharkhand Election Results 2024
હેમંત સોરેનનો કિલ્લો ભેદવામાં સફળતા કેમ ન મળી? જાણો ઝારખંડમાં હારના 5 કારણ
sleep
પૂરતી ઊંઘ લેવાથી કેવી રીતે વધી જાય છે મગજની શક્તિ? વૈજ્ઞાનિકે જણાવ્યું કારણ