हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IIT Kanpur
Iit kanpur News
computer science engineering
કોમ્યુટર સાયન્સનો ખતમ થઇ રહ્યો છે ક્રેઝ, હવે આ કોર્ટની વધી રહી છે ડિમાન્ડ
Computer Science Engineering: આજે પણ વિદ્યાર્થીઓમાં કોમ્પ્યુટર સાયન્સ સિવાય સિવિલ, ઈલેક્ટ્રીકલ, મેથેમેટિક્સ અને ડેટા સાયન્સ એન્જીનીયરીંગનો ક્રેઝ ચાલુ છે.
Jul 21,2023, 19:46 PM IST
high salary
High Salary: વિદ્યાર્થીઓ આ કોર્સમાં પ્રવેશ માટે IIT છોડવા પણ તૈયાર
Salary for CS Graduates: આંકડા મુજબ, JEE એડવાન્સ્ડમાં ટોચના 100 રેન્કર્સમાંથી 97 વિદ્યાર્થીઓએ કમ્પ્યુટર સાયન્સ કોર્સ પસંદ કર્યો છે.
Apr 2,2023, 11:53 AM IST
4th Covid Wave
શું દેશમાં આવશે કોરોનાની ચોથી લહેર? આઈઆઈટી કાનપુરે આપી મહત્વની જાણકારી
Fourth Covid Wave update: ઝી ન્યૂઝ સાથે વાત કરતા પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે કહ્યુ કે, દેશમાં જો કોરોનાની ચોથી લહેર આવે તો લોકોએ ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે જો ચોથી લહેર આવશે તો ત્રીજી લહેર કરતા ઓછા સમય માટે આવશે અને ઓછી ઘાતક હશે.
Mar 30,2022, 19:46 PM IST
covid 19
Covid 19 Fourth Wave: જૂનમાં આવશે કોરોનાની ચોથી લહેર? જાણો સરકારે શું આપ્યો જવાબ
IIT-કાનપુરના એક રિસર્ચમાં આ વર્ષે જૂનમાં કોવિડ-19ના ચોથા લહેરની આગાહી સાથે, સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે તે આવા રિસર્ચોને યોગ્ય સન્માન સાથે વર્તે છે પરંતુ તેનું પરીક્ષણ કરવાનું બાકી છે. શું આ ચોક્કસ રિપોર્ટનું કોઈ વૈજ્ઞાનિક મૂલ્ય છે કે કેમ.
Mar 3,2022, 23:50 PM IST
pm narendra modi
કાનપુર: યુપીમાં બમણી સ્પીડથી કામ કરી રહી છે ડબલ એન્જિનની સરકાર- PM મોદી
PM નરેન્દ્ર મોદી આજે કાનપુરમાં છે. અહીં તેઓ કાનપુર આઈઆઈટીના 54માં દીક્ષાંત સમારોહમાં સામેલ થયા.
Dec 28,2021, 15:13 PM IST
TV shows
Internet વગર મોબાઈલ પર જોઈ શકશો તમારો પસંદગીનો TV Show, IIT કાનપુરે કરી આ તૈયારી
ટૂંક સમયમાં ટીવી ચેનલો ઇન્ટરનેટ વિના પણ મોબાઈલ પર જોઈ શકાશે. આઈઆઈટી કાનપુર (IIT Kanpur) અને પ્રસાર ભારતી નેક્સ્ટ જનરેશન બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજી પર એક સાથે કામ કરવા જઈ રહ્યા છે, જે પૂર્ણ થવા પર 4G અને 5G સ્પેક્ટ્રમની જરૂર રહેશે નહીં
Jul 23,2021, 21:28 PM IST
Coronavirus
ધ્યાન નહીં રાખો તો ત્રીજી લહેર ઘાતક સાબિત થઈ શકે છે, દૈનિક 5 લાખ કેસ આવી શકે
કોરોના વાયરસની ત્રીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઈ શકે છે અને તેનો પીક સપ્ટેમ્બરથી લઈને ઓક્ટોબર સુધીમાં હોઈ શકે છે.
Jun 23,2021, 9:55 AM IST
COVID 19 third wave
સપ્ટેમ્બર-ઓક્ટોબરની આસપાસ આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, IIT કાનપુરે આપી ચેતવણી
પ્રોફેસર રાજેશ રંજન અને મહેન્દ્ર વર્માએ આઈઆઈટી કાનપુરમાં પોતાની ટીમની સાથે covid19-forecast.org પર ભારતમાં આવનારા કોરોના સંકટનું પૂર્વાનુમાન જણાવે છે.
Jun 21,2021, 22:50 PM IST
Coronavirus
કોરોનાની ત્રીજી લહેર આ મહિનામાં આવશે, IIT કાનપુરના વૈજ્ઞાનિકે કર્યો મોટો દાવો
છેલ્લા 7 દિવસમાં દેશના અલગ અલગ ભાગોમાં કોરોના વાયરસને લઈને IIT કાનપુરે એક મેથમેટિકલ સ્ટડી કર્યો છે. જેના આધારે તેમણે તારણ કાઢ્યું છે કે મે મહિનાના પહેલા અઠવાડિયામાં કોરોનાવાયરસ પીક પર હતો અને હવે તેની ગતિ ઘટવા લાગશે.
May 9,2021, 7:07 AM IST
Coronavirus
દેશમાં ક્યારથી ઘટશે Corona વાયરસના કેસ? થઈ ગઈ ભવિષ્યવાણી
Coronavirus Study: IIT પ્રોફેસર મનિંદર અગ્રવાલ પ્રમાણે આ સ્ટડી ગણિત વિજ્ઞાનના આધારે કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ભારતની પિક એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં આવશે.
Apr 20,2021, 18:10 PM IST
UTTAR PRADESH
20થી 25 એપ્રિલ વચ્ચે ચરમ સીમાએ હશે કોરોનાનો પ્રકોપ, જાણો ક્યારથી ઓછા થવા લાગશે કેસ
IIT કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે દાવો કર્યો કે યુપીમાં કોરોના 20થી 25 એપ્રિલ વચ્ચે પોતાની ચરમસીમાએ હશે.
Apr 18,2021, 7:56 AM IST
ભારતીય સેના
ભારતીય સેનાને મળશે 'Mr. India' જેવી તાકાત, અદ્રશ્ય થઈને દુશ્મનો પર તૂટી પડ
આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકોએ ફિલ્મી કેરેક્ટર 'મિસ્ટર ઈન્ડિયા' જે રીતે અદ્રશ્ય થઈને તરખાટ મચાવતો હતો તેને મળતો કઈંક ફોર્મ્યુલા શોધી કાઢ્યો છે.
Dec 3,2018, 14:48 PM IST
Trending news
extramarital affair
જો પત્નીમાં આ 6 સંકેત જોવા મળે તો સમજી જજો પારકા પુરુષ સાથે ચાલે છે લફરું!
gujarat
તારી પત્નીને છૂટાછેડા આપી દે, આ તારો છોકરો નથી મારો છે, પતિ-પ્રેમી વચ્ચે લોહિયાળ જંગ
Weather Forecast
બાપ રે! ભર શિયાળે ચક્રવાતી તોફાનની દસ્તક, 12 રાજ્યોમાં 2 દિવસ સુધી વરસાદનું એલર્ટ
Ahmedabad
કોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ ત્રણ ટ્રેન દોડાવાશે!
february 2025
February 2025: ફેબ્રુઆરી મહિનો 3 રાશિઓ માટે અત્યંત શુભ, ગજકેસરી રાજયોગ ચમકાવશે ભાગ્ય
health tips
10 હજાર સ્ટેપ્સ ચાલવા છતાં પણ નથી ઘટતું વજન, તો આજથી જ ચાલો આટલું, ઘટવા લાગશે વજન
liver Damage symptoms
હાથ-પગના નખના આકાર અને રંગમાં થયેલો આ ફેરફાર લીવર સડતું હોવાની નિશાની, તુરંત ચેક કરો
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત