हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
TV shows
Tv shows News
Eentertainment News
The Kapil Sharma Show નો શો કેમ છોડી રહ્યો છે Krushna? શું પાછી કપિલે કરી કોઈ સળી?
Krushna Abhishek Leave The Kapil Sharma Show: જ્યારથી ખબર સામે આવી છે કે, કપિલ શર્મા શો છોડી રહ્યા છે, ત્યારથી તેમના ફેન આ પાછળનું કારણ જાણવા આતુર છે, એવામાં કૃષ્ણાએ જાતે આ નિર્ણય પાછળનું કારણ જાહેર કર્યુ.
Aug 25,2022, 12:08 PM IST
Happy Bhavsar Death
અચાનક સૌ કોઈને છોડીને ચાલી ગઈ આ ગુજરાતી અભિનેત્રી, અમદાવાદ સાથે છે ખાસ સંબંધ
ગુજરાતી સિરીયલ્સ અને ફિલ્મોથી ઘરે-ઘરે જાણીતી આ ગુજરાતી અભિનેત્રીના અચાનક નિધનના સમાચાર મળતા સૌ કોઈ શોકમાં ડૂબી ગયા છે. આ ખુશમિજાજ તસવીરો જોઈને તમને પણ વિશ્વાસ નહીં થાય કે આ હસતો-ખિલતો ચહેરો હવે આપણી વચ્ચે નથી રહ્યો...
Aug 25,2022, 10:24 AM IST
entertainment news
Mika Singhને મળી ગઈ દુલ્હન? લગ્ન TV પર કરશે કે પછી ગામડે જઈને વગાડશે ઢોલ?
Jul 21,2022, 12:02 PM IST
Bra Size controversial comment
ભગવાન અને બ્રા વાળા નિવેદનને કારણે શ્વેતા તિવારી વિરુદ્ધ FIR દાખલ
અભિનેત્રી શ્વેતા તિવારીએ કહ્યું હતું કે ભગવાન તેની બ્રાનું માપ લઈ રહ્યા છે. નિવેદન પર વિવાદ બાદ અભિનેત્રી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પણ અહીં 'ભગવાન' શેની વાત કરતા હતા, તે જાણવું જરૂરી છે. આ કારણોસર, એવું કહેવામાં આવે છે કે જાહેરમાં વાત કરતી વખતે શબ્દોની પસંદગી કાળજીપૂર્વક કરવી જોઈએ.
Jan 28,2022, 16:21 PM IST
CID
ACP પ્રદ્યુમનથી દયા સુધી CID ના બંધ થયા બાદ આવી જિંદગી જીવવા આજે મજબૂર સ્ટાર કાસ્ટ
C.I.D. તે ટીવીની દુનિયાનો ખૂબ જ પ્રખ્યાત શો રહ્યો છે. આ શોએ લોકોને ઘણાં વર્ષોથી સતત મનોરંજન પૂરુ પાડ્યુ છે. શોની લાંબી ફેન ફોલોઈંગ પણ હતી. તમને જણાવી દઈએ કે CID ભારતીય ટેલિવિઝન પર સૌથી લોકપ્રિય શો છે. CIDનો પહેલો એપિસોડ 23 વર્ષ પહેલા 21 જાન્યુઆરીએ 1998માં ટીવી પર આવ્યો હતો.
Aug 24,2021, 22:42 PM IST
TV shows
Internet વગર મોબાઈલ પર જોઈ શકશો તમારો પસંદગીનો TV Show, IIT કાનપુરે કરી આ તૈયારી
ટૂંક સમયમાં ટીવી ચેનલો ઇન્ટરનેટ વિના પણ મોબાઈલ પર જોઈ શકાશે. આઈઆઈટી કાનપુર (IIT Kanpur) અને પ્રસાર ભારતી નેક્સ્ટ જનરેશન બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજી પર એક સાથે કામ કરવા જઈ રહ્યા છે, જે પૂર્ણ થવા પર 4G અને 5G સ્પેક્ટ્રમની જરૂર રહેશે નહીં
Jul 23,2021, 21:28 PM IST
TV
Anupama અને 'બા' જ નહીં, TV ની આ સાસુ અને વહુની જોડીઓએ પણ મચાવી છે ધૂમ!
નવી દિલ્લીઃ સાસ-વહુ જોડી' તે છે જે ડેઈલી શો માં ચાહકોને આર્કષિત કરે છે. અહીંયા કેટલીક એવી જોડીઓ બતાવાઈ છે જે ચાહકોએ ભારતીય ટેલીવિઝનની સ્ક્રીન પર સંબંધોને ફરીથી વ્યાખ્યાયિત કરવાનું પસંદ કર્યું છે. તો અહીં અમે તમને આવી જ કેટલીક સિરીયલોના પાત્રોનો પરિચય આપવા જઈ રહ્યા છીએ. અહીં હિન્દી ટેલિવિઝન પરની કેટલીક સાસ-બહુ ટીમો છે જેણે સંબંધને નવો અર્થ આપ્યો છે.
Jul 21,2021, 18:32 PM IST
વાયરલ વીડિયો
‘રસોડે મેં કૌન થા...’ video થી રાતોરાત પોપ્યુલર બનેલ યશરાજ મુખાટે બે દિવસ ઊંઘી શક્યો
યશરાજ આમ તો ઈન્સ્ટાગ્રામની દુનિયામાં પહેલેથી જ ફેમસ હતો. વીડિયો જે દિવસે વાયરલ થયો, તે દિવસે તેણે પોતાના 1 ફોલોઅર્સ થવા પર થેંક્યૂ કહ્યું હતું
Aug 27,2020, 16:17 PM IST
ગૂગલ પ્લે મૂવીઝ
Google Play Movies પર જોઇ શકશો મફતમાં ફિલ્મો અને શો, એપ પર જલદી શરૂ થશે સુવિધા
કોરોના વાયરસ પર ચાલી રહેલી જંગ વચ્ચે જો તમે તમારા ઘરમાં બંધ છો તો Googleની એક ખાસ પહેલ તમને મદદગાર સાબિત થવાની છે. Google જલદી જ પોતાના Google Play Movies એપ પર કોઇપણ જાતની ફી લીધા વિના ટીવી શો અને ફિલ્મ જોવાની સુવિધા આપશે. તેના માટે જલદી એક લાઇબ્રેરી લાઇવ કરવામાં આવશે. ફીસના બદલે કન્ટેન્ટમાં જાહેરાત બતાવવામાં આવશે.
Mar 30,2020, 15:12 PM IST
Trending news
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન