हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Heavy Wind
Heavy wind News
Heavy Wind
ભારે પવન અને વરસાદે તાંડવ મચાવ્યું, બેંગલુરુમાં ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી
ભારે પવન અને વરસાદે તાંડવ મચાવ્યું, બેંગલુરુમાં ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી, અનેક ભાગોમાં મોટું નુકસાન
Jun 3,2024, 19:47 PM IST
Arabian Sea
અરબ સાગરમાં લો પ્રેશર સર્જાયું, ગુજરાતમાં આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની આગાહી
Gujarat Weather Forecast: અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સર્જાયું છે જે ગુજરાતના આ વિસ્તારો માટે ચેતવણી ઊભું કરી રહ્યું છે. રાજ્ય હવામાન વિભાગે અરબ સાગર કિનારાના જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરેલું છે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી છે.
May 31,2024, 13:56 PM IST
Gujarat Weather
વાવાઝોડા વગર ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે! જો આવું થયું તો...અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat weather expert Ambalal Patel predication: આ વર્ષે ચોમાસું સારું જશે તેવી આગાહી તો કરી દેવામાં આવી છે. ત્યારે દેશની બે હવામાન એજન્સીઓએ જણાવ્યું છે કે અલ નીનો નબળુ પડી રહ્યું છે, તેથી આ વર્ષે ચોમાસું સારું રહેશે. એજન્સીએ આગાહી કરી કે, પેસિફિક મહાસાગરની ગરમીને કારણે અલ-નીનો નબળુ પડી રહ્યું છે. ઓગસ્ટ સુધીમાં લા-નીનોની સ્થિતિ રહેશે. પરંતુ ફેબ્રુઆરી મહિનામાં પવનની ગતિ વધુ રહેશે. જેના કારણે આંબાના મોર ખરી પડે તેવી શક્યતા છે. પવનની ગતિ 15-24 km/h ની રહી શકે છે.
Feb 15,2024, 19:27 PM IST
ZEE 24 Kalak Original Video
મોરબીમાં ભારે પવન સાથે વરસાદ, કારખાનાનો શેડ તૂટી પડ્યો....!!!
મોરબીમાં ભારે પવન સાથે વરસાદ, કારખાનાનો શેડ તૂટી પડ્યો....!!!
Jun 16,2023, 18:59 PM IST
dwarka
તબાહી તો હજુ રસ્તામાં છે! દ્વારકામાં માણસોને પણ ફંગોળે તેવો પવન...
Heavy winds are blowing due to storm in Dwarka
Jun 15,2023, 18:05 PM IST
Ahmedabad
અમદાવાદના અનેક વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ, 1 કલાકમાં અડધો ઈંચ વરસાદ
અમદાવાદ અને ગાંધીનગરના અનેક વિસ્તારમાં ભારે પનવ અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરમાં રાત્રીના 9 કલાક આસપાસ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા
Jun 16,2021, 22:00 PM IST
Ahmedabad
અમદાવાદના અનેક વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદ, કલોકમાં બરફના કરા પડ્યા
અમદાવાદ અને ગાંધીનગરના અનેક વિસ્તારમાં ભારે પનવ અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરમાં રાત્રીના 9 કલાક આસપાસ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા
Jun 4,2021, 21:58 PM IST
Ahmedabad
અમદાવાદ સહિત આ શહેરોમાં થન્ડરસ્ટોર્મની આગાહી, વરસાદ સાથે 40 km ઝડપે ફૂંકાશે પવન
ગુજરાતમાં એક તરફ કોરોના મહામારીનો (Corona Epidemic) કહેર જોવા મળી રહ્યો છે. એવામાં એપ્રિલ મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા થન્ડસ્ટોર્મની (Thundstorm) આગાહી કરવામાં આવી છે
Apr 24,2021, 19:16 PM IST
Ahmedabad
અમદાવાદમાં પવન સાથે વરસાદ શરૂ, લોકોને ગરમી અને બફારાથી મળી રાહત
શહેરમાં સવારથી જ ગરમી અને બફારો અનુભવાઈ રહ્યો હતો. ત્યારે બપોર બાદ અમદાવાદ શહેરમાં અચાનક વાતાવરણમાં બદલાતા કાડા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું છે. ત્યારે શહેરના મોટા ભાગમાં વરસાદ પડવાની શરૂઆત થઈ ચુકી છે.
Jun 8,2020, 16:38 PM IST
Amreli
સાવરકુંડલામાં વરસાદ: સ્થાનિક નદીઓમાં પુરની સ્થિતિ, વીજળી પડતા 16 બકરીના મોત
ગુજરાત પર સંભવિત વાવાઝોડાની અસરને લઇ અમરેલી જિલ્લામાં કાળા ડીબાંગ વાદળો વચ્ચે વરસાદનું આગમન થયું છે. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ઠવી, વીરડી, શેલણા, વિજપડી, વંડા, પિપાવા, પીઠવડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. રાજુલા પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ભારે પવન ફૂંકાયો છે.
Jun 2,2020, 17:24 PM IST
Vadodara
વડોદરામાં ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી, સાવલીમાં ધોધમાર વરસાદથી વૃક્ષો ધરાશાયી
ગુજરાત માટે મોટા સામે આવ્યા છે. હવામાન વિભાગે ગુજરાત માટે રાહતના સમાચાર આપ્યા હતા કે, વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાશે નહીં. ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તેની અસર જોવા મળી રહી છે. વડોદરામાં સભવિત વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.
Jun 2,2020, 17:01 PM IST
મહા વાવાઝોડુ
‘મહા’ વાવાઝોડાને લઇ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સક્રીય થયું છે, જેની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. અમરેલી, ગીર-સોમનાથ જિલ્લા સહીત સૌરાષ્ટ્ર ના અનેક પંથકોમાં ભારે પવન સાથે વરસાદ આવશે. અરબી સમુદ્રમાં વાવઝોડું 5 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. 5 અને 7 નવેમ્બર સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનાર વચ્ચે 100થી 120 કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટકશે. વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના અનેક જિલ્લાઓમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળશે. હાલ હવામાન વીભાગ ની આગાહી ના પગલે તંત્ર એલરટ થયું છે.
Nov 4,2019, 12:15 PM IST
સુરત
સુરત: દશેરના પાવન પર્વમાં જ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ
દશેરાના દિવસે શહેરના વાતાવરણમાં બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો. જેથી શહેરના વરાછા,કતારગામ,ઉધના,સચિન સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. અડધો કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દેશરાની ઉજવણીમાં ભારે વરસાદ વિધ્ન બન્યો હતો.
Oct 8,2019, 18:43 PM IST
વાયુ વાવાઝોડું
‘વાયુ’ની અસરથી ગીર સોમનાથામાં 8 ઇંચ વરસાદ, હિરણ નદીમાં પુર
વાયુ વાવઝોડાની અસરને કારણે ગુજરાતના તમામ દરિયાકાંઠા પર કરંટના સમાચાર આવ્યા છે. અત્યાર સુધી 57 તાલુકામાં વરસાદ પડ્યો છે. રાજકોટમાં ગોંડલ સહિત આસપાસના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
Jun 14,2019, 12:32 PM IST
અમદાવાદ
બે દિવસ અમદાવાદીઓ ગરમીથી શેકાશે, AMCએ જાહેર કર્યું યલો એલર્ટ
રાજ્યમાં કેટલાક સમયથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ, તો ક્યાંક ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં કાળઝાળ ગરમી યથાવત રહેતા લોકો ત્રાસ પોકારી રહ્યાં છે.
May 14,2019, 10:10 AM IST
Trending news
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે
Chhaava
ડર અને આતંકનો નવો ચહેરા અક્ષય ખન્ના, છાવા ફિલ્મના ઔરંગઝેબના લુકમાં દેખાયો ખુંખાર
Cricket
6, 4, 4, 6, 6...RCBના ખેલાડીની બેટિંગથી અબૂ ધાબીમાં તોફાન! બોલરને ધોળા દિવસે 'તારા'
Akshay Kumar
અક્ષય કુમાર પણ કરી ચુક્યો છે B ગ્રેડ ફિલ્મોમાં કામ, બિંદાસ થઈને કર્યા બોલ્ડ સીન
Sarkari Yojana
છોકરીઓને મળશે 75,000 રૂપિયા, જાણો ક્યાં કરવી અરજી...કયા દસ્તાવેજોની પડશે જરૂર
gujarat
18 દિવસમાં 150 કિ.મી! ગુજરાતમાં પ્રથમવાર હાથ ધરાયો આ પ્રોજેક્ટ, હવે દીપડાઓનું ટેકિંગ