हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
29/ 1
(7.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Heart Attack news
Heart attack news News
biggest threat
70 લાખ અમદાવાદીઓ પર મંડરાઈ રહ્યો છે આ જીવલેણ બિમારીનો સૌથી મોટો ખતરો!
Gujarat Heart Attack News: ભર યુવાનીમાં રસ્તમાં ચાલતા ચાલતા લથડીયા ખાઇ પડી જવું, ક્રિકેટ કે કોઇ અન્ય રમત રમતાં પડી જવું, ગરબા રમતી વખતે કે ડાન્સ કરતી વખતે પડી જવું અને હાર્ટ ફેઇલ થતાં અવસાન થવાના અનેક કિસ્સા આપણી સામે છેલ્લા કેટલાક સમયમાં આવ્યા છે જે દર્શાવે છે કે યુવાનોમાં હાર્ટ ડીસીઝનું પ્રમાણ વધ્યુ છે.
Aug 10,2024, 19:12 PM IST
covid 19
શું ખરેખર કોરોના પછી હાર્ટ એટેક બની રહ્યો છે કાતિલ? આ આંકડાઓ તમને સો ટકા ડરાવશે!
ભર યુવાનીમાં રસ્તમાં ચાલતા ચાલતા લથડીયા ખાઇ પડી જવું, ક્રિકેટ કે કોઇ અન્ય રમત રમતાં પડી જવું, ગરબા રમતી વખતે કે ડાન્સ કરતી વખતે પડી જવું અને હાર્ટ ફેઇલ થતાં અવસાન થવાના અનેક કિસ્સા આપણી સામે છેલ્લા કેટલાક સમયમાં આવ્યા છે.
Aug 10,2024, 17:58 PM IST
cardiac arrest
બાપ રે...ગુજરાતમાં એક જ દિવસમાં 3 લોકોના હાર્ટએટેકથી મોત, ડરામણો છે WHOનો આ રિપોર્ટ
Gujarat Heart Attack News: હાર્ટ એટેકના ખતરા વચ્ચે ગુજરાતના બે શહેરો નવસારી અને રાજકોટમાં હૃદય રોગથી ત્રણ લોકોના એક જ દિવસમાં મોત થયા છે. આ ઘટનાથી લોકોમાં ડરનો માહોલ બન્યો છે, કારણ કે ત્રણેય મોતમાં એક સગીર છે.
May 2,2024, 16:41 PM IST
હાર્ટએટેક
રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટ એટેકે કાળો કહેર મચાવ્યો! 3 લોકોના મોત, કરૂણ આક્રંદથી...
ત્રણ લોકોની વાત કરીએ તો શહેર અને જિલ્લામાંથી 42 વર્ષીય જગદીશ બોસિયા, 48 વર્ષીય દેવાયત ધ્રાંગ્રા અને 52 વર્ષીય જૈરામ બારૈયાને હાર્ટ એટેક આવ્યો છે. ત્રણેય લોકોને હૃદય રોગનો હુમલો થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા છે.
Dec 19,2023, 16:45 PM IST
attack
હાર્ટ એટેક બન્યો કિલર; વોલીબૉલ રમતાં 19 વર્ષીય યુવાનનું પ્રાણ પંખેરું ઉડી ગયું!
છેલ્લા કેટલાક દિવસોથી શરૂ થયેલો આ સિલસિલો હજુ પણ યથાવત છે. મહેસાણામાં આજે 19 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. 19 વર્ષીય યુવાન કૉલેજમાં વોલીબૉલ રમી રહ્યો હતો, તે દરમિયાન તેને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો.
Nov 21,2023, 19:36 PM IST
breaking news
ખળભળાટ! કોવિડના દર્દીઓએ હાર્ટ એેટેકથી બચવા શું કરવું જરૂરી? આટલું કરજો, નહીં તો...
Heart Attack: ચિંતાની વાત એ છે કે આમાંથી લગભગ તમામ મૃતકો યુવાનો છે. તેમને બચવા માટે પ્રાથમિક સારવારનો સમય પણ નથી મળતો. આ તમામ ઘટનાઓ પાછળ હાર્ટ એટેકને જવાબદાર ઠેરવવામાં આવે છે.
Oct 29,2023, 19:53 PM IST
heart attack
BREAKING: ગુજરાતમાં આજે બે કરુણાંતિકા! ફરી હાર્ટ એટેકે ઉથલો માર્યો અને વધુ બેનાં મોત
Heart Attack News: રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આજે વધુ બે યુવકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે.
Aug 17,2023, 15:52 PM IST
heart attack
રાજકોટમાં લોકોને ક્રિકેટ રમતા આવી રહ્યું છે મોત, વધુ એક શખ્સે ગ્રાઉન્ડ પર દમ તોડ્યો
Heart Attack while playing cricket : રાજકોટમાં ક્રિકેટ રમવા ગયેલા 45 વર્ષના વ્યક્તિનું મૃત્યુ, દોઢ જ મહિનામાં આવી આઠમી ઘટના
Mar 19,2023, 13:01 PM IST
heart attack
ચા બનાવતા સમયે વેપારીને આવ્યો હાર્ટએટેક, તો પ્રોફેસર લાઈબ્રેરીમાં જ ઢળી પડ્યા
Heart Attack death : ગુજરાતમાં હાર્ટએટેકના બનાવો વધી રહ્યાં છે... લોકોને હવે હાર્ટએટેકથી ડર લાગી રહ્યો છે... ત્યારે વધુ ત્રણ બનાવો બન્યા
Mar 3,2023, 16:04 PM IST
Trending news
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી