हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
havy wind
Havy wind News
Gujarat Weather
આખરે જેનો ડર હતો એ જ થશે! હવે વધશે ગુજરાતીઓની મુશ્કેલી, આ આગાહીથી છૂટી જશે પરસેવો
Gujarat Weather Update: ગુજરાતમા આ વર્ષે શિયાળાનો અનુભવ લગભગ થયો ના હોય તેવું કહીએ તો ખોટું નથી. ચાર મહિનામાં પંદરેક દિવસ બાદ કરીએ તો સ્વેટર, મફલર કે ધાબડાની જરૂર જ નથી પડી. ત્યારે હવે અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં રાત્રે ઠંડી બાદ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. ત્યારે ગુજરાતમાં આગાહી કરાઈ છે કે આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. જોકે, ધીરે ધીરે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાશે. માવઠા બાદ ઠંડીનો હળવો જે રાઉન્ડ આવ્યો હતો તે પછી હવે તાપમાનમાં આગામી દિવસોમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. જોકે ગરમીનો પારો ઉચકાય તે પહેલા નલિયા સહિત અમદાવાદ અને ગાંધીનગર રાજ્યના સૌથી ઠંડા શહેર રહ્યા છે. જ્યારે રાજ્યના ઘણાં ભાગોમાં મહત્તમ તાપમાનનો પારો 34 ડિગ્રી નોંધાયો હતો.
Mar 9,2024, 12:41 PM IST
Gujarat todays weather report
આ એક ખતરનાક આગાહીથી થથરી જશો! બે માવઠા, 35 કિ.મીની ઝડપે પવન, આ વિસ્તારોનું આવી બનશે!
Gujarat Weather forecast: ગુજરાતમા આ વર્ષે શિયાળાનો અનુભવ લગભગ થયો ના હોય તેવું કહીએ તો ખોટું નથી. ચાર મહિનામાં પંદરેક દિવસ બાદ કરીએ તો સ્વેટર, મફલર કે ધાબડાની જરૂર જ નથી પડી. ત્યારે હવે અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં રાત્રે ઠંડી બાદ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. ત્યારે ગુજરાતમાં આગાહી કરાઈ છે કે આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. જોકે, ધીરે ધીરે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાશે.
Mar 7,2024, 19:57 PM IST
gujarat news
ગુજરાતમાં ફૂંકાશે એવો પવન કે હવામાં ઉડી જશે હલકા છાપરા! વાહન ચાલકો પણ ખાસ વાંચી લેજો
Gujarat Weather Forecast: હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસને લઈને ગુજરાતના વાતાવરણ વિશે આગાહી કરતા જણાવવામાં આવ્યું હતું કે, આગામી 5 દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ એકદમ સુકું રહેશે તથા વરસાદની કોઈ આગાહી નથી. સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે પરંતુ, તેને કારણે કમોસમી વરસાદની આગાહી નથી.
Mar 8,2024, 11:21 AM IST
Trending news
T20 World Cup LIVE
ENG vs USA: બટલર-જોર્ડનના વાવાઝોડામાં ઉડી ગયું અમેરિકા, ઈંગ્લેન્ડ સેમીફાઈનલમાં
PETROL-DIESEL CHEAPER
પેટ્રોલ અને ડીઝલ GSTના દાયરામાં આવે તો ભાવમાં પ્રતિ લિટર ₹20નો ઘટાડો થશે, સમજો ગણિત
Ahmedabad
શ્વાનના કારણે 2 વર્ષની બાળકી દુષ્કર્મનો ભોગ બનતાં રહી ગઈ! નરાધમની ચૂંગાલમાંથી આ રીતે
mumbai
મોંઘવારીએ મધ્યમ વર્ગની તોડી કમર, અનેક વસ્તુના ભાવમાં વધારો, સામાન્ય લોકો પરેશાન
Tasnim Mir
વિશ્વ સ્તરે ડંકો વગાડી ચુકેલી TASNIM MIR સુરતમાં રાજ્ય સિનિયર બેડમિન્ટન ચેમ્પિયન
breaking news
રોંગ સાઈડમાં જતા વાહન ચાલકો ચેતજો! સુરતમાં પોલીસે બોલાવ્યો સપાટો, ફરી રહી છે 80 ટીમો
Australia
ઓસ્ટ્રેલિયા કે અફઘાનિસ્તાન, કોની પાસે છે સેમીમાં પહોંચવાની સૌથી સારી તક, જાણો
Reliance Jio
Jio નો શાનદાર પ્લાન, 49 રૂપિયામાં Unlimited ડેટા, Online વીડિયો જોતા યૂઝર્સને મોજ
Vadodara
સિક્કિમમાં ફસાયેલ વડોદરાનો રાણા પરિવાર માદરે વતન પહોંચ્યો, પરિવારમાં ખુશીનો માહોલ
gujarat
NEET UG પરીક્ષામાં ગેરરીતિ મામલે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, તપાસ CBIને સોંપાઈ