हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
83/ 0
(16.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Hashim Amla
Hashim amla News
asia cup 2023
બાબર આઝમે વનડે ક્રિકેટમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, કોહલી અને અમલાને છોડ્યા પાછળ
Babar Azam World Record: પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ શાનદાર ફોર્મમાં છે. બાબરે એશિયા કપની પ્રથમ મેચમાં નેપાળ સામે સદી ફટકારી છે. આ સદી ફટકારવાની સાથે તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
Aug 30,2023, 19:14 PM IST
Babar Azam
બાબર આઝમે વિરાટ કોહલી, હાશિમ અમલા, ડેવિડ વોર્નર બધાને પછાડ્યા, બનાવ્યો નવો રેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે લાહોર વન-ડેમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે 83 બોલમાં 114 રનની ઈનિંગ્સ રમતાં પોતાની ટીમને જીત અપાવી. આ સદીની સાથે બાબરે અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.
Apr 1,2022, 15:04 PM IST
Babar Azam
ENGvsPAK: બાબર આઝમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, સૌથી ઓછી ઈનિંગમાં ફટકારી 14મી વનડે સદી
ઈંગ્લેન્ડ સામે પ્રથમ બે વનડેમાં નિષ્ફળ રહેનાર પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ત્રીજી વનડેમાં શાનદાર સદી ફટકારતા પોતાના વનડે કરિયરની સૌથી મોટી ઈનિંગ રમી છે. આ સાથે બાબરે પોતાના નામે નવો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે.
Jul 13,2021, 22:02 PM IST
ભારત vs દક્ષિણ આફ્રિકા
INDvsSA: મયંક અગ્રવાલ તોડી શકે છે સહેવાગનો રેકોર્ડ, રોહિત-કોહલી પણ રેસમાં
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝ હવે તેના અંતિમ ચરણ પર પહોંચી ગઈ છે. બંને ટીમોની વચ્ચે સિરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચ શનિવારે (19 ઓક્ટોબર) રમાવવાની છે
Oct 18,2019, 14:53 PM IST
ભારત vs વેસ્ટઈન્ડિઝ
ત્રીજી વનડેમાં રોહિત શર્માના નિશાન પર યુવરાજ સહિત ત્રણ ક્રિકેટરોના રેકોર્ડ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ બુધવારે રમાશે.
Aug 13,2019, 16:03 PM IST
હાશિમ અમલા
દક્ષિણ આફ્રિકાના ખેલાડી હાશિમ અમલાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સન્યાસ
15 વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં હાશિમ અમલાએ દક્ષિણ આફ્રિકા માટે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કુલ 349 મેચમાં 18,672 રન બનાવ્યા છે. જેમાં 55 સદી અને 88 અડધી સદીનો સમાવેશ થાય છે.
Aug 8,2019, 23:22 PM IST
Hashim Amla
હાશિમ અમલાએ તોડ્યો ડિવિલિયર્સ, રોહિત અને સચિન જેવા દિગ્ગજોનો આ રેકોર્ડ
આઈસીસી વિશ્વકપ-2019ની 25મી મેચમાં આફ્રિકાના બેટ્સમેન હાશિમ અમલાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે કરિયરમાં 8 હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી.
Jun 19,2019, 18:53 PM IST
હાશિમ અમલા
'હું હંમેશાથી રોજા રાખુ છું, તેનાથી સારી માનસિક કસરત થઇ જાય છે': હાશિમ અમલ
દક્ષિણ આફ્રીકાના મુકાબલે હાશિમ અમલાએ રમઝાન દરમિયાન વર્લ્ડ કપ પડવાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે રોજા રાખવાથી સારી માનસિક અને અધ્યાત્મિક કસરત થઇ જાય છે. હાશિમ અમલાએ આઇસીસીની વેબસાઇટ પર કહ્યું ''તેનાથી મને અનુકૂલનમાં મદદ મળે છે.'' હું હંમેશાથી રોજા રાખતો આવ્યો છું. આ વર્ષનો સૌથી સારો મહિનો છે. મને લાગે છે કે તેનાથી સારી માનસિક અને આધ્યાત્મિક કસરત થઇ જાય છે.'' અમલા 2012માં પણ રમઝાન દરમિયાન ઇગ્લેંડમાં હતા જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં તેમણે દક્ષિણ આફ્રીકા માટે સર્વાધિક ટેસ્ટ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો.
May 27,2019, 16:15 PM IST
હાશિમ અમલા
SA vs SL: શ્રીલંકા વિરુદ્ધ અંતિમ બે વનડે માટે આફ્રિકાની ટીમ જાહેર
દક્ષિણ આફ્રિકાના મુખ્ય પસંદગીકાર લિન્ડા જોન્ડીએ કહ્યું, અનુભવ વિશ્વકપ જેવી મોટી ટૂર્નામેન્ટ માટે મહત્વપૂર્ણ હોય છે.
Mar 11,2019, 20:10 PM IST
સાઉથ આફ્રિકા ક્રિકેટ
આફ્રિકાની વનડે ટીમમાંથી બહાર થયો હાશિમ અમલા, ફાસ્ટ બોલર એનગિડીની વાપસી
આફ્રિકાએ ફાસ્ટ બોલર એનરિચ નોર્ટજેને પણ ટીમમાં સ્થાન આપ્યું છે. તે દક્ષિણ આફ્રિકા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરશે.
Feb 25,2019, 13:49 PM IST
Trending news
Venus Transit
વર્ષ 2025માં 10 વખત ચાલ બદલશે શુક્ર, આ 3 રાશિઓને બનાવી દેશે કરોડપતિ!
weather update
ઠંડીએ તોડ્યો રેકોર્ડ... હવામાન વિભાગની બરફવર્ષાની સાથે વરસાદની આગાહી
virat kohali
કોહલી-પંત કે ગિલ નહીં... રવિ શાસ્ત્રીએ આ ખેલાડીને કહ્યો 'વન મેન આર્મી'
Somnath-Bhavnagar Highway
નેશનલ હાઈવેની આવી દશા કેમ? 4 વર્ષમાં બ્રિજ બની ગયો જર્જરિત, ભ્રષ્ટાચારનો આરોપ
Panchmahal Police
માત્ર 500 રૂપિયાની લેતીદેતી મામલે થયો મોટો વિવાદ, મિત્રએ જ કરી દીધી મિત્રની હત્યા
Atal Bihari Vajpayee
આ યુવતીને કારણે જિંદગીભર કુંવારા રહ્યા પૂર્વ PM,80 વર્ષ જૂની અટલની અધૂરી પ્રેમ કહાની
KankariaCarnival
કાંકરિયા કાર્નિવલની શરૂઆત, મુખ્યમંત્રીએ કર્યું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમોની દરેક વિગત
SSG Hospital
વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ બની દેવાદાર, દવાના 13 કરોડનું બિલ ચૂકવવા નથી પૈસા
India first Christmas cake
ભારતની પ્રથમ ક્રિસમસ કેકની કહાની!અંગ્રેજે આપી હતી રેસીપી, જાણો ક્યારે અને કોણે બનાવી
Prohibition
કયા છે દારૂબંધી? પેટલાદમાં હેડ કોન્સ્ટેબલના ઘરમાંથી મળ્યો 240 બોટલ વિદેશી દારૂ