हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Hair Cutting
Hair cutting News
astro tips
Astro Tips: માથાના વાળ કપાવવા માટે આ દિવસો સૌથી અશુભ, કંગાળ કરી દેશે તમારી ભૂલ!
Which days are good for hair cutting: તમને નવાઈ લાગશે પણ વાળ કપાવવા માટે પણ કેટલાક દિવસો શુભ તો કેટલાક દિવસો અશુભ ગણાય છે. અહીં હિન્દુ ધર્મમાં અઠવાડિયાના દરેક દિવસ માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે.
Mar 8,2024, 14:42 PM IST
Shaving
શનિવારે ભૂલેચૂકે દાઢી-વાળ કપાવવા સહિત આ 5 કામ ન કરવા જોઈએ, જાણો કેમ?
હિન્દુ ધર્મમાં શનિવારના દિવસે વાળ નહીં કપાવવાની પરંપરા છે. શનિવારનો દિવસ ભગવાન શનિનો હોય છે. એવી માન્યતા છે કે શનિવારે ભગવાન શનિની પૂજા અર્ચના કરવાથી જીવનના તમામ કષ્ટ દૂર થાય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ ભગવાન શનિદેવ સૂર્યના પુત્ર છે. તેમને કર્મફળદાતાની ઉપાધિ આપવામાં આવી છે. ભગવાન શનિને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાય કરવામાં આવે છે.
Nov 24,2023, 7:48 AM IST
gujarat
રાજકોટમાં થર્ટી ફર્સ્ટનો જબરો ક્રેઝ! બ્યુટી પાર્લર- સલુનમાં ફ્રીની સ્કીમથી દોડાદોડ!
છેલ્લા બે વર્ષથી કોરોનાને લીધે થર્ટી ફર્સ્ટની ઉજવણી થઈ શકી નથી, જ્યારે આ વર્ષે છૂટછાટ હોવાથી અત્યારે ખૂબ જ સારો એવો ટ્રાફિક છે. થર્ટી ફર્સ્ટને લઈને મહિલાઓ અને યુવતીઓ અત્યારે હેર કલર હાઈલાઈટ ફેન્સી કલર હેર સ્ટ્રેટનિંગ જેવી હેરની ટ્રીટમેન્ટ કરાવી રહી છે.
Dec 30,2022, 18:56 PM IST
Social service
મળવા જેવા મહિલા... 3000 લોકોને મફતમાં હેરકટ કર્યાં, કહે છે-તેમના આશીર્વાદ મારા માટે
જ્વેલિન થ્રોમાં સ્ટેટ ચેમ્પિયન પિતાની પુત્રી શહેરના સિનિયર સિટીઝનને અનોખી સેવા આપી રહી છે. પિતાને હેર સેટ કરવાનો શોખ હતો. પરંતુ તેઓ વ્હીલચેરના સહારે આવી ગયા હતા અને હેર સેટ કરાવી શક્તા ન હતા. પરંતુ પિતાની આ સ્થિતિ જોઈ પુત્રી જુગનુએ અનોખી પહેલ શરૂ કરી. તેણે સિનિયર સિટીઝન, સ્પેશિયલ એબ્લડ બાળકો અને અનાથ બાળકોને નિઃશુલ્ક હેરકટિંગ શરૂ કર્યું છે. આ દીકરીએ આજીવન સેવા કરવાનું પણ કહ્યુ છે.
Apr 30,2022, 12:18 PM IST
Ahmedabad
મહિલાને અજાણ્યા યુવક પર દીકરા સમાન વિશ્વાસ કરવો ભારે પડ્યો, કર્યું આવું કામ
આ મામલે સોલા હાઈકોર્ટ (Sola High Court) પોલીસમાં અગાઉ મહિલા એ અરજી પણ કરી હતી. તેમ છતાં યુવકે વસ્તુ પરત આપવાનાં બદલે માત્ર વાયદા જ કર્યા જેથી અંતે મહિલાએ પોલીસ (Police) ફરિયાદ નોધાવી પડી હતી.
May 26,2021, 12:17 PM IST
AMC
AMC દ્વારા પાન ગલ્લા બાદ હવે હેરકટિંગની દુકાનો બંધ કરાવવાનું શરૂ
કોરોના સંક્રમણને રોકવા મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હેરકટિંગની દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે.
Apr 26,2021, 13:22 PM IST
Dalits
પાલનપુરનાં આ ગામમાં દલિતને કોઇ કરિયાણુ નથી આપતું, રિક્ષા, વાળ કાપવા પર પણ પ્રતિબંધ
ગામના લોકો ન તો તેમની સાથે બોલે છે, ન તો કરિયાણુ આપે છે, ન તો તેઓ ગામની રીક્ષામાં બેસી ક્યાંય જઇ શકે છે ન તો ગામમાં ફરી શકે છે
Mar 26,2021, 17:37 PM IST
ગુજરાત
ગુજરાતના આ શહેરમાં માત્ર 1 રૂપિયામાં કરવામાં આવે છે હેર કટિંગ, જાણો કેમ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને અનોખી રીતે ઉજવણી કરવા સુરતના એક યુવાને અનોખી પહેલ શરૂ કરી છે. આ યુવાન દ્વારા ગરીબ અને મધ્યમવર્ગની 6.80 લાખ જેટલી મહિલાઓના હેર કટિંગ ફકત એક રૂપિયામાં જ કરવાનું નક્કી કર્યુ છે.
Sep 20,2018, 13:23 PM IST
Trending news
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ