हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Goa Assembly Election
Goa assembly election News
Mamata Banerjee
'મમતા બેનર્જીએ કરી BJPની જીતમાં મદદ' જાણો કયા દિગ્ગજ સાંસદ નેતાએ લગાવ્યો મોટો આરોપ
બંગાળના વિદ્યાર્થી નેતા અનીશ ખાનની હત્યાના વિરોધમાં ધરણાં પર બેઠેલા ચૌધરીએ તૃણમૂલ સુપ્રીમો પર મોટો આરોપ લગાવતા જણાવ્યું છે કે, આજ દિન સુધીમાં, કોંગ્રેસની પાસે સમગ્ર ભારતમાં 700 ધારાસભ્ય છે. કોંગ્રેસે વિપક્ષ તરીકે 20 ટકા વોટ શેર મેળવ્યો છે.
Mar 13,2022, 9:05 AM IST
Pramod Sawant
ગોવામાં બહુમતી નહી મળે તો આ પાર્ટી સાથે ગઠબંધન કરશે ભાજપ, સીએમએ કરી જાહેરાત!
ગોવા વિધાનસભાની ચૂંટણીના પરિણામોની જાહેરાતના બે દિવસ પહેલા મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે આજે (મંગળવારે) કહ્યું હતું કે જો ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકાર બનાવવા માટે બહુમતીના આંકડાથી દૂર રહે છે તો, મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP) પાસેથી સમર્થન મેળવવા માટે પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ પહેલેથી જ વાતચીત કરી રહ્યું છે. જણાવી દઈએ કે ગોવામાં 40 સભ્યોની વિધાનસભા માટે 14 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને પરિણામ 10 માર્ચે જાહેર કરવામાં આવશે.
Mar 8,2022, 17:23 PM IST
Goa Opinion poll
Zee Opinion Poll: ગોવા ચૂંટણીમાં કોણ મારશે બાજી? આ નેતા મુખ્યમંત્રી પદની પહેલી પસંદ
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ શરૂ થઈ ગઈ છે અને એક મહત્વપૂર્ણ રાજ્ય ગોવા છે, જ્યાં હાલમાં ભાજપની સરકાર છે. આજે અમે તમને ગોવાના ઝી ઓપિનિયન પોલ (Zee Opinion Poll) વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમને અંદાજો આવશે કે ત્યાં કઈ પાર્ટીનું વધુ જોર છે.
Jan 28,2022, 19:47 PM IST
Goa
ગોવા ચૂંટણી: ભાજપે પહેલી યાદી બહાર પાડી, પણજી બેઠક માટે આ ઉમેદવારનું નામ જાહેર
ગોવા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 34 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. પણજી સીટથી ભાજપે હાલના ધારાસભ્ય અતનાસિયો મોન્ટેસેરેટને જ ટિકિટ આપી છે. આસીટ પર ગોવાના પૂર્વ સીએમ અને ભાજપના સીનીયર નેતા રહી ચૂકેલા મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકર પણ ચૂંટણી લડવા ટિકિટ માંગી રહ્યા હતા.
Jan 20,2022, 14:12 PM IST
Arvind Kejriwal
ગોવામાં કોણ હશે AAP ના CM પદના ઉમેદવાર? અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત
ગોવામાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગોવા પહોંચ્યા અને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત કરી.
Jan 19,2022, 13:25 PM IST
Arvind Kejriwal
CM કેજરીવાલની જાહેરાત, નોકરી નહીં મળે તો બેરોજગારોને 3 હજાર રૂપિયાનું ભથ્થું આપશે
લ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી સ્વતંત્ર ભારતની સૌથી ઈમાનદાર પાર્ટી છે. પીએમ મોદીએ ખુદ અમને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપ્યું છે. પીએમ મોદીએ મારા અને મનીષ સિસોદિયા પર દરોડા પાડ્યા.
Jan 16,2022, 12:38 PM IST
Trending news
T20 World Cup LIVE
ENG vs USA: બટલર-જોર્ડનના વાવાઝોડામાં ઉડી ગયું અમેરિકા, ઈંગ્લેન્ડ સેમીફાઈનલમાં
PETROL-DIESEL CHEAPER
પેટ્રોલ અને ડીઝલ GSTના દાયરામાં આવે તો ભાવમાં પ્રતિ લિટર ₹20નો ઘટાડો થશે, સમજો ગણિત
Ahmedabad
શ્વાનના કારણે 2 વર્ષની બાળકી દુષ્કર્મનો ભોગ બનતાં રહી ગઈ! નરાધમની ચૂંગાલમાંથી આ રીતે
mumbai
મોંઘવારીએ મધ્યમ વર્ગની તોડી કમર, અનેક વસ્તુના ભાવમાં વધારો, સામાન્ય લોકો પરેશાન
Tasnim Mir
વિશ્વ સ્તરે ડંકો વગાડી ચુકેલી TASNIM MIR સુરતમાં રાજ્ય સિનિયર બેડમિન્ટન ચેમ્પિયન
breaking news
રોંગ સાઈડમાં જતા વાહન ચાલકો ચેતજો! સુરતમાં પોલીસે બોલાવ્યો સપાટો, ફરી રહી છે 80 ટીમો
Australia
ઓસ્ટ્રેલિયા કે અફઘાનિસ્તાન, કોની પાસે છે સેમીમાં પહોંચવાની સૌથી સારી તક, જાણો
Reliance Jio
Jio નો શાનદાર પ્લાન, 49 રૂપિયામાં Unlimited ડેટા, Online વીડિયો જોતા યૂઝર્સને મોજ
Vadodara
સિક્કિમમાં ફસાયેલ વડોદરાનો રાણા પરિવાર માદરે વતન પહોંચ્યો, પરિવારમાં ખુશીનો માહોલ
gujarat
NEET UG પરીક્ષામાં ગેરરીતિ મામલે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, તપાસ CBIને સોંપાઈ