हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ghee Benefits
Ghee benefits News
Ghee Benefits
Ghee: બાળકના આહારમાં ઘી ભુલ્યા વિના ઉમેરવું, ઘીથી બાળકને થાય છે આ 5 અદ્ભુત ફાયદા
Ghee Benefits: ઘી ભારતીય રસોઈનો મહત્વનો ભાગ છે. ઘી ભોજનનો સ્વાદ વધારે છે અને બાળકોને શારીરિક તેમજ માનસિક રીતે મજબૂત કરે છે. બાળકના આહારમાં ઘી ઉમેરવાથી તેને આ 5 ફાયદા થાય છે.
Jan 10,2025, 8:21 AM IST
morning tips
સવારે પીવા માટે બેસ્ટ છે ઘી કોફી, આ 6 ફાયદા વિશે જાણી તમે પણ રોજ પીવા લાગશો
Morning Tips: દિવસની શરૂઆત જો હેલ્ધી વસ્તુ સાથે કરવામાં આવે તો શરીરને આખો દિવસ કામ કરવાની એનર્જી મળે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. દિવસની શરૂઆત કરવા માટે બુલેટ કોફી એટલે કે ઘી કોફી બેસ્ટ માનવામાં આવે છે. આવું શા માટે માનવામાં આવે છે ચાલો તમને જણાવીએ.
Nov 21,2024, 12:56 PM IST
Ghee Benefits
દેવું કરીને ઘી પીવો પણ શું તમે જાણો છો કેટલું પીવું જોઈએ, આ રહ્યાં ફાયદા-ગેરફાયદા
શું તમે પણ માનો છો કે ઘી ખાવાથી તમે મોટા થઈ જશો. જો હા તો તમે તે સાંભળી ચોકી જશો કે સવારે-સવારે ખાલી પેટ ઘી ખાવું તમારા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એન્ટી-ઓક્સીડેન્ટ્સ ફેટી એસિડ્સ જેવા પોષક તત્વોથી ભરપૂર ઘી ખાવાથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી મુશ્કેલી દૂર થઈ શકે છે.
Jun 22,2024, 18:53 PM IST
Ayurveda Tips
દરરોજ સવારે ખાલી પેટ કરો 1 ચમચી ઘીનું સેવન, શરીરને મળશે જોરદાર ફાયદા
Ghee Benefits: આજકાલ એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે, જેમાં લોકો સવારે ખાલી પેટ ગરમ પાણીમાં ઘી નાખી પીવે છે. આવો જાણીએ તેનાથી મળતા ફાયદા વિશે.
Jun 15,2024, 20:03 PM IST
Ghee Benefits
રોજ સવારે ખાલી પેટ 1 ચમચી ઘી પી લેવું, શરીરની 6 સમસ્યા દવા વિના થઈ જાશે દુર
Ghee Benefits: ઘીનો ઉપયોગ રોજ સવારે વાસી મોઢે કરવામાં આવે તો તે વધારે લાભદાયક સાબિત થાય છે. જો રોજ સવારે તમે એક ચમચી ઘી પણ પીવાની શરુઆત કરો છો તો તેનાથી શરીરની 6 સમસ્યાઓ દવા વિના જ મટી જાય છે. તો ચાલો જાણી લો ઘી સવારે લેવાથી કયા કયા ફાયદા થાય છે.
May 2,2024, 8:03 AM IST
Ghee Benefits
ખાલી પેટ ચા કે કોફી નહીં 1 ચમચી ઘી ખાવાનું શરુ કરો, 30 દિવસમાં કાયાપલટ થઈ જશે
Ghee Benefits: જો તમે તમારા સ્વાસ્થ્યને સુધારવા માંગતા હોય તો તેના માટે સવારે સૌથી પહેલા ચા કે કોફી પીવાને બદલે એક ચમચી ઘી ખાવાની ટેવ પાડો. જો તમે તમારી સવારની આદતમાં આ નાનકડો ફેરફાર કરી લેશો તો તેનાથી શરીરને પાંચ ફાયદા થશે.
Jan 31,2024, 8:52 AM IST
Ghee Benefits
વજન વધારવું હોય કે ઘટાડવું હોય, બંનેમાં મદદ કરશે ઘી, જાણો કેવી રીતે કરવો ઉપયોગ?
Ghee Benefits: ઘીમાં નેચરલ રીતે સેચ્યુરેટેડ ફેટ હોય છે. આ ફેટ શરીરને એનર્જી આપે છે અને વજન વધારવામાં મદદ કરે છે. ઘીમાં કેલેરી વધારે હોય છે પરંતુ જો તમે યોગ્ય માત્રામાં ઘીનું સેવન કરો છો તો તે બેલેન્સ ડાયટ સાથે તમારું વજન ઘટાડી પણ શકે છે.
Jan 17,2024, 8:13 AM IST
Ghee With Milk
Ghee With Milk: દૂધમાં એક ચમચી દેશી ઘી ઉમેરીને પીવાથી થતા ફાયદા જાણી રહી જશો દંગ
Ghee With Milk: જો તમે એક ગ્લાસ દૂધમાં એક ચમચી દેશી ઘી ઉમેરીને પીવો છો તો તેનાથી થતા સ્વાસ્થ્ય લાભ બમણા થઈ જાય છે. તો ચાલો આજે તમને દૂધમાં ઘી ઉમેરીને પીવાથી થતા ફાયદા વિશે જણાવીએ.
Jan 6,2024, 12:08 PM IST
Home Remedies
આ 4 વસ્તુઓમાં ઘી ઉમેરી લેવાથી મટી જાય છે શરદી-ઉધરસ, 5 મિનિટમાં ખુલી જાશે બંધ નાક
Home Remedies: ઘીમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે જે સંક્રમણને દૂર કરવામાં મદદ કરે છે. દેશી ઘી કફને તોડવામાં મદદ કરે છે જેનાથી નાક બંધ થવાની સમસ્યા દૂર થાય છે. ચાલો તમને જણાવીએ કે શરદી-ઉધરસમાં ઘીનો ઉપયોગ કેવી રીતે કરવો.
Oct 26,2023, 8:56 AM IST
Desi Ghee
દેશી ઘી પણ બગાડી શકે છે તબિયત, જાણો ઘીના ઉપયોગ વિશે શું કહે છે સ્વાસ્થ્ય નિષ્ણાંત
Desi Ghee Side Effects: શું દેશી ઘી પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે? કયા પ્રકારનું ઘી સ્વાસ્થ્ય માટે સારું છે? અથવા વધુ પડતું ઘી ખાવાથી શું નુકસાન થાય છે? આયુર્વેદ દ્વારા જાણો.
Oct 5,2023, 15:16 PM IST
Ghee Benefits
Belly Fat ઘટાડવા ઘીનો કેવી રીતે કરવો ઉપયોગ ? યોગ્ય રીત ફોલો કરશો તો ઝડપથી ઘટશે વજન
Ghee Benefits: વજન વધવાની શરુઆત થાય એટલે સૌથી પહેલા પેટ અને કમરના ભાગે ચરબી દેખાવા લાગે છે. જો સમયસર બેલીફેટને વધતું અટકાવવામાં ન આવે તો પેટ પર ચરબી લટકવા લાગે છે. આ રીતે વધેલું બેલીફેટ વ્યક્તિનો દેખાવ અને સ્વાસ્થ્ય બંને ખરાબ કરે છે. ઝડપથી વધેલા બેલીફેટને તમે ઘીની મદદથી ઝડપથી ઉતારી પણ શકો છો.
Sep 4,2023, 12:42 PM IST
Ghee Benefits
પેટ સંબંધિત કોઈપણ સમસ્યા હોય તેનો રામબાણ ઈલાજ છે ઘી, આ રીતે કરવો રાત્રે ઉપયોગ
Ghee Benefits: કબજિયાત પેટ સંબંધિત ગંભીર સમસ્યા છે આ એવી સમસ્યા છે જેના કારણે અન્ય સ્વાસ્થ્ય સમસ્યા પણ થાય છે. તેના માટે લોકો દવાની મદદ પણ લેતા હોય છે. પરંતુ વધારે પ્રમાણમાં દવા લેવી પણ નુકસાનકારક છે. જો તમે પણ કબજિયાતથી પરેશાન હોય તો આજે તમને એક રામબાણ ઈલાજ જણાવીએ.
May 28,2023, 15:13 PM IST
Trending news
hyderabad
પ્રેગ્નેન્ટ પત્નીના પેટ પર બેસીને પતિએ ગળું દબાવ્યું! ગર્ભમાંથી બહાર આવી ગયો ભ્રૂણ
student
Ahmedabad:કોટામાં 24 વર્ષીય યુવતીએ આણ્યો જિંદગીનો અંત; મેડિકલનો કરતી હતી અભ્યાસ
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે
Chhaava
ડર અને આતંકનો નવો ચહેરા અક્ષય ખન્ના, છાવા ફિલ્મના ઔરંગઝેબના લુકમાં દેખાયો ખુંખાર
Cricket
6, 4, 4, 6, 6...RCBના ખેલાડીની બેટિંગથી અબૂ ધાબીમાં તોફાન! બોલરને ધોળા દિવસે 'તારા'