हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Desi Ghee
Desi ghee News
Black Pepper
1 ચમચી ઘી અને 1 ચપટી મરી પાવડર, 7 દિવસમાં દુર કરશે આ 5 સ્વાસ્થ્ય સમસ્યાઓ
Black Pepper With Ghee: ઘી અને કાળા મરી બંને વસ્તુઓ દરેક ઘરના રસોડામાં ઉપલબ્ધ હોય છે અને આ બંને વસ્તુમાં અદ્ભુત ગુણ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ બંને વસ્તુને એક સાથે લેવામાં આવે તો શું થાય ? ચાલો તમને જણાવીએ ઘી અને મરી સાથે ખાવાથી થતા લાભ વિશે.
Aug 12,2024, 13:37 PM IST
health tips
આયુર્વેદ અનુસાર દેશી ઘી સહિત 8 વસ્તુઓ અમૃત સમાન, શરીરની નબળાઈ દુર કરી વધારે છે શક્તિ
Health Tips:આયુર્વેદમાં કેટલાક ખાસ પદાર્થોને અમૃત તુલ્ય કહેવામાં આવ્યા છે. આ વસ્તુઓ શરીરને અનેક ગણો ફાયદો કરે છે. તેનું સેવન કરવાથી શરીરની નબળાઈ દૂર થાય છે અને શરીર શક્તિશાળી બને છે. તો ચાલો તમને જણાવીએ એવી કઈ વસ્તુઓ છે જે શરીર માટે અમૃત સમાન સાબિત થાય છે.
Jul 14,2024, 8:17 AM IST
health tips
દેશી ઘીમાં આ વસ્તુઓ ઉમેરી ખાશો તો શરીરને થશે ગજબના ફાયદા, નખમાં પણ નહીં રહે રોગ
Health Tips: દેશી ઘીનું સેવન કરવાથી તમે હેલ્ધી અને ફિટ રહી શકો છો પરંતુ તેને કઈ રીતે ખાવ છો તે પણ મહત્વનું હોય છે. ઘીની અંદર કેટલીક વસ્તુઓ ઉમેરીને ખાવામાં આવે તો ઘી શરીર માટે ઔષધી સમાન બની જાય છે.
Dec 29,2023, 14:00 PM IST
Ghee
નવસેકા પાણીમાં આ વસ્તુ મિક્સ કરીને સેવન કરવાથી મળશે 6 મોટા ફાયદા
Amazing Benefits: શિયાળાની સિઝન આવી ગઈ છે. એવામાં અનેક પ્રકારના સિઝનલ રોગો પણ થાય છે. આનાથી બચવા માટે હુંફાળા પાણીમાં ઘીનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને તંદુરસ્તી જળવાઈ રહે છે.
Dec 3,2023, 15:45 PM IST
Healthcare
Healthcare Tips: શક્તિમાન જેવી તાકાત જોઈએ તો આજથી જ ઘીનું સેવન શરૂ કરી દો
ઘી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક ગણાય છે. તે લગભગ દરેક ભારતીય રસોડામાં ઉપયોગમાં લેવાય છે. ઘીના સેવનથી તમારા શરીરને ખુબ ફાયદા થાય છે. જાણો આ ફાયદા વિશે...
Nov 23,2023, 8:59 AM IST
Ghee
બજારમાંથી લાવેલું ઘી અસલી છે કે નકલી જાણવું હોય તો કરો આ 4 ટેસ્ટ, તુરંત પડી જશે ખબર
Ghee Purity: અનેક વખત એવા સમાચાર સામે આવ્યા છે, જેમાં માર્કેટમાં ઘણી મોટી બ્રાન્ડના ઘીમાં પણ ભેળસેળ જોવા મળી હતી. આવી સ્થિતિમાં તમે પરેશાન થવાને બદલે તમે કેટલીક સરળ રીતોથી અસલી અને નકલી ઘી ઓળખી શકો છો. નકલી ખાદ્યપદાર્થો ખરીદવાથી માત્ર પૈસાની ખોટ જ નથી થતી, પરંતુ આપણા સ્વાસ્થ્યને પણ ઉધઈની જેમ નષ્ટ કરે છે.
Oct 21,2023, 13:22 PM IST
breaking news
તમારી થાળીમાં ડુપ્લીકેટ ઘી તો નથી આવતું ને? આવું ખાતા હોવ તો સાવધાન! ફેક્ટરી ઝડપાઈ
સુરત જિલ્લામાંથી ક્યારેક બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ દારૂ તો ડુપ્લીકેટ મસાલા તો પછી ક્યારેક ડુપ્લીકેટ ઘી બનાવતું કારખાનું અથવા ગોડાઉન ઝડપાતા રહે છે. કેટલાક બેનંબરીયાઓ પૈસા થોડા પૈસા વધુ કમાવવાની લાલચમાં લોકો સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે.
Oct 7,2023, 20:29 PM IST
Desi Ghee
દેશી ઘી પણ બગાડી શકે છે તબિયત, જાણો ઘીના ઉપયોગ વિશે શું કહે છે સ્વાસ્થ્ય નિષ્ણાંત
Desi Ghee Side Effects: શું દેશી ઘી પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે? કયા પ્રકારનું ઘી સ્વાસ્થ્ય માટે સારું છે? અથવા વધુ પડતું ઘી ખાવાથી શું નુકસાન થાય છે? આયુર્વેદ દ્વારા જાણો.
Oct 5,2023, 15:16 PM IST
Ghee purity
તમે ઘરમાં લાવો છો એ ઘી અસલી છે કે નકલી? આ 4 ટ્રિક અજમાવી જુઓ...ફટાફટ ખબર પડી જશે
Ghee Purity Check: તમારા પરિવાર માટે તમે જે ઘી શુદ્ધ ગણીને ઘરે લઈને આવો છે તે શું ખરેખર શુદ્ધ હોય છે ખરા? અનેકવાર ભેળસેળના સમાચાર સામે આવતા હોય છે. આવામાં તમે ઘીને કેવી રીતે ચેક કરશો કે તે શુદ્ધ છે કે નહીં....અહીં અમે તમને સરળ એવી 4 ટ્રિક જણાવીશું જેના થકી તમે શુદ્ધતા ચેક કરી શકશો.
Aug 7,2023, 15:21 PM IST
Desi Ghee
Desi Ghee: હેલ્થ માટે ઘી ફાયદાકારક કે નુકસાનકારક? જાણો કોણે ઘી ના સેવનથી બચવું જોઈએ?
Desi Ghee Side Effect: દેશી ઘી આપણામાંથી ઘણા લોકોના જીવનનો એક મહત્વનો ભાગ છે, કારણ કે તેને ઘણી વાનગીઓમાં મિક્સ કરીને ખાવામાં આવે છે, પરંતુ શું દરેક વ્યક્તિ તેને ચિંતા કર્યા વિના ખાઈ શકે?
Jul 30,2023, 9:22 AM IST
skin
Skin Care: રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ જેલ, મળશે હીરોઈન જેવી ગ્લોઈંગ સ્કિન!
Aloe Vera Benefits: શું બોલિવૂડ સેલિબ્રિટીઝ જેવી ગ્લોઈંગ સ્કિન મળી શકે? ચાલો જાણીએ કે માત્ર એક જેલની મદદથી આ કેવી રીતે શક્ય છે.
Jul 29,2023, 14:42 PM IST
ઘી
Ghee purity: તમારો પરિવાર ખાય છે એ ઘી નકલી છે કે અસલી? આ સરળ રીતે ઓળખો
Ghee purity: ઘી એ કોઈ પણ ઘર એવું નહીં હોય જેના ઘરમાં નહીં હોય. હાલમાં ઘીનો ભાવ ઉંચકાયો હોવાથી લોકો ઓછા વત્તા પ્રમાણે ઉપયોગ કરે છે પણ ઘી ના ખાય એવી કોઈ વ્યક્તિ પણ નહીં હોય... ઘી એ સ્વાસ્થ્ય માટે અતિ ગુણકારી છે પણ હવે નકલી ઘીનો પણ બજારમાં રાફડો ફાટી નીકળ્યો છે. ઘી નકલી છે કે અસલી એ શંકા દૂર કરવા માટે તમે કેટલીક પદ્ધતિઓ અજમાવી શકો છો. કારણ કે જો તમે નકલી ઘી ખાઓ છો તો તે તમારા માટે ઘણું નુકસાનકારક સાબિત થઈ શકે છે.
Jun 17,2023, 13:18 PM IST
Trending news
manmohan singh
પંચમહાભૂતમાં વિલિન થયા મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે ભીની આંખે અપાઈ અંતિમ વિદાય
BZ Group Scam
ઔડીમાંથી ઓરડીમાં પહોંચ્યો મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા, મહાઠગની પૂછપરછમાં થયા મોટા સ્ફો
7th Pay Commission
નવા વર્ષમાં સરકારી કર્મચારીઓને મળશે ખુશખબર! આટલું વધી શકે છે મોંઘવારી ભથ્થું
astrology
આવતા વર્ષે મંગળ કરશે 7 વાર ગોચર, આ 3 રાશિઓની ઘનહાનિની સાથે સ્વાસ્થ્ય બગડવાની આશંકા
Write to CMO
ગુજરાતના મુખ્યમંત્રીને સીધી કરી શકાશે ફરિયાદ, બોલવાથી સીધો મેસેજ પહોંચી જશે
morning tips
સવારે 5 મિનિટ કરો આ યોગાસન, આખો દિવસ શરીરમાં રહેશે એનર્જી અને મન રહેશે શાંત
Kitchen Tawa
રસોડામાં લોઢી સંબંધિત આ 2 ભુલ ક્યારેય ન કરો, થઈ જશે સત્યાનાશ, કામમાં થશે નુકસાન
ban
દુનિયાનું એકમાત્ર શહેર જે ગુજરાતમાં છે...જ્યાં માંસાહારી ભોજન પર છે પ્રતિબંધ
border gavaskar trophy
નીતિશે કાંગારુ બોલરોનું બેન્ડ બજાવી દીધુ, પુષ્પા સ્ટાઈલમાં કર્યુ સેલિબ્રેશન, Video
Ahmedabad
ગીર સુધી લાંબુ થવું નહિ પડે, ગુજરાતના આ શહેરમાં બની રહી છે સૌથી મોટી જંગલ સફારી