Fled News

વેપારીને એક નાનકડો મીઠો ઝગડો 26 લાખ રૂપિયામાં પડ્યો, એક્ટિવાએ એવો દગો દીધો કે
Apr 24,2022, 22:42 PM IST
TAPI સેકંડોમાં લૂંટારૂઓ મહિલા પાસેથી નાણા લઇ ફરાર, પોલીસે મિનિટોમાં ઝડપી લીધા
જિલ્લામા આજે ફરી એક લૂંટની ઘટના નિર્માનાધિન થઈ છે. જેમાં બેંકની એક મહિલાને આંખમાં મરચા જેવો પદાર્થ નાખીને લૂંટારુઓ એક લાખથી વધુની રોકડ અને મોબાઇલની લૂંટ કરી ફરાર થઇ ગયા, પરંતુ પોલીસની સતર્કતાથી ગણતરીના કલાકોમાં લૂંટારું ટોળકી પોલીસ હસ્તે ઝડપાઇ ગઈ.સોનગઢ તાલુકાના બંધારપાડા ગામે સમી ગત તારીખ 26મી ઓગસ્ટે સમીસાંજે બંધન બેંકની મહિલા કર્મચારી કલેક્શનના રૂપિયા લઈને એક્ટિવા મોટરસાઇકલ પર જઈ રહી હતી ત્યારે તેને બાઇક પર આવેલ ત્રણ ઈસમોએ આંખમાં મરચાની ભૂકી નાખી રોકડા એક લાખ અગિયાર હજાર અને મોબાઈલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર  ઘટના પ્રકાશમાં આવતા લૂંટારુઓને પગેરું શોધવા માટે જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
Aug 27,2021, 23:52 PM IST
Surat: અમરોલીમાં બિલ્ડરને ચપ્પુના ઘા ઝીંકાયા, બાઈક પર આવેલા બે હુમલાખોર ફરાર
Apr 3,2021, 19:01 PM IST
હાલોલમાં મકાનમાંથી વાસ આવતા સોસાયટીએ પોલીસને બોલાવી, ઘર ખોલ્યું તો...
Jan 8,2021, 23:41 PM IST
નડીયાદનો યુવક પત્ની સાથે છેતરપિંડી કરીને લંડન ભાગી ગયો,વિધર્મી યુવતી સાથે હતું ચક્કર
નડીયાદના એક યુવકે લગ્નના ત્રણ માસના ગાળામાં જ પત્ની સાથે કરી છેતરપિંડી. અન્ય યુવતી સાથે પ્રેમના તાંતણે બંધાયેલ યુવક પત્નીને તરછોડી લંડન ભાગી ગયો. જ્યારે પીડિતાએ પોતાના સાસરી પક્ષના લોકોને આ બાબતે ફરિયાદ કરી ત્યારે તે લોકોએ જે જવાબ આપ્યા તે સાંભળી આ પીડિતા સ્તબ્ધ રહી ગઈ. નડીયાદ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ કરવા આવેલી આ મહિલાનું નામ છે રોનક મહિડા. મુળ ભરૂચની આ યુવતીના લગ્ન ડિસેમ્બર 2019માં અસીમ મહિડા નામના યુવક સાથે સામાજિક રીત-રિવાજો મુજબ થયા હતા. પરંતુ લઘુમતી કોમના આ યુવકને એક હિન્દુ યુવતી સાથે પ્રેમ ચક્કર ચાલતું હતું. બંને યુવક યુવતી લંડન ફરાર થઈ ગયા. 
Sep 5,2020, 22:15 PM IST

Trending news