हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
0/ 1
(0.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
flag
Flag News
ZEE 24 Kalak Original Video
વડોદરામાં ગણેશ ઉત્સવ દરમિયાન અરબી ઝંડા લગાવતા વિવાદ, સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો....
During Ganesh Utsav in Vadodara, Arab flag hoisting controversy, entire area turned into police camp....
Sep 9,2024, 12:15 PM IST
ZEE 24 Kalak Original Video
"વાવના મતદારોનો વિશ્વાસ ક્યારે નહીં તોડું, મારી અંતિમયાત્રામાં પણ કોંગ્રેસનો ઝંડો રહેશે"- સાંસદ ગેનીબેન ઠાકોર
"I will never break the trust of the voters of Vav, the Congress flag will remain in my funeral procession"- MP Ganiben Thakor
Aug 25,2024, 12:35 PM IST
World Record
જર્મની, જાપાન, રશિયા... સુરતનો હયાન ફ્લેગ જોઇને કહી દે છે કે કયો દેશ છે, 5 વર્ષીય બાળકે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
World record for revealing the name of the country by looking flag in Sura Hayan Reliya
Aug 7,2024, 20:15 PM IST
Utility News
હજુ સુધી તમારા ઘરે લાગેલો ભગવાન રામનો ધ્વજ, ડિસ્પોઝ કરવો હોય તો આ નંબર કરો કોલ
Ram Mandir Flag: રામ મંદિરના ધ્વજ સિવાય તમામ ધાર્મિક અને સન્માનિત ધ્વજનું સન્માન કરવું જોઈએ. જો ધ્વજને નુકસાન થયું હોય અથવા ફાટી ગયા હોય તો તેને ફેંકી દેવા જોઈએ નહીં. તેના બદલે તેઓનો આદરપૂર્વક નિકાલ થવો જોઈએ.
Feb 9,2024, 18:15 PM IST
breaking news
હીરા નહીં આ વસ્તુઓ બનાવવા હાલ સુરતીઓએ બહારથી મંગાવ્યા કારીગરો! ધંધો ધમધોકાર ઉપડ્યો!
સુરતની અનેક કાપડ ફેક્ટરીઓમાં ભગવાન રામ અને રામ મંદિર ધ્વજ બનાવવાનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. ખાસ વાત એ છે કે રામ ધ્વજ બનાવનારા મોટાભાગના મજૂરો અને કારીગરો મહીલાઓ છે.
Jan 11,2024, 18:30 PM IST
ZEE 24 Kalak Original Video
જાપાનના રાજદૂતે રાષ્ટ્રધ્વજ ફરકાવી ભારતના 77માં સ્વતંત્રતા દિવસ પર આપી શુભકામના.....
Ambassador of Japan hoisted the national flag and congratulated India on its 77th Independence Day.
Aug 15,2023, 11:50 AM IST
Independence Day 2022
મહિલાએ એટલા આદરથી તિરંગાની આરતી ઉતારી...Video જોઈ લોકોની આંખો ભીની થઈ
Independence Day 2022: દેશ આજે પોતાનો 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. સરકારના હર ઘર તિરંગા અભિયાન હેઠળ આજે ઘરે ઘરે ત તિરંગો લહેરાઈ રહ્યો છે. લોકોમાં અપાર જુસ્સો જોવા મળી રહ્યો છે. આખો દેશ રાષ્ટ્રભક્તિમાં તરબતોળ છે. અનેક એવા વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેને જોઈને તમે ગર્વથી ફુલાઈ જશો. આ બધા વચ્ચે એક એવો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમારી આંખો ભીની થઈ જશે.
Aug 15,2022, 14:05 PM IST
Congress
કોંગ્રેસના સ્થાપના દિવસે સોનિયા ગાંધી ફરકાવી રહ્યા હતા ઝંડો....અચાનક આ શું થઈ ગયું?
આજે કોંગ્રેસનો 137મો સ્થાપના દિવસ છે. આ અવસરે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પાર્ટીનો ધ્વજ ફરકાવી રહ્યા હતા અને અચાનક કઈક એવું બન્યું કે ત્યાં હાજર લોકોમાં સન્નાટો થવાઈ ગયો.
Dec 28,2021, 11:39 AM IST
india
'મોદીને 2024માં PM બનવું હોય તો 2022માં કરવું પડશે આ કામ, અમિત શાહે જણાવ્યો પ્લાન
શુક્રવારે લખનઉમાં અમિત શાહએ 'મારો પરિવાર-ભાજપા પરિવાર' સૂત્રની સાથે ભારતીય જનતા પાર્ટીના સભ્યતા અભિયાનની શરૂઆત કરી. તેમણે અવધ પ્રદેશના પાવર સેન્ટર કન્વિનર/પ્રભારીઓને સંબોધનમાં જણાવ્યું હતું.
Oct 29,2021, 18:45 PM IST
Hundreds flock
દીવમાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા, સેન્ટપોલ ચર્ચમાં સેંકડો લોકો ઉમટી પડ્યાં
આજે શુક્રવારે રાત્રે ક્રિસમસની કેન્દ્ર શાસિત પ્રદેશની દીવમાં ઉજવણી થાય છે. આ ઉજવણીમાં મોટા પ્રમાણમાં રંગારંગ કાર્યક્રમો પણ રાખવામાં આવતા હોય છે. જો કે કોરોનાને કારણે આ વખતે કોઇ કાર્યક્રમો રખાયા નથી. પરંતુ ઐતિહાસિક સેન્ટપોલ ચર્ચ ખાતે ક્રિસમસની ઉજવણીમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતા. જેમાં મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યાં હતા. ઉજવણીના ઉન્માદમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ઉમટી પડ્યાં હતા. કોરોનાની ગાઇડલાઇનનાં ધજાગરા ઉડ્યાં હતા.
Dec 25,2020, 23:35 PM IST
Bhavnagar
ભાવનગર: રાજવી પરિવાર દ્વારા પરંપરાગત રીતે નિકળંક મહાદેવને ધ્વજા પૂજન કરાયું
રાજવી પરિવાર દ્વારા નિષ્કલંક મહાદેવની ધજાનું પૂજન કરાયું હતું, કોળિયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવ મંદિરની ધજાનું રાજવી પરિવાર દ્વારા પૂજન કરાયું હતું. હાલના રાજવી વિજયરાજસિંહજી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન કરવામાં આવ્યું હતું. ધજા પૂજન સમયે સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે સીમિત સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતા. રાજવી પરિવાર દ્વારા દર વર્ષે કોળિયાક ખાતે ભાદરવીના મેળામાં નિષ્કલંક મહાદેવને ધજા ચડાવવામાં આવે છે.
Aug 18,2020, 23:04 PM IST
યોગી આદિત્યનાથ
રાજ્યપાલ આનંદીબેને CM યોગીને બાંધી રાખડી, તિરંગો પણ ફરકાવ્યો
યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે 73માં સ્વાતંત્રતા દિવસ પર લખનઉમાં તિરંગો ફરકાવ્યો હતો. આ સાથે જ તેમણે રાજ્યપાલ આનંદીબેન પટેલ પાસેથી રક્ષાબંધનના પર્વ પર રાખડી બંધાવી છે
Aug 15,2019, 13:59 PM IST
સ્વતંત્રતા દિવસ
સ્વતંત્રતા દિવસની ઉજવણી : જમ્મુ કાશ્મીરમાં ખુશીઓનો મહાસાગર, જુઓ તસ્વીરો
દેશમાં આજે 73માં સ્વતંત્રતા દિવસને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી રહ્યો છે. કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી, દરેક જગ્યાએ દેશવાસી આઝાદીના આ પર્વને સેલિબ્રેટ કરી રહ્યો છે. આ વચ્ચે સ્વચંત્રતા દિવસ પર જમ્મુ કાશ્મીરથી એક સૌથી ખુશ તસવીર સામે આવી છે
Aug 15,2019, 13:41 PM IST
સ્વતંત્રતા દિવસ
#SelfiewithTiranga: આઝાદીના જશ્નમાં તિરંગોના રંગમાં રંગાયું સોશિયલ મીડિયા
આ અભિયાનમાં આઝાદીના મહાપર્વ પ્રસંગને તમારા માટે ખાસ બનાવવા માટે આવો ZEE સાથે જોડાઓ અને આપણી આન-બાન-શાન એવા તિરંગા રાષ્ટ્રધ્વજ સાથે તમારો ફોટો શેર કરીને એક અદભૂત આનંદ મેળવો
Aug 15,2019, 12:33 PM IST
સ્વતંત્રતા દિવસ
શું તમે જાણો છો જલ, થલ અને વાયુસેના કેમ અલગ-અલગ પોઝિશનમાં કરે છે સેલ્યૂટ
લાલા કિલ્લાથી વડાપ્રધાન મોદીએ 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી અને દેશવાસીઓને આઝાદીના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આઝાદીની ઉજવણીના દિવસે વડાપ્રધાન મોદીનો સાફો ઘણો ચર્ચામાં રહ્યો
Aug 15,2019, 11:08 AM IST
google
best toilet paper in the world સર્ચ કરવાથી ગૂગલ દેખાડે છે પાકિસ્તાની ઝંડો
ગૂગલ પર વિશ્વના સૌથી સારા ટોઇલેટ પેપર સર્ચ કરવાથી પાકિસ્તાનનો ઝંડો સર્ચ રિઝલ્ટમાં શો થાય છે
Feb 17,2019, 21:17 PM IST
પીએમ નરેન્દ્ર મોદી
પીએમ મોદી 21 ઓક્ટોબરે લાલ કિલ્લાની પ્રાચીરથી ફરકાવશે ત્રિરંગો, ખાસ જાણો
અત્યાર સુધી તમે ફક્ત 15મી ઓગસ્ટે જ દેશના વડાપ્રધાનને લાલ કિલ્લાની પ્રાચીરથી ત્રિરંગો ફરકાવતા જોયા હશે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે 21 ઓક્ટોબરે પણ લાલ કિલ્લાની પ્રાચીરથી ત્રિરંગો ફરકાવવાના છે.
Oct 18,2018, 13:53 PM IST
Trending news
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય
Maharashtra Train Acciden
મહારાષ્ટ્રના જલગાંવમાં ટ્રેન દુર્ઘટના, આગની અફવા બાદ મુસાફરો નીચે કુદતા 8ના મોત
Coldplay concert in Ahmedabad
'કોલ્ડપ્લે કોન્સર્ટ' માટે 3825 જવાનો બંદોબસ્તમાં ખડેપગે, આ રસ્તાઓ રહેશે બંધ
Healthy Drinks Benefits
શિયાળામાં રામબાણ છે શાકભાજીમાંથી બનેલ આ 3 ડ્રિંક્સ, અનેક બીમારીઓ રહેશે દૂર
Chhava Trailer
Chhava Trailer: છાવા ફિલ્મનું ટ્રેલર જોઈ રૂંવાડા ઊભા થઈ જશે, જુઓ ટ્રેલર
Board Exam
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને મળશે સચોટ માર્ગદર્શન, આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ
India vs England
કરો યા મરો... વિસ્ફોટક ખેલાડી માટે છેલ્લી તક છે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ
Republic Day Celebrations
વિવિધ રાજ્યો દ્વારા ટેબ્લોની સ્પર્ધામાં ગુજરાતે મેદાન માર્યું, 'મણિયારા રાસ' વિજેતા
gujarat samachar
અમદાવાદ-સુરત પણ પાછળ! ભારતની સૌથી ઊંચી 100 બિલ્ડિંગોના લિસ્ટમાં ગુજરાતની એક પણ નથી!