हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Fawad Chaudhry
Fawad chaudhry News
pakistan
વોટિંગ પહેલા જ કહેવા લાગ્યા પૂર્વ મંત્રી, ઇમરાનના ખાસ નેતાઓએ બદલી ટ્વિટર પ્રોફાઈલ
Pakistan Political Crisis: પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય સંકટના સમાધાન માટે રાતે 8 વાગે નેશનલ એસેમ્બલીમાં વોટિંગ થશે. જો કે, લાગી રહ્યું છે કે ઇમરાન ખાનના મંત્રીઓએ મતદાન પહેલા જ હાર માની લીધી છે. ઇમરાન ખાનના બે ખાસ મંત્રીઓએ ટ્વિટર પર પોતાની પ્રાફોઈલ ચેન્જ કરી દીધી છે.
Apr 9,2022, 19:22 PM IST
Lata Mangeshkar
વિદેશમાં પણ લતા મંગેશકરના નિધન પર શોક, પાકિસ્તાની મંત્રીએ કહ્યું- 'એક યુગનો અંત
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની સાથે ચીનની મુલાકાત લેનારા પ્રતિનિધિમંડળનો ભાગ બનેલા ચૌધરીએ બેઇજિંગથી ઉર્દૂમાં શોક સંદેશ ટ્વિટ કર્યો. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે 'લતા મંગેશકરના નિધનથી સંગીતના એક યુગનો અંત આવ્યો છે.
Feb 6,2022, 16:06 PM IST
Taliban
પ્રથમવાર તાલિબાનના નિર્ણયની ટીકા કરી રહ્યું છે પાકિસ્તાન, આ મુદ્દા પર વ્યક્ત કર્યો
ચૌધરીએ કહ્યુ કે, મહિલાઓ એકલી યાત્રા ન કરી શકે, કે સ્કૂલ કે કોલેજમાં એકલી ન જઈ શકે, આ પ્રકારની પતનશીલ વિચાર પાકિસ્તાન માટે ખતરો છે.
Dec 27,2021, 22:53 PM IST
T20 World Cup 2021
Video: જીતનો નશો ઉતર્યો નથી! PAK ના મંત્રી ભારત વિશે આ શું બોલી ગયા?
ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતને હરાવીને જમીનથી બે વેંત અદ્ધર ચાલી રહેલા પાકિસ્તાનનો નશો જાણે ઉતરવાનું નામ જ નથી લેતો. આ જ કારણ છે કે તેના નેતાઓ અને મંત્રીઓ અજીબોગરીબ નિવેદનો આપી રહ્યા છે.
Oct 27,2021, 7:42 AM IST
દિલ્હી વિધાનસભા ચૂંટણી
દિલ્હી ચૂંટણી: પાકિસ્તાનના મંત્રીએ નરેન્દ્ર મોદીને હરાવવાની કરી અપીલ
દિલ્હી વિધાનસભા ચૂંટણી Delhi Assembly Election 2020) ની ગૂંજ સમગ્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયામાં સંભળાઈ રહી છે. હવે પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) પણ આ ચૂંટણીમાં વચ્ચે કૂદ્યું છે. પાકિસ્તાને નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીને દિલ્હીને હરાવવાની માગણી કરી છે. પોતાના વિવાદિત નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહેતા પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ આ માંગણી કરી છે.
Jan 31,2020, 16:12 PM IST
Chandrayaan 2
ચંદ્રયાન-2 પર સમગ્ર વિશ્વ બિરદાવી રહ્યું છે, પાકે. ફરી આછકલી હરકત કરી
ચંદ્રયાન-2ની સપાટી પર લેન્ડિંગના પહેલા સંપર્ત તુટ્યા બાદ પાકિસ્તાનનાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ હુસૈનનું શરમજનક ટ્વીટ
Sep 7,2019, 18:02 PM IST
Pak Science Minister
હબલ ટેલિસ્કોપ મુદ્દે ઇમરાનના મંત્રીની આવપડાઇ બાદ ટ્વીટર પર ટ્રોલ !
રસપ્રદ બાબત છે કે પાકિસ્તાનનાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ ચૌધરીએ ગત્ત વર્ષે નવેમ્બરમાં કહ્યું કે, ધરતી પર હોબાળા કરનારા કેટલાક મંત્રીઓ છે જેમને અંતરિક્ષમાં મોકલી દેવામાં આવવા જોઇએ
May 6,2019, 19:44 PM IST
Sushma Swaraj
સિંધમાં હિંદુ યુવતીઓનાં અપહરણનો રિપોર્ટ સ્વરાજે મંગાવતા પાક.ને મરચા લાગ્યા
કથિત રીતે સિંધ પ્રાંતમાંથી બે યુવતીઓનાં અપહરણ બાદ તેમને ઇસ્લામ કબુલવા માટે દબાણ કરવામાં આવ્યું હતું
Mar 24,2019, 22:52 PM IST
pm modi
વર્તમાન સરકાર સાથે કોઇ વાત નહી, નવી સરકાર આવે ત્યારે વાત: પાક.મંત્રી
પાકિસ્તાન માટે કયા ભારતીય નેતા સૌથી યોગ્ય છે ત્યારે તેમણે કહ્યું કે તેનાથી પાકિસ્તાનને કોઇ જ ફરક નથી પડતો
Jan 28,2019, 18:42 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય