हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Extended
Extended News
gujarat
ગુજરાત સરકારનો ઈમ્પેક્ટ ફીને લઈને મહત્વનો નિર્ણય, જાણો શું જાહેર કર્યું નોટિફિકેશન?
ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા અત્યાર સુધી 3 વાર ઇમ્પેકટ ફીની સમય મર્યાદામાં વધારો કર્યો છે. આ વખતે પણ સરકારે 6 માસ માટે ઈમ્પેક્ટ ફીની મુદ્દત વધારી દીધી છે. આ મામલે શહેરી વિકાસ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરાયું છે.
Jun 15,2024, 17:34 PM IST
gujarat
પાન-મસાલા અને તમાકુ-ગુટકાના વેચાણ અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-2011 હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જેમાં કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે.
Sep 13,2022, 21:49 PM IST
gujarat
ગુજરાતમાં સ્કૂલોને લાગ્યા તાળા; 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો
નવા વર્ષની શરૂઆતથી રાજ્યમાં કોરોનાના કેસની સ્પીડ રોકેટગતિએ વધી રહી છે. અમદાવાદ તેમજ સુરતમાં સંક્રમણનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે.
Jan 8,2022, 9:03 AM IST
gujarat
ગુજરાતમાં કોરોના ગાઈડલાઈન લંબાવાઈ; 8 મનપામાં 7 જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત
રાજ્યમાં કોરોના રસીકરણના કારણે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ઓછી પડી રહી છે. બીજી બાજુ રાજ્યમાં કોરોનાની SOP ગાઈડલાઈન 7 જાન્યુઆરી સુધી લંબાવાઈ છે. જેમાં કોવિડની પરિસ્થિતિ પ્રમાણમાં નિયંત્રિત હોવાનું જણાવ્યું છે.
Dec 30,2021, 18:41 PM IST
night curfew
ખેલૈયાઓ માટે ખરાબ સમાચાર: ગરબે રમીને સીધા ઘેર જતા રહેજો નહી તો પોલીસ મોર બોલાવશે
ગુજરાતમાં ફરી એકવાર કર્ફ્યૂ લંબાવાયો છે. શુક્રવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રધાનો અને અધિકારીઓ વચ્ચે થયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કોરોનાનો પ્રસાર અટકાવવા માટે નિષેધાત્મક આદેશ લાગુ કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લગાવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાનો પ્રસાર અટકાવવા અગાઉ સાંજે 6 વાગ્યાથી શરૂ થઇ સવારે 6 વાગ્યા સુધી હતો. ત્યાર બાદ કલાકો ઘટાડતા ઘટાડતા હાલમાં રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ હતો. જે હજી પણ યથાવત્ત રહેશે.
Oct 8,2021, 19:42 PM IST
Ahmedabad
Ahmedabad: ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવાયો, 15 માર્ચ સુધી યથાવત
ગુજરાતમાં કોરોના કેસ ચૂંટણી પછી જે પ્રકારે વધી રહ્યા છે તે જોતા સરકાર દ્વારા 28 તારીખે પુર્ણ થઇ રહેલા રાત્રી કર્ફ્યૂંને વધારે 15 દિવસ માટે લંબાવી દેવામાં આવ્યો છે. સરકાર દ્વારા 15 માર્ચ સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત્ત રાખવા માટેનો આદેશ આપ્યો છે. હવે રાજ્યનાં ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રીનાં 12 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત્ત રહેશે.
Feb 26,2021, 23:49 PM IST
Period
ચાલુ નોકરીએ અવસાન પામનાર સરકારી કર્મચારીને આર્થિક સહાયનો સમયગાળો વધારી 1 વર્ષ કરાયો
રાજ્ય સેવાના વર્ગ-૩ અને ૪ ના સરકારી કર્મચારી ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામે તો તેમના આશ્રિતને અગાઉ રહેમરાહે નિમણૂંક આપવામાં આવતી હતી. રાજ્ય સરકારે ર૦૧૧થી આવી નિમણૂંકના વિકલ્પે ઉચ્ચક નાણાંકીય સહાય આવા દિવંગત કર્મચારીઓના આશ્રિતને આપવાનો નિર્ણય લીધો હતો.
Jul 24,2020, 18:33 PM IST
Gujcat exam
ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર, 22ના બદલે 24 ઓગષ્ટે લેવાશે પરીક્ષા
ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ડિગ્રી, એન્જિનિયરિંગ, ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાનારી પરીક્ષા ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ (ગુજકેટ) 2020 ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પરીક્ષા પહેલા 22 ઓગષ્ટ, 2020ના રોજ યોજાવાની હતી. પરંતુ હવે આ પરીક્ષા 24 ઓગષ્ટ, સોમવારના રોજ યોજાશે.
Jul 20,2020, 22:26 PM IST
deadline
PUC અને HSRP કઢાવવા માટેની મુદ્દતમાં સરકારે કર્યો વધારો, જુઓ વિગત
છેલ્લાં કેટલાક દિવસોથી ટ્રાફિક નિયમોની ઐસતૈસી કરનારા વાહનચાલકો દંડાઈ રહ્યાં છે. ત્યારે રાજ્યના વાહનચાલકો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા PUC માટે તારીખ લંબાવાઈ છે. તેમજ HSRP નંબર પ્લેટ લગાડવા માટેની મુદત પણ એક મહિના વધારી દીધી છે. આ મુદત 16 સપ્ટેમ્બરને બદલે 30 ઓક્ટોબર કરાઈ છે.
Sep 13,2019, 13:14 PM IST
Trending news
republic day 2025
તમારો એક વોટ ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે! આ લિંક પર જઈને ગુજરાતને જીતાડો
krushna abhishek
શૂઝ રાખવા માટે આ કોમેડિયને ખરીદ્યો 3Bhk ફ્લેટ, એક સમયે પહેરતો કોઈના આપેલા કપડા
padma awards 2025
રામ મંદિર બનાવનાર આ ગુજરાતીને પદ્મશ્રી,સોમપુરા પરિવારમાં બીજો પદ્મ પુરસ્કાર
Affordable rental housing scheme
1000 રૂપિયામા ફ્લેટ! સરકારની ગરીબોને ભેટ, જાણો શું છે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ સ્કીમ
tilak varma
તિલક વર્માએ રચ્યો ઈતિહાસ! T20 આંતરરાષ્ટ્રીયમાં બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ, વિરાટ..
NK Amin
સોહરાબુદ્દીન, ઈશરત જહાં એન્કાઉન્ટર..8 વર્ષ સુધી લડાઈ લડી, નિવૃત્તિ બાદ હવે બન્યા DIG
National news
'ધરતી સુનહરી, અંબર નીલા...', જે લાલ ચોક પર ગૂંજીતી હતી ગોળીઓ, ત્યાં જશ્નમાં ડૂબ્યા..
accident
કુંભના રસ્તે 3 ગુજરાતીને કાળ ભરખી ગયો, અરવલ્લીથી નીકળેલી કારને મધ્યપ્રદેશમાં અકસ્માત
Government Job
પ્રાઈવેટ નોકરીની સાથે કરવા માંગે છે સરકારી નોકરીની તૈયારી? ફોલો કરો આ માસ્ટર પ્લાન
Weight loss
Weight Loss: પેટ ઘટાડવામાં રામબાણ છે આ બીજ, એક મહિનામાં દેખાવા લાગશો સ્લિમ ટ્રીમ