हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
England cricket team
England cricket team News
sports
રાજકોટમાં ઈંગ્લેન્ડના આ 3 ખેલાડીઓ ટીમ ઈન્ડિયા માટે બની શકે છે ખતરો, શોધવો પડશે તોડ
India vs England 3rd Test: રાજકોટમાં રમાનાર ત્રીજી ટેસ્ટ મેચ બંને ટીમો માટે ઘણી મહત્વની છે. ઈંગ્લેન્ડના 3 ખેલાડીઓ છે જેમને ચૂપ કરીને ભારત ત્રીજી ટેસ્ટ જીતી શકે છે. આવો એક નજર કરીએ ઈંગ્લેન્ડના ત્રણ ખતરનાક ખેલાડીઓ પર...
Feb 11,2024, 16:29 PM IST
Tom Hartley
ભારત વિરુદ્ધ 72 વર્ષ બાદ બન્યો આ રેકોર્ડ, સ્પિનર હાર્ટલેએ મેળવી મોટી સિદ્ધિ
ઈંગ્લેન્ડનો સ્પિનર ટોમ હાર્ટલે પર્દાપણ મેચમાં પાંચ વિકેટ લેનાર ઈંગ્લેન્ડનો ચોથો સ્પિનર બની ગયો છે. ભારત વિરુદ્ધ બીજીવાર આવું થયું છે જ્યારે ઈંગ્લેન્ડના સ્પિનરે તમામ વિકેટ ઝડપી હોય.
Jan 28,2024, 23:40 PM IST
R Ashwin Record
અશ્વિને રચ્યો ઇતિહાસ, ટેસ્ટ કિક્રેટમાં કપિલ દેવના આ મહારેકોર્ડની કરી લીધી બરાબરી
IND vs ENG 1st Test News: ભારતીય ટીમના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં પૂર્વ ભારતીય કેપ્ટન અને મહાન ઓલરાઉન્ડર કપિલ દેવના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. રવિચંદ્રન અશ્વિને હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને આઉટ કરીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
Jan 28,2024, 11:46 AM IST
England cricket team
વર્લ્ડકપ પહેલા ઈંગ્લેન્ડ માટે ખરાબ સમાચાર, સ્ટાર ઓપનરે અચાનક લીધો સંન્યાસ
England Team: ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટર એલેક્સ હેલ્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પોતાના નિવૃત્તિની જાહેરાત કરતા બધાને ચોંકાવી દીધા છે.
Aug 4,2023, 17:52 PM IST
ashes
Ashes 2023: એશિઝની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, જાણો કોને મળી તક
Ashes 2023: એશિઝ સિરીઝની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમમાં એક એવા ખેલાડીને તક મળી છે, જેણે માત્ર એક મેચ રમી છે.
Jun 3,2023, 21:27 PM IST
Eng vs Pak
ઈંગ્લેન્ડને લાગ્યો મોટો ઝટકો, પ્રથમ ટેસ્ટ પહેલાં 12 સભ્યો વાયરસથી સંક્રમિત
England Team infected by a virus: પાકિસ્તાનના ઐતિહાસિક પ્રવાસે પહોંચેલી ઈંગ્લેન્ડ ટીમ માટે પ્રથમ ટેસ્ટના એક દિવસ પહેલા ખરાબ સમાચાર આવ્યા છે. ઈંગ્લેન્ડ કેમ્પમાં ઓછામાં ઓછા 12 સભ્યો કોઈ વાયરસની ઝપેટમાં આવી ગયા છે.
Nov 30,2022, 18:42 PM IST
England cricket team
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ઈંગ્લેન્ડની ટીમને લાગ્યો મોટો ઝટકો
એશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટ ગુમાવ્યા બાદ ઈંગ્લેન્ડની ટીમની મુશ્કેલી ઘટી રહી નથી. સ્લો ઓવર રેટને કારણે આઈસીસીએ તેને દંડ ફટકાર્યો છે. આ સાથે પાંચ પોઈન્ટ પણ કાપી લીધા છે.
Dec 11,2021, 16:13 PM IST
England
પાકિસ્તાનને ફરી લાગ્યો ઝટકો, ન્યૂઝીલેન્ડ બાદ ઈંગ્લેન્ડે રદ્દ કર્યો પ્રવાસ
ઈંગ્લેન્ડની મેન્સ અને વુમેન્સ ટીમે આગામી મહિને ઓક્ટોબરમાં પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો હતો, પરંતુ હવે ઈસીબીએ પોતાની ટીમ પાકિસ્તાન ન મોકલવાનો નિર્ણય કર્યો છે.
Sep 20,2021, 22:48 PM IST
England
T20 World Cup: ટી20 વિશ્વકપ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, આ દિગ્ગજ ખેલાડી થયો બહાર
આગામી મહિને યૂએઈમાં શરૂ થઈ રહેલા ટી20 વિશ્વકપ માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમમાં બેન સ્ટોક્સ અને જો રૂટને સામેલ કરવામાં આવ્યા નથી.
Sep 9,2021, 16:53 PM IST
Jos Buttler
ઓવલમાં હાર બાદ ડરી ઈંગ્લેન્ડ ટીમ, અંતિમ ટેસ્ટ માટે આ ખેલાડીઓને ટીમમાં કર્યા સામેલ
ભારત સામે 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી અંતિમ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમમાં જોસ બટલર અને જેક લીચની વાપસી થઈ છે.
Sep 7,2021, 17:46 PM IST
ollie Robinsons
સસ્પેન્ડ થયેલા ફાસ્ટ બોલર રોબિન્સનના સમર્થનમાં આવી ઈંગ્લેન્ડ ટીમ, એન્ડરસને કહી મોટી
બ્રિટનના રાજનેતાઓએ પણ આ મુદ્દા પર રોબિન્સનનું સમર્થન કરતા ઈસીસીને આ ફાસ્ટ બોલર પર બેનના નિર્ણય પર પુનર્વિચાર કરવાનું કહ્યું છે કારણ કે તેણે વર્ષો પહેલા કિશોરાવસ્થામાં ભૂલ કરી હતી.
Jun 8,2021, 23:35 PM IST
Joe Root
ENG vs IND: જો રૂટની આગેવાનીમાં ચેન્નઈ પહોંચી ઈંગ્લેન્ડની ટીમ, 6 દિવસ રહેશે ક્વોરેન
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ફેબ્રુઆરીથી ચાર મેચોની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થશે.
Jan 27,2021, 15:32 PM IST
SL vs ENG
SLvsENG: ઈંગ્લેન્ડનો આ સ્ટાર ઓલરાઉન્ડર કોરોના પોઝિટિવ, એક ફાસ્ટ બોલર પણ આઇસોલેશનમાં
શ્રીલંકાના પ્રવાસે પહોંચેલી ઈંગ્લેન્ડની ટીમ માટે ખરાબ સમાચાર આવ્યા છે. સ્ટાર ઓલરાઉન્ડર મોઇન અલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Jan 4,2021, 19:00 PM IST
સાઉથમ્પ્ટન ટેસ્ટ
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમએ સાઉથમ્પ્ટનમાં આપ્યો સોશિયલ ડિસ્ટેન્સિંગનો સંદેશ, જુઓ તસવીર
કોરોના વાયરસ (Coronavirus)ના કારણે સમગ્ર દુનિયામાં ક્રિકેટની રમત પર બ્રેક લાગી ગયો છે. 8 જુલાઇથી ઇગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે સાઉથમ્પ્ટનમાં ટેસ્ટ શરૂ થઇ છે. જેનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ફરી એકવાર વાપસી થઈ છે અને ક્રિકેટ ચાહકોએ પણ તેનું સ્વાગત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, 117 દિવસના વિલંબ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફરીથી શરૂ થયું છે અને આ સીમિત ઓવરની ક્રિકેટના શરૂ કર્યા બાદ છેલ્લા 46 વર્ષમાં પ્રથમ વખત હશે કે જ્યારે 100થી વધારે દિવસ સુધી કોઇ આંતરરાષ્ટ્રીય મેચ નહીં રમાઈ હશે. હાલમાં સાઉથમ્પ્ટન ટેસ્ટ પહેલા છેલ્લી મેચ 13 માર્ચ 2020ના સિડનીમાં વન ડે મેચ રમાઈ હતી.
Jul 11,2020, 11:16 AM IST
વર્લ્ડ કપ 2019
CWC 2019: હવે શું થશે ઈંગ્લેન્ડનું- ઓપનિંગ બેટ્સમેનને ઈજા
મોર્ગને કહ્યું કે, મને લાગે છે કે જ્યારે બે ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોય તો તે ચિંતાની વાત હોય છે પરંતુ હજુ પરેશાન થવાની જરૂર નથી.
Jun 15,2019, 14:54 PM IST
India team
આ 15-20 વર્ષમાં વિદેશી પ્રવાસમાં સૌથી સારૂ પ્રદર્શન કરનાર ભારતીય ટીમઃ કોચ
શાસ્ત્રીએ બુધવારે કહ્યું, અમે જેટલી મહેનત કરી ઈંગ્લેન્ડ એક ડગલું અમારાથી આગળ રહ્યું. ઈંગ્લેન્ડને તેનો સંપૂર્ણ શ્રેય જાય છે.
Sep 5,2018, 20:55 PM IST
England cricket team
ઇંગ્લેન્ડે 1000 ટેસ્ટ મેચ રમીને રચ્યો ઈતિહાસ, બની વિશ્વની પ્રથમ ટીમ
ઈંગ્લેન્ડે 1877માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)માં વિરોધી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઉદ્ઘાટન ટેસ્ટ રમી હતી. 141 વર્ષ બાદ તે પોતાની 1,000મી ટેસ્ટ રમવા ઉતરી.
Aug 1,2018, 17:35 PM IST
England vs Australia
ENGvAUS: સતત ચોથી વનડેમાં ઓસ્ટ્રેલિયાનો પરાજય, ઈંગ્લેન્ડની નજર વ્હાઇટવોશ
આ વર્ષે ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાને વનડેમાં આઠમી વખત હરાવી ચૂક્યું છે.
Jun 22,2018, 12:20 PM IST
Trending news
Ambalal Patel
વરસાદનો વધુ એક રાઉન્ડ પૂરો થયો, હવે ગુજરાત માટે આવી ખતરનાક આગાહી
heart attack
Heart Attack: કોઈને હાર્ટ એકેટ આવે ત્યારે આ રીતે આપવી પ્રાથમિક સારવાર
IPL 2024
CSK vs SRH: ચેન્નઈ સુપર કિંગ્સનો 78 રને શાનદાર વિજય, ગાયકવાડ-દેશપાંડે છવાયા
amara raja batteries
એક મહિનામાં ઈન્વેસ્ટરોની થઈ ગઈ મોજ, 50% ઉપર વધ્યો સ્ટોક, આપ્યું શાનદાર રિટર્ન
Karnataka government
PM મોદીનું મિશન કર્ણાટક, બેક ટુ બેક ચાર જંગી રેલીઓ ગજવી, કોંગ્રેસ પર સાધ્યું નિશાન
Interesting facts
છીંક આવે ત્યારે લોકો કેમ બોલે છે God Bless You? જાણો તેના પાછળનું ખાસ કારણ
Foods For Cholesterol
Cholesterol ઘટાડવા માટે કરો આ 5 વસ્તુનું સેવન, બીમારીઓ રહેશે દૂર
Lok Sabha Election 2024
શું સૌથી મોટો ચૂંટણી મુદ્દો બની ગયો અનામત? 5 તબક્કા બાકી, હવે અનામત પર લડાઈ
Lok Sabha Election 2024 Live
ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્શન,કરણસિંહે કહ્યું; 'આપણે ભાજપ સામેનું બટન સાફ રાખવાનું છે'
IPL 2024
IPL ના ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું, 10 ખેલાડીઓએ બનાવ્યો ખાસ રેકોર્ડ