हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
election results 2024
Election results 2024 News
election results 2024
છેલ્લા બે રાઉન્ડ અને વાવમાં ભાજપને મળી ગઈ જીત, જાણો કઈ રીતે પલટી ગઈ બાજી
Vav Byelection Result 2024 : બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે... ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે. 21 રાઉન્ડ સુધી આગળ રહેલાં કોંગ્રેસના ઉમેદવાર અચાનક છેલ્લા બે રાઉન્ડમાં પાછળ થાય છે અને હારી જાય છે.
Nov 24,2024, 8:37 AM IST
gujarat Assembly Election
વાવમાં કમળ! પાટીલની સેનાએ એવું શું કર્યુ કે માવજી પટેલ સહિત કોંગ્રેસનો ઉતરી ગયો પાવર
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના માવજી પટેલ વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો. અલગ અલગ સમાજમાંથી આવતાં ત્રણેય ઉમેદવારને કારણે સમાજ પણ જાણે વહેંચાઈ ગયો હતો. ઠાકોર સમાજ ભાજપની સાથે હતો તો કોંગ્રેસની સાથે રાજપૂત સમાજ હતો.
Nov 23,2024, 18:54 PM IST
gujarat Assembly Election
વાવમાં 7 વર્ષ બાદ લહેરાયો કેસરિયો, જાણો કેવી રીતે ભાજપે કોંગ્રેસના હાથમાં જીત છીનવી?
Vav Assembly Election Results 2024: ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેના ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસના ગુલાબસિંહ શરૂઆતની લીડ લેવા લાગ્યા તો વાવથી લઈ ગાંધીનગર સુધી કોંગ્રેસના કાર્યાલયોમાં ઢોલ નગારા વાગવા લાગ્યા. કેટલીક જગ્યાએ તો કોંગ્રેસે મીઠાઈઓ પણ વહેંચવાની શરૂ કરી દીધી હતી.
Nov 23,2024, 18:21 PM IST
election results 2024
ભાઈ માટે 'સાસરી' વાવમાથી તો મામેરું ભર્યું પણ ગેનીબેન 'પિયર' ભાભરમા કંઈ ના કરી શક્યા
1300 મતથી ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે. તો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની હાર થઈ છે. હાલનું પરિણામ આવ્યા બાદ એવું લાગી રહ્યું છે કે ભાઈ માટે સાસરી વાવમાંથી તો મામેરું ભરી દીધું પણ ગેનીબેન ઠાકોર પિયર ભાભરમાં કંઈ કરી શક્યા નહોતા. જેના કારણે ભાજપની જીત થઈ છે.
Nov 23,2024, 15:13 PM IST
Election Results
2029 છોડો 2027માં યોગી ઘરભેગા થઈ જશે? ભાજપ માટે ખતરાની ઘંટડી!
UP Lok Sabha elections results 2024: લોકસભામાં ભાજપને ઉત્તર પ્રદેશમાં પહેલા કરતાં 65 લાખ ઓછા મત મળ્યા, રાજ્યમાં કુલ મતોની સંખ્યા વધી હોવા છતાં અહીં ભાજપનો વોટ શેર (ભાજપનો વોટ શેર) એટલો ઘટ્યો છે કે લોકો 2027માં યોગીને ઘરભેગા કરી દેશે..
Jun 8,2024, 14:49 PM IST
Trending news
health
કિડની ખરાબ થવાની પહેલી નિશાની, બેદરકારી જોખમમાં મૂકી શકે છે જીવ
Surat Fire Incident
સુરતમાં છઠ્ઠા માળે આગ લાગતા યુવતી આ રીતે બચાવ્યો જીવ, ફાયર ફાઇટરનું દિલધડક રેસ્ક્યૂ
lifestyle
મજબૂત વાળ પર થઈ શકે છે હેર ફોલનો શિકાર, જો તમે વારંવાર કરી રહ્યા છો આ ભૂલો!
lifestyle
ઉકળતા તેલમાં ભૂલથી પણ ન નાખો પાણી, બુલેટની સ્પીડે ફેલાશે આગ, જુઓ ભયાનક વાયરલ વીડિયો
health
હૃદયમાં પ્રવેશી રહ્યું છે LDLકોલેસ્ટ્રોલ, તો આ 6 લક્ષણોને સમજો સંકેત, જો અવગણશો તો..
Artificial Intelligence
ડિજીટલ યુગમા ગુજરાતની મોટી છલાંગ, ગિફ્ટ સિટીમાં શરૂ થયું AI સેન્ટર ઓફ એક્સલન્સ
Gold rate today
સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, લગ્નની સિઝનમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો
accident
અમદાવાદમાં લોહીની નદી વહી! ઘોડાસર બ્રિજ પર ટ્રકે રિપેરીંગ કરતા બે ફોરમેનને કચડ્યા
astrology
નોકરી-કારોબારમાં નથી થતી પ્રગતિ? ઘરમાં આ જગ્યા પર લગાવો પંચમુખી હનુમાનજીની તસ્વીર
WAQF BOARD
વક્ફ બિલમાં મોદી સરકારના તમામ 14 પ્રસ્તાવ મંજૂર, વિરોધીઓના 44 સૂચનો ફગાવ્યા