हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Disabled
Disabled News
unique initiative
SURAT માં દિવ્યાંગોનો આત્મવિશ્વાસ વધારવા માટે NGO દ્વારા કરાઇ અનોખી પહેલ
કુદરત વ્યક્તિમાં કોઈ ક્ષતિ ભલે આપે પરંતુ તેમને કોઈ ને કોઈ શક્તિ એવી આપે છે, જેને કારણે તેઓ જીવનમાં ક્યારેય હારતા નથી, દુનિયામાં અનેક લોકો એવા છે જેઓ પોતાની આંખો વડે દુનિયા જોઈ શકતા નથી, આવા દ્રષ્ટિહીન લોકોની હિમ્મત ભલ ભલાને વિચારતા કરી મુકાતી હોય છે, ત્યારે સુરતમાં આવેલી અંધજન વિદ્યાર્થીઓ માટેની શાળામાં એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરતના ઘોડદોડ રોડ પર આવેલી દક્ષિણ ગુજરાતની એક માત્ર દ્રષ્ટિહીન દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની શાળામાં 45 ફૂટ ઉંચી વોલ કલાઈબિંગ બનાવવામાં આવી છે.
Sep 10,2021, 19:32 PM IST
Bhavnagar
માતા-પિતાએ 10 વર્ષથી દીકરીને રૂમમાં પુરી રાખી, અભયમ ટીમ તેની હાલત જોઈ ચોંકી ઉઠી
ભાવગનરમાં (Bhavnagar) એક પિરવારે છેલ્લા 10 વર્ષથી તેમની દિવ્યાંગ દીકરીને (Disabled Daughter) રૂમમાં પૂરી રાખવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી
Aug 12,2021, 13:12 PM IST
surat
SURAT: આત્મવિશ્વાસ વધારવા અનોખી પહેલ, દિવ્યાંગોને 45 ફૂટ ઉંચી દિવાલ પર ચડાવાશે
કુદરત વ્યક્તિમાં કોઈ ક્ષતિ ભલે આપે પરંતુ તેમને કોઈ ને કોઈ શક્તિ એવી આપે છે, જેને કારણે તેઓ જીવનમાં ક્યારેય હારતા નથી. દુનિયામાં અનેક લોકો એવા છે જેઓ પોતાની આંખો વડે દુનિયા જોઈ શકતા નથી, આવા દ્રષ્ટિહીન લોકોની હિમ્મત ભલ ભલાને વિચારતા કરી મુકાતી હોય છે, ત્યારે સુરતમાં આવેલી અંધજન વિદ્યાર્થીઓ માટેની શાળામાં એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે દોઢ વર્ષના સમય વીત્યા બાદ પણ કોરોનાને કારણે રાજ્યભરની શાળાઓ હજુ પણ ખુલી નથી.
Jul 19,2021, 18:30 PM IST
Rajkot
નેશનલ કક્ષાએ પાવર લીફ્ટિંગ- સ્વીમીંગ અને એથ્લેટીક્સ રમવા રાજકોટના 7 દિવ્યાંગ સિલેક્ટ
રાજકોટના યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 14 વર્ષથી સતત દિવ્યાંગોમાં રહેલી રમત ગમતની પ્રતિભાને બહાર લાવીને તેમને ક્ષેત્રિય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર પહોચાડવાની કામગીરી કરી રહ્યું છે
Mar 16,2021, 19:59 PM IST
gandhinagar
દિવ્યાંગોને પગભર કરવાના દાવાનો ગુજરાતમાં ઊડ્યો છેદ
દિવ્યાંગોને પગભર કરવાની PM મોદીની વાતનો ગુજરાતમાં છેદ ઉડે છે. રાજ્યસરકારે વિધાનસભા ગૃહમાં આપેલા લેખિત જવાબથી હકીકત સામે આવી છે. રાજ્યના 22 જિલ્લામાં સરકારી ચોપડે 451 દિવ્યાંગ બેરોજગાર નોંધાયા હતા. સૌથી વધારે અમદાવાદ જિલ્લામાં 130 અંધજન બેરોજગરો નોંધાયા છે.
Mar 6,2020, 18:05 PM IST
એવરેસ્ટ
એક પગ હોવા છતાં પણ એવરેસ્ટ જીતનારી અરૂણિમાને મળશે બ્રિટનની યુનિવર્સિટીમાં
પર્વતારોહી અરૂણિમાં સિન્હા કૃત્રિમ પગ હોવા છતા દુનિયાના સોથી ઉંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો, જેમનું સન્માન ગ્લાસગો સ્થિત યુનિવર્સિટી ઓફ સ્ટ્રેથક્લાઇડમાં કરવામાં આવ્યું હતું.
Oct 29,2018, 9:54 AM IST
Trending news
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન