हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dipika Chikhlia
Dipika chikhlia News
Loksabha election 2024
વડોદરામાં ભાજપ કોને આપશે ટિકિટ? આ નામ આવ્યા ચર્ચામાં.... સરપ્રાઇઝની તૈયારી!
Vadodara Lok Sabha Seat: ગુજરાતની 26 સીટોમાંથી ભાજપે 15 સીટો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. રાજ્યની 11 સીટ પર પાર્ટીએ ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. પાર્ટીની પ્રથમ યાદીમાં બે મહિલાઓને ટિકિટ મળી છે. તેવામાં ચર્ચા છે કે પાર્ટી આગામી યાદીમાં કેટલાક મોટા સરપ્રાઇઝ આપી શકે છે.
Mar 4,2024, 18:03 PM IST
Lok sabha election
શંકર કે સીતા કે પછી ભાજપ આપશે સરપ્રાઈઝ? ગુજરાતની આ બેઠક માટે સીધું દિલ્હીથી પ્રેશર
Vadodara Lok Sabha Seat: વડોદરા ભાજપનો ગઢ ગણાય છે, અને વડોદરાની બેઠક હંમેશા સલામત બેઠક ગણાય છે, અહી જેને પણ ટિકિટ મળે તે જીતે જ છે... તેથી જ આ બેઠક પર સૌની નજર હોય છે
Mar 4,2024, 7:00 AM IST
Gujarat politics
રામાયણના 'સીતાજી' ફરી રાજનીતિમાં જમાવશે રંગ! શું ભાજપ લડાવશે લોકસભા?
Loksabha Election 2024: રામમંદિરને કારણે હાલ રામમય વાતાવરણ ઉભું થયું છે. રાજકીય પક્ષોને પણ ચૂંટણીમાં તેની સીધી અસર પડી શકે છે. હિન્દુ ધર્મના સૌથી પૌરાણિક ગ્રંથ ‘રામાયણ’ પર આધારિત ટીવી સીરિયલ ‘રામાયણ’ માં સીતાની ભૂમિકા ભજવનારી દીપિકા ચીખલીયા ફરી એક વાર રાજકારણમાં એન્ટ્રી કરે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.
Feb 6,2024, 15:19 PM IST
Ramayana
રામ મંદિરની આ વાત સાંભળી દુખી થયા રામાયણની સીતા, પ્રધાનમંત્રી સામે વ્યક્ત કર્યું દુખ
Dipika Chikhlia Request To Prime Minister Narendra Modi: રામાયણમાં સીતાનું પાત્ર ભજવનારા દીપિકા ચીખલિયાએ પ્રધાનમંત્રીને કહ્યું, મંદિરમાં રામજીને એકલા ન રાખો
Jan 3,2024, 15:33 PM IST
Ramayana
જ્યારે ટીવીની 'સીતા'એ કારમાં બેસીને પહેરી હતી સાડી ત્યારે...
રામાનંદ સાગરની રામાયણમાં સીતાનો અભિનય કરનારી દીપિકા ચિખલિયાએ અવારનવાર તેના અનુભવો શેર કરતી રહે છે. એમાંથી જ એક અનુભવ આજે અમે તમને શેર કરીએ.
Jun 9,2023, 20:19 PM IST
Arun Govil
Jhalak Dikhla Jaa 10 માં સાક્ષાત 'રામ સીતાના દર્શન', દિવાળી એસિપોડમાં થશે રાવણ વધ
Diwali 2022 ની ઉજવણી ધારાવાહિકો અને રીયાલિટી શોમાં થઈ રહી છે. ડાન્સ રીયાલિટી શો ઝલક દિખલા જા 10 (Jhalak Dikhla Jaa 10) નો દિવાળી સ્પેશિયલ એપિસોડ ખુબ ખાસ રહેવાનો છે. અહીં દર્શક આ વખતે સાક્ષાત રામ સીતાના દર્શન કરવાના છે.
Oct 20,2022, 17:11 PM IST
Dipika Chikhlia
સોશિયલ મીડિયા પર એક ભૂલ કરી બેઠા રામાયણ ફેમ દીપિકા ચિખલિયા, થવા લાગ્યા ટ્રોલ
દીપિકા ચિખલિયાએ હાથમાં તિરંગો લઈને ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તેમણે આઝાદી દિવસની શુભેચ્છા આપી છે. પરંતુ તેમણે ભારતના પ્રધાનમંત્રીને ટેગ કરવાની જગ્યાએ તેમણે પાકિસ્તાનના પીએમઓ હેન્ડલને ટેગ કરી દીધું.
Aug 15,2022, 18:07 PM IST
entertainment
'રામાયણ' ની સીતાએ બાલ્કનીમાં આપ્યો એવો પોઝ, યુઝરે કહ્યું- 'તમારી હિંમત કેવી રીતે થઈ
'રામાયણ' ની સીતા અવારનવાર પોતાના પ્રશંસકોની વચ્ચે પોતાના લેટેસ્ટ તસવીરો અને વીડિયોઝ પોસ્ટ કરીને પોતાના મોર્ડન અવતારથી ચાહકોને આશ્ચર્યચકિત કરતી રહે છે. આ દરમિયાન ફરી એકવાર દીપિકાની લેટેસ્ટ તસવીરોએ ચાહકોને સરપ્રાઈઝ કરી દીધા છે.
Jan 24,2022, 16:03 PM IST
Trending news
Jio
Jio ની કરોડો યુઝર્સને નવા વર્ષની ભેટ, આ પ્લાનમાં મળશે 20GB એક્સ્ટ્રા ડેટા
health
અપચો, ગેસ, એસિડિટી...પપૈયા સાથે આ 5 ફૂડ્સ ખાશો, તો હાલત થઈ જશે ખરાબ
Reliance Industries
મુકેશ અંબાણીએ લગાવ્યો મોટો દાવ, આ કંપનીનું 375 કરોડમાં કર્યું અધિગ્રહણ, જાણો વિગત
gujarat
કોણ છે આ કળિયુગી કંસ મામો? રૂપિયાની લાહમાં ભાણાનો બન્યો દુશ્મન, જાણો વલસાડની ઘટના
Girnar ropeway
ગિરનાર પર્વત પર એવો ભારે પવન ફૂંકાયો કે આસપાસના ઉડ્યા પતરા, રોપવે કરાયો બંધ
ipo
6 કંપનીના IPO પર આગામી સપ્તાહે દાવ લગાવવાની મળશે તક, પૈસા રાખો તૈયાર
BJP gujarat
ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર વચ્ચે મોટી ખબર, વયમર્યાદાના વાંધા વચ્ચે રત્નાકરે આપી સૂચના
Nitish Kumar Reddy
કોહલી સાથે સેલ્ફી લેવાનું સપનું જોનારે રચ્યો ઈતિહાસ, હવે સચિન-પંતની હરોળમાં આવ્યો!
astrology
2025માં લક્ષ્મી નારાયણ યોગ 5 રાશિના લોકો માટે વરદાન! નવા વર્ષે રહેશે મોજ, થશે મહાલાભ
border gavaskar trophy
VIDEO : બુમરાહ આઉટ, સિરાજના પગ ધ્રૂજતા હતા, નીતિશ રેડ્ડીના પિતા કરતા હતા પ્રાર્થના