हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Arun Govil
Arun govil News
Loksabha election 2024
શું રામના ભરોસે ભાજપના રામ જીતી જશે? જાતીય સમીકરણ વિરોધમાં પણ ભાજપને જીતની આશા...
મેરઠમાં છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીથી સજજ ભાજપ સાંસદ રાજેન્દ્ર અગ્રવાલ જીત હાસિલ કરતા આવી રહ્યાં છે. પરંતુ આ વખતે સમીકરણ અલગ છે. કેટલાક સમુદાય ભાજપની નારાજગીને કારણે સમીકરણ બદલી પણ શકે છે.
Apr 13,2024, 19:10 PM IST
Ramayana
રામાયણ ફિલ્મના સેટ પરથી લીક થઈ ફોટો, લારા દત્તા અને અરુણ ગોવિલના લુક થયા રિવીલ
Ramayana: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રામાયણ ફિલ્મના સેટ પર થી શૂટિંગની નવી ફોટો લીક થઈ છે. આ ફોટો સોશિયલ મીડિયા પર શેર થયાની સાથે જ વાયરલ થવા લાગી છે. જે ફોટો લીક થઈ છે તેના પરથી ચર્ચા શરૂ થઈ છે કે ફિલ્મમાં અરુણ ગોવિલ રાજા દશરથ નું પાત્ર ભજવશે જ્યારે લારા દત્તા કૈકઈના પાત્રમાં જોવા મળશે.
Apr 6,2024, 8:14 AM IST
Arun Govil
ટીવીના 'રામ' કેટલા ધનવાન? અરૂણ ગોવિલે ઉમેદવારી પત્રમાં આપી સંપત્તિની દરેક વિગત
ટીવીમાં રામનું પાત્ર ભજવનાર અરૂણ ગોવિલે આજે મેરઠ લોકસભા સીટથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. અરૂણ ગોવિલ ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડવાના છે. તેમના એફિડેવિટમાં સંપત્તિની વિગતો સામે આવી છે.
Apr 2,2024, 22:48 PM IST
Loksabha election 2024
ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા રામાયણના 'રામ', અગાઉ 'કૃષ્ણ' એ અપાવી હતી લોકસભામાં જીત
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ચુકી છે. રાજકીય પક્ષોએ પણ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ત્યારે આ વખતે રામાયણના 'રામ' ને ભાજપ લઈને આવ્યું છે ચૂંટણી મેદાનમાં. જાણો ક્યાંથી ચૂંટણી લડશે, કેવો છે માહોલ....
Mar 25,2024, 16:04 PM IST
Loksabha election 2024
ભાજપની વધુ એક યાદી જાહેર, અભિનેત્રી કંગના રનૌત અને અરૂણ ગોવિલને ટિકિટ
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા માટે વધુ 111 ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપના આ લિસ્ટમાં વરૂણ ગાંધીને ટિકિટ આપવામાં આવી નથી. જ્યારે મેનકા ગાંધીને ટિકિટ આપવામાં આવી છે.
Mar 24,2024, 21:40 PM IST
Article 370
'આર્ટિકલ 370'માં PM મોદીના રોલમાં છવાઈ ગયા આ અભિનેતા, ઓળખ્યા તમે? નામ જાણીને ચોંકશો
ફિલ્મ આર્ટિકલ 370ના મેકર્સે યામી ગૌતમની ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધુ છે અને ખરેખર જોઈને તમારા રૂવાડાં ઉભા થઈ જાય. ફિલ્મના ટ્રેલરને ચારેબાજુથી પોઝિટિવ રિએક્શન મળી રહ્યો છે. જો કે ફિલ્મમાં પીએમ મોદીની ભૂમિકા ભજવનાર અભિનેતા હાલ ખુબ ચર્ચામાં છે.
Feb 9,2024, 10:58 AM IST
Arun Govil
આવો પ્રેમ-આદર તો ભાગ્યે જ કોઈને મળ્યો હશે, તસવીરો મૂકી લોકો કરતા હતા પૂજા
ધીર ગંભીર મુસ્કાન અને જબરદસ્ત ડાયલોગ ડિલીવરીના કારણે અરુણ ગોવિલ જનમાનસમાં એવા વસી ગયા કે લોકો ઘરે તેમની અને સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચીખલિયાનું તસવીર રાખી પૂજા કરતા હતા.
Jan 1,2024, 21:21 PM IST
Arun Govil
Jhalak Dikhla Jaa 10 માં સાક્ષાત 'રામ સીતાના દર્શન', દિવાળી એસિપોડમાં થશે રાવણ વધ
Diwali 2022 ની ઉજવણી ધારાવાહિકો અને રીયાલિટી શોમાં થઈ રહી છે. ડાન્સ રીયાલિટી શો ઝલક દિખલા જા 10 (Jhalak Dikhla Jaa 10) નો દિવાળી સ્પેશિયલ એપિસોડ ખુબ ખાસ રહેવાનો છે. અહીં દર્શક આ વખતે સાક્ષાત રામ સીતાના દર્શન કરવાના છે.
Oct 20,2022, 17:11 PM IST
Arun Govil
રામાયણના 'શ્રીરામે' ખરીદી મર્સિડીઝ! લોકોએ કહ્યું, પ્રભુ પુષ્પક વિમાનના બદલે આ શું?
જે કલાકારે વર્ષો સુધી રામાયણ સિરિયલમાં ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવીને આપણને સૌને પ્રભુના જીવનની કથા સમજાવી એ કલાકાર ફરી એકવાર ચર્ચામાં આવ્યાં છે. રામાયણ સિરિયલમાં શ્રીરામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલે એક કાર ખરીદી અને તેઓ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા.
Jun 8,2022, 15:16 PM IST
Arvind Trivedi
‘રાવણ’ અને ‘રામ’ની જોડી તૂટી, અરુણ ગોવિલે કહ્યું-હવે મને પ્રભુ કહેનારુ કોઈ નથી રહ્યુ
એક સમય એવો હતો કે, ચાર પાત્રો લોકોના ઘરમાં જ રહેતા હોય તેમ તેમના દિલદિમાગ પર છવાયેલા હતા. રામ-સીતા-લક્ષ્મણ અને રાવણ. રામાનંદ સાગરની સીરિયલ રામાયણના ટેલિકાસ્ટથી લોકોમાં ઘરેઘરે જે ભક્તિમય માહોલ હતો, તે આજે પણ અકબંધ છે. ત્યારે આજે આ જોડી તૂટી છે. રાવણનુ પાત્ર ભજવનારા અરવિંદ ત્રિવેદી (Arvind Trivedi) નું 82 વર્ષની વયે નિધન થયુ છે. ત્યારે રામ અને સીતાએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે. આ સમાચાર જાણીને રામનુ પાત્ર ભજવનારા અરુણ ગોવિલ અને સીતાનું પાત્ર ભજવનારા દીપિકા ચીખલીયાની આંખમાંથી આસુ સરી પડ્યા હતા.
Oct 6,2021, 12:14 PM IST
Arun Govil
'રામ'ની રાજનીતિમાં એન્ટ્રી, ભારતીય જનતા પાર્ટીમાં થયા સામેલ
દેશભરમાં ખુબ જ જાણીતી બનેલી ટીવી સિરિયલ રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અભિનેતા અરૂણ ગોવિલ (Arun joins bjp) ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે.
Mar 18,2021, 17:48 PM IST
રામાયણ
Ramayanમાં 'સુગ્રીવ'નું પાત્ર ભજવનાર શ્યામ સુંદર કલાનીનું થયું નિધન
રામાનંદ સાગરની 'રામાયણ (Ramayan)' માં સુગ્રીવ (Sugriv)નું પાત્ર ભજવનાર કલાકાર શ્યામ સુંદર કલાની (Shyam Sundar Kalani)નું નિધન થઇ ગયું છે.
Apr 9,2020, 18:57 PM IST
રામાનંદ સાગર
ટીવી સ્ક્રીનના 'રામ'એ કર્યો ખુલાસો, 'સીતા' અને 'લક્ષ્મણ' સાથે બોલ્ડ ફોટોશૂટ માટે આવી
ટીવી અને ફિલ્મોના પાત્ર ભારતીય સમાજ પર એવી અસર છોડવામાં સફળ રહ્યા છે જે હંમેશા માટે અમર થઇ ગયા છે. ટીવીના શરૂઆતી દૌરમાં આવનાર જાણિતી સીરિયલ 'રામાયણ (Ramayan)' પણ એવી જ છે. રામાનંદ સાગરની 'રામાયણ'એ પોતાના દર્શકો પર એટલી જ અસર છોડી કે લોકો આ ધારાવાહિકના એક એક્ટર્સને જ અસલી રામ અને સીતાની માફક પૂજવા લાગ્યા હતા
Mar 6,2020, 17:31 PM IST
Trending news
NEET exam
5 વર્ષમાં 65 વાર પેપર લીક! વિદ્યાર્થીઓ-ઉમેદવારો સાથે ક્યાં સુધી થશે અન્યાય?
ujarat
ફરી વિદેશની ઘેલછા ભારે પડી! એક જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી બે યુવકોની ધરપકડ
gujarat
સાવધાન! રિક્ષામાં બેસતા પહેલા સો વાર વિચારજો! આ રીતે એક ઝાટકે થશે સામાનની ચોરી
gujarat
વડોદરામાં એક એવી સરકારી શાળા જ્યાં વિદ્યાર્થીઓને રહેવું પડ્યું એડમિશન માટે વેઇટિંગમા
bollywood
5 દાયકા પહેલાં સરકારે આ ગીત પર કેમ મુક્યો હતો પ્રતિબંધ? જાણવા જેવું છે કારણ
rain
ગુજરાતમાં વરસાદને લઇ યલો, ઓરેન્જ એલર્ટ જાહેર, આ વિસ્તારોના ભૂક્કા! જાણો શું છે આગાહી
telicom
આ ટેલિકોમ કંપની લાવી સૌથી ધમાકેદાર Offer! Jio જેવી જાયન્ટ કંપની પણ ટેન્શનમાં
Donkey Milk
ગધેડું કરી દેશે માલામાલ! જાણો કઈ રીતે થાય છે કમાણી? શું છે દૂધ અને પાઉન્ડરનો ભાવ?
breaking news
ભાજપ ગેલમાં! સુરતમાં આદ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપ; શુ કોર્પોરેટર કરી રહ્યા છે તોડ?
Chhota Udepur News
ભૂપેન્દ્ર 'દાદા' એ છોટા ઉદેપુરમાં બાળકોનું કરાવ્યું નામાંકન, આ વિષય પર આપ્યો ભાર!