हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Diamond King
Diamond king News
success story
500 રૂપિયામાં આ ગુજરાતીએ બનાવ્યું 7500 કરોડનું સામ્રાજ્ય, પ્રેમથી લોકો કહે છે કાકા
Gujarat Diamond King Govid Dholakiya Success Story: ગુજરાતના રાજસ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા આજે કોઈ ઓળખાણના મહોતાજ નથી પણ એમની સફળતાની કહાની અનેક લોકો માટે પ્રેરણાનું કારણ બની શકે છે. ખાલી ઘરેથી 500 રૂપિયા લઈને નીકળેલા આ ગુજરાતી વેપારી આજે 7500 કરોડનું સામ્રાજ્ય ધરાવે છે. ત્યારે આવો જાણીએ તેમની સફળતાની કહાની.
Jun 17,2024, 12:21 PM IST
Rajya sabha
Rajya Sabha: ગુજરાતમાં ભાજપે ફરી ચોંકાવ્યા, અટકળો કરતાં અલગ નામ, જાણો શું છે કારણ?
BJP Gujarat Rajya Sabha List: ભાજપે તેના સૌથી મજબૂત ગઢ ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને ગુજરાતમાંથી સંસદના ઉપલા ગૃહમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ સાથે પાર્ટીએ મોટા હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા સહિત બે સ્થાનિક નેતાઓને તક આપી છે. મયંક નાયકને તો લોટરી લાગી છે.
Feb 14,2024, 17:58 PM IST
Rajya Sabha candidates
ગુજરાતમા ભાજપે જાહેર કર્યા 4 રાજ્યસભા ઉમેદવારોના નામ; આ ઉમેદવારો વિશે જાણી અજાણી વાત
Rajya Sbha Elections2024: રાજ્યસભા માટે ભાજપ દ્વારા ચાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જશવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે.
Feb 14,2024, 17:47 PM IST
Govind Dholakia
500 રૂપિયા લઇને નિકળેલા વ્યક્તિએ મહેનતથી લખ્યું નસીબ, શૂન્યથી 7 હજાર કરોડ સુધીની સફર
Gujarat Diamond King Govind Dholakia: ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં પટેલ સમાજના લીડર અને સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાને ઉમેદવાર જાહેરાત કરવામાં આવ્યા છે. ત્યારે આવો જાણીએ તેમની સફળતાની કહાની.
Feb 14,2024, 14:54 PM IST
success story
ભાડાના રૂમથી 4,800 કરોડની બ્રાન્ડ માલિકી : ગોવિંદ ધોળકિયા આ રીતે બન્યા ડાયમંડ કિંગ
Gujarat Diamond King Govid Dholakiya : ખિસ્સામાં 500 રૂપિયા લઈને ગોવિંદ ધોળકિયા હીરાનો વેપાર કરવા નીકળ્યા હતા... પછી તેમણે ક્યારેક હીરાના કારોબારમાં પાછળ વળી ન જોયું
Dec 9,2023, 9:22 AM IST
surat
સુરતના ડાયમંડ કિંગના ઘરમાં ઘૂસ્યો એક વ્યક્તિ : બે કલાક રેકી કરી અંદર ઘૂસતા જ પકડાયો
Diamond Kind Govind Dholakiya : સુરતમાં ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાના ઘરમાં ઘૂસ્યો એક શખ્સ... દીવાલ કૂદતા જ સિક્યુરિટી ગાર્ડ્સે તેને પકડી પાડ્યો
Dec 6,2023, 15:51 PM IST
savjibhai dholakia
'બોસ હો તો ઐસા' : કોણ છે સવજીભાઈ ધોળકિયા? સુરતના હીરા બજારના ગણાય છે બાદશાહ
Who Is Savjibhai Dholakia? સવજીભાઈ ધોળકિયાની સ્ટોરી એ દ્રઢ સંકલ્પની શક્તિ અને પરોપકારની ભાવનાની સાક્ષી તરીકે ઊભરી છે. એક સાધારણ પૃષ્ઠભૂમિથી સફળતાના શિખર સુધીની તેમની સફર એ સખત મહેનત અને સહાનુભૂતિની પરિવર્તનકારી ક્ષમતાનું ઉદાહરણ છે. એમની 12 હજાર કરોડની મિલકત મામલે ચાલો જાણીએ એમને કેવી રીતે મેળવી છે સફળતા...
Aug 22,2023, 12:36 PM IST
Ruvin Dholakia
ગજબ! 12 હજાર કરોડની કંપની, પણ ઉદ્યોગપતિએ અમેરિકા રિટર્ન પૌત્રને કાળી મજૂરીએ મોકલ્યો
Diamond merchant Ruvin Dholakia : ચેન્નાઈ પહોંચ્યા પછી રુવિન ધોળકિયાનું પહેલું કામ નોકરી શોધવાનું હતું. જોકે તે તેના માટે મોટા પડકારોથી ભરેલું હતું. કારણ કે આશ્ચર્યજનક રીતે તેને એક પછી એક ઘણી જગ્યાએ રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. રુવિનની પહેલી નોકરી ચેન્નાઈ હાઈકોર્ટ મેટ્રો પાસે આવેલી કપડાંની દુકાનમાં સેલ્સમેન તરીકેની હતી. અહીં તેણે 9 દિવસ સુધી કામ કર્યું અને તેની વેચાણ કુશળતાને બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો.
Aug 8,2023, 15:47 PM IST
surat
ગુજરાતી ઉદ્યોગપતિ ઘનશ્યામ ધોળકિયાએ મુંબઈમાં ખરીદેલો 185 કરોડના બંગલાનો અંદરથી આવો છે
ગુજરાતના ધોળકિયા પરિવારની કંપની હરે કૃષ્ણ ડાયમંડનું વાર્ષિક ટર્નઓવર 7000 છે. ધોળકિયા પરિવારે 185 કરોડમાં મુંબઈના આલિશાન વિસ્તારમા પ્રોપર્ટી ખરીદી
Aug 3,2021, 8:09 AM IST
surat
સુરતના ડાયમંડ કિંગે મુંબઈમાં ખરીદ્યો 185 કરોડનો આલિશાન બંગલો
Aug 1,2021, 16:31 PM IST
અમિત ચાવડા
સરકાર ઉદ્યોગપતિઓ અને માલેતુજાર લોકો માટે આંખ આડા કાન કરે છે: અમિત ચાવડા
ભાજપાના શાસનમાં કોઇ સામાન્ય ખેડૂત પીવાના પાણી માટે પોતાની ખેતી બચાવાવા માટે અને પોતાના પશુ બચાવાવા માટે કેનાલમાંથી પાણી લેવાનું વિચારેતો તંત્ર દ્વારા તેને રોકવામાં આવે અને પોલીસ દ્વારા ખોટા કેસ તેને જેલમાં ઘકેલવાવામાં આવે છે.
May 8,2019, 11:40 AM IST
Zee Impact
ZEE IMPACT : વિવાદ બાદ ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ તોડાવ્યો રસ્તો
ભરૂચમાં નર્મદામાં પાળો બાંધવાના મુદ્દે થયેલા વિવાદ બાદ સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ રસ્તો તોડાવી દીધો છે. તેમમે પોતાના સુપરવાઇઝરને કહી રસ્તો તોડાવ્યો છે.
May 7,2019, 13:17 PM IST
ભરૂચ
ડાયમંડ કિંગ સવજી ધોળકિયા વૈભવી ફાર્મ હાઉસને લઇને આવ્યા વિવાદમાં
દેશના કહેવતા ડાયમંડ કિંગ સવજી ધોળકિયા ભરૂચ નજીક નર્મદા નદીની મધ્યમાં તેમના આકાર પામી રહેલા વૈભવી ફાર્મહાઉસને લઇ વિવાદમાં સપડાયા છે. રિસ્ત્રોત સુધી પહોંચવા નર્મદાના પટને ચીરી રસ્તો બનાવી દેવાતા આજે મામલતદારની ટિમ તેમજ સિંચાઇ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. તેમજ તાત્કાલિક રસ્તા માટે નર્મદામાં ઉભા કરાયેલા અવરોધન દૂર કરવા આદેશ જારી કરાયા હતા.
May 6,2019, 21:11 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય