हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Diabetes Control
Diabetes control News
health
ડાયાબિટીસ પર મળશે ફુલ કંટ્રોલની ગેરંટી! 30 મિનિટની એક્સરસાઈઝને રૂટીનમાં કરો સામેલ
ડાયાબિટીસ એ આજે સૌથી ઝડપથી વિકસતી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક છે. ખાસ કરીને પ્રકાર 2 ડાયાબિટીસનું સંચાલન ઘણા લોકો માટે પડકારરૂપ સાબિત થાય છે.
Jan 19,2025, 15:07 PM IST
Diabetes Control
દરરોજ ફોલો કરો આ 5 સરળ નિયમો, ડાયાબિટીઝ આજુબાજુ ફરકશે પણ નહી
ડાયાબિટીસ એ એક રોગ છે જે લોહીમાં સુગર લેવલને વધારે છે. આ એક ગંભીર રોગ છે, જે અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. ડાયાબિટીસને દૂર રાખવા માટે આપણે આપણા આહાર અને જીવનશૈલીમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. ડાયાબિટીસને દૂર રાખવા માટે નીચે 5 સરળ નિયમો છે, જે તમારે અનુસરવા જ જોઈએ.
Nov 19,2023, 15:15 PM IST
Diabetes Control
બ્લડ શુગરને નેચરલી કંટ્રોલ કરશે આ 5 યોગાસન, ડાયાબિટીઝના દર્દીઓ જરૂર નિકાળે 20 મિનિટ
Yoga For Diabetes: યોગ એક આધ્યાત્મિક અભ્યાસ છે, જે શરીર અને મનને એકસાથે લાવવામાં મદદ કરે છે. તે સ્વસ્થ રહેવાનો એક માર્ગ છે જે કલા અને વિજ્ઞાન બંનેને જોડે છે. કેટલાક લોકો માને છે કે યોગ કરવાથી વ્યક્તિને વિશ્વની વધુ સમજ મળે છે, જે મન અને શરીરને વધુ સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. યોગનો ઉપયોગ ડાયાબિટીસની સારવાર માટે થઈ શકે છે, કારણ કે તે બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આજે અમે તમને એવા 5 યોગ આસનો વિશે જણાવીશું જે બ્લડ શુગર લેવલ ઘટાડવામાં મદદ કરી શકે છે.
Oct 8,2023, 14:00 PM IST
Diabetes Control
આ 3 જડીબુટ્ટીઓ 6.2 કરોડ ડાયાબિટીસના દર્દીઓ માટે અમૃત, બ્લડ સુગરને રાખે છે કંટ્રોલમા
DIABETES CONTROL: બદલાતા સમયની સાથે આપણી લાઈફ સ્ટાઈલ પણ ઘણી બદલાઈ ગઈ છે. અને બદલાયેલી લાઈફ સ્ટાઈલની સીધી અસર આપણાં શરીર પર પણ જોવા મળે છે. એજ કારણ છેકે, સતત ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. જાણો સુગર કંટ્રોલ કરવાના ઉપાયો...
Sep 18,2023, 18:17 PM IST
Diabetes Control
DIABETES CONTROL: આ 5 વસ્તુઓ સાથે કરો દોસ્તી, ડાયાબિટીસની નહીં રહે ફરિયાદ
DIABETES DIET: બહારથી સામાન્ય દેખાતા લોકો અંદરથી ઘણી તકલીફો વેઠી રહ્યાં હોય છે. એમાંથી એક તકલીફ છે ડાયાબિટીસની. આ તકલીફ એકવાર થયા પછી આખી જિંદગી તમારે પીછો છોડતી નથી. દવાઓ અને પીડાઓથી દર્દી હંમેશા ઘેરાયેલો રહે છે. ડાયાબિટીસ એ એક ગંભીર રોગ છે, જે વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે. એકલા ભારતમાં જ છેલ્લા ચાર વર્ષમાં ડાયાબિટીસના કેસોમાં 44 ટકાનો વધારો થયો છે અને લગભગ 10 કરોડ લોકો તેનાથી પ્રભાવિત છે. તંદુરસ્ત જીવનશૈલી, સારી ખાવાની ટેવ અને નિયમિત કસરતની સાથે, આયુર્વેદિક ઔષધિઓ બ્લડ સુગરને બહેતર નિયંત્રણમાં અને ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિઓના જીવનની ગુણવત્તામાં સુધારો કરવામાં ફાળો આપી શકે છે. આજે અમે તમને એવા 5 ફૂડ્સ વિશે જણાવીશું, જે બ્લડ સુગર લેવલને કુદરતી રીતે નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
Sep 12,2023, 12:18 PM IST
Sugar Patients Diet
આ 7 શાકભાજી ડાયાબિટીસના દર્દીઓના સ્વાસ્થ્ય માટે છે મોટા દુશ્મન, વધારે છે બ્લડ સુગર
Cause of Increase Blood Sugar: રોજ ઘરે બનતી કેટલીક હેલ્ધી અને ટેસ્ટી શાકભાજી ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. અહીં જાણો કઈ શાકભાજી બ્લડ શુગર લેવલ વધારે છે...
Sep 10,2023, 20:58 PM IST
Diabetes Control
ડાયાબિટીસમાં બ્લડ સુગર કંટ્રોલ કરે છે Rice Tea, આ રીતે બનાવો ચોખાની ચા
Diabetes Control: ભારતમાં ચોખા પણ અલગ અલગ પ્રકારના મળે છે તેમાંથી લાલ ચોખા પણ એક છે. લાલ ચોખામાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, વિટામીન બી12 જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનું સેવન કરવાથી વજન ઘટાડવામાં સરળતા રહે છે અને સાથે જ હાડકા મજબૂત થાય છે. આ સિવાય લાલ ચોખાની ચા પણ બને છે.
May 25,2023, 9:43 AM IST
Trending news
gujarat
ઘુમર બ્રાન્ડનું ઘી ખાતા હોય તો ચેતજો! અહીંથી ઝડપાયો 103820નો માલ, વેપારીઓમાં ફફડાટ
Mahakumbh 2025
ગુજરાતના આ શહેરોથી મહાકુંભ માટે સરકાર દોડાવશે વોલ્વો બસ, નવા ટુરિસ્ટ પેકેજની જાહેરાત
Gujarat Riots
ગુજરાતમાં રમખાણો બાદ થયેલા ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના પીડિતા ઝાકિયા જાફરીનું નિધન
jyotish tips
શુકન તરીકે દહીં-ખાંડ જ શા માટે ખવડાવવામાં આવે? દહીં-ખાંડ અને સફળતા વચ્ચે શું સંબંધ ?
Fat Reduce Drink
વજન ઘટાડવાનું બ્રહ્માસ્ત્ર આ પીણું, પીવાનું શરુ કરશો એટલે એક-એક ઈંચ કમર ઘટવા લાગશે
Ahmedabad
ભાડાના મકાનની આવક માટે બજેટમાં થઈ મહત્વની જાહેરાત, નહિ ભરવો પડે ટેક્સ
Ahmedabad
પતિનું કારસ્તાન! છૂટાછેડા લીધા બાદ પત્નીના અંગત પળોના ફોટા અને વીડિયો લીક કર્યા
Sania Mirza
સાનિયા મિર્ઝાએ પોતાના મકાનમાંથી હટાવ્યું શોએબ મલિકનું નામ, લખાવ્યું આ નામ
Gujarat high court
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં કાયમી સરકારી નોકરી મેળવવાની તક, ઝડપી લેજો તક
Open Marriage
લગ્ન પછી પતિ-પત્ની સાથે રહી શકે છે કોઈપણ વ્યક્તિ, જાણો શું છે આ વિચિત્ર ટ્રેંડ