हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
dhulati
Dhulati News
હોળી
ગુજરાતના યુવાનો હોળીના રંગમાં અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા
ધૂળેટીના પર્વની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના વિવિધ પાર્ટી પ્લોટમાં પણ ધૂળેટીનું હર્ષોલ્લાસ સાથે સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું હતું. જેમાં ટોમેટીનો હોળી, ઇકોફ્રન્ડલી રંગો, રેન ડાન્સ સાથે ડીજીને તાલે લોકો ઝૂમ્યા હતા. તો બીજી બાજૂ યુવાના ઇકોફ્રેન્ડલી રંગો સાથે ધૂળેટીની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. તો આ સાથે જ ડીજ પર હો... રંગ બરસે ભીગે ચુનરવાલી... રંગ બરસે..., હોલિયાં મેં ઉડે રે ગુલાલ..., બલમ પીચકારી... જો તુને મુઝે મારી.. જેવા હિન્દી સોન્ગ યુવાધન રેઇન ડાન્સની મોજ માણી રહ્યાં છે.
Mar 21,2019, 15:05 PM IST
હોળી
અમદાવાદના યુવાનો ધૂળેટીના રંગમાં થયા ઘેલા, જુઓ વીડિયો...
ધૂળેટીના પર્વની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના વિવિધ પાર્ટી પ્લોટમાં પણ ધૂળેટીનું હર્ષોલ્લાસ સાથે સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું હતું. જેમાં ટોમેટીનો હોળી, ઇકોફ્રન્ડલી રંગો, રેન ડાન્સ સાથે ડીજીને તાલે લોકો ઝૂમ્યા હતા. શહેરમાં ટોમેટીનો ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોએ એકબીજા પર ટામેટા મારી સેલિબ્રેશન કર્યું હતું. તો બીજી બાજૂ યુવાના ઇકોફ્રેન્ડલી રંગો સાથે ધૂળેટીની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. તો આ સાથે જ ડીજ પર હો... રંગ બરસે ભીગે ચુનરવાલી... રંગ બરસે..., હોલિયાં મેં ઉડે રે ગુલાલ..., બલમ પીચકારી... જો તુને મુઝે મારી.. જેવા હિન્દી સોન્ગ યુવાધન રેઇન ડાન્સની મોજ માણી રહ્યાં છે. યુવાનો તેમના ગ્રુર સાથે રંગો સાથે ધૂળેટીનું સેલિબ્રેશન કરતા જોવા મળ્યાં હતા. તો શહેરના પાર્ટી પ્લોટ્સ ઉપરાંત શહેરની પોળો, સોસાયટીઓ, રોડ-રસ્તાઓ પર પણ કલર ફૂલ રંગોની રંગત જોવા મળી હતી. લોકો એકબીજા પર રંગો નાંખતાં જોવા મળ્યા હતા.
Mar 21,2019, 14:40 PM IST
હોળી
ગુજરાતના આ ગામના લોકો હોલીકા દહન સમયે બોલે છે અપશબ્દો, જાણો કેમ...
હોલીકાના પાગટ્ય સમયે મોટા અવાજે બોલાવામાં આવે છે અપશબ્દો... પરંતુ વાસ્તવમાં આ ઉચ્ચારણો અપશબ્દો નહીં પરંતુ સંસ્કૃત ભાષાના આ ઉચ્ચારણો છે જેના દ્વારા ભગવાન ભેરવનાથને આવનારો સમય સારો રહે તેની પ્રાર્થના સકરવામાં આવે છે.
Mar 21,2019, 8:53 AM IST
દ્વારકા
દ્વારકા ખાતે ફુલડોલની ઉજવણીમાં ભકતોનું ઘોડાપુર, ગુજ્યો જય રણછોડનો નાદ
હોળી નિમિત્તે ભગવાન દ્વારકાધીશના મંદિરે ફૂલડોલ ઉત્સવની ઉજવણીનો એક અનેરો મહિમા છે ત્યારે ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓના સંઘ ખૂબ મોટી સંખ્યામાં વિવિધ જિલ્લાઓમાંથી પગપાળા યાત્રા કરી ભગવાન દ્વારકાધીશના આંગણે પહોંચી રહ્યા છે એ સમયે જામનગરના હાઇવે તેમજ વિવિધ માર્ગો પર ખૂબ મોટી સંખ્યામાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે અને આ ભક્તોની સેવા કરવા માટે પણ જામનગરમાં ઠેર ઠેર સેવાભાવીઓ દ્વારા સંખ્યાબંધ સેવા કેમ્પોનું આયોજન કરી પદયાત્રીઓની અનોખી સેવા કરવામાં આવી રહી છે.
Mar 17,2019, 17:42 PM IST
દ્વારકા
દ્વારકાધીશ મદિરમાં ઉજવાશે ફૂલ ડોલ ઉત્સવ, શ્રીજી સંગ ઉડશે હોળીનો રંગ
આગામી ફૂલ ડોલ ઉત્સવની ઉજવણી દ્વારકાધીશ જગત મંદિરમાં થનાર હોય અને લાખો પદયાત્રીઓ દ્વારકા આવનાર થયા છે. આં અંગે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તો પૂજારીઓ દ્વારા પણ આગવી તિયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
Mar 16,2019, 21:53 PM IST
Trending news
Kitchen Cloth
રસોડાના તેલ-મસાલાવાળા કપડાં ધોવા ફોલો કરો આ 3 ટિપ્સ, કપડા ઝડપથી સાફ થશે
hyderabad
પ્રેગ્નેન્ટ પત્નીના પેટ પર બેસીને પતિએ ગળું દબાવ્યું! ગર્ભમાંથી બહાર આવી ગયો ભ્રૂણ
student
Ahmedabad:કોટામાં 24 વર્ષીય યુવતીએ આણ્યો જિંદગીનો અંત; મેડિકલનો કરતી હતી અભ્યાસ
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે
Chhaava
ડર અને આતંકનો નવો ચહેરા અક્ષય ખન્ના, છાવા ફિલ્મના ઔરંગઝેબના લુકમાં દેખાયો ખુંખાર