हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
dhanji od
Dhanji od News
Dhabudi mata
ગઢડા : ઢબુડી માતાને પકડાવવા ઉપવાસ આંદોલન કરે તે પહેલા ભીખાભાઈને નજરકેદ કરા
ઢબુડી માતા (Dhabudi Mata) ને કારણે પોતાના દીકરાના મોત થવા હોવાની પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરનાર ભીખાભાઈ માણિયા આજથી ઉપવાસ આંદોલન કરવાના હતા. પરંતુ ગઢડા પોલીસ સ્ટેશનમાં હાલ તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. બોટાદમાં ઢબુડી માતા સામે પોતાના પુત્રની હત્યાના આક્ષેપ કરનાર ભીખાભાઇને ગઢડા પોલીસ દ્વારા નજરકેદ કરાયા છે.
Oct 2,2019, 14:03 PM IST
ઢબુડી માતા
ધતિંગ કરતી ઢબુડી સામે ઉપવાસ આંદોલન
ધતિંગ કરતી ઢબુડી સામે બોટાદના ભીખાભાઈ માણીયા ઉપવાસ આંદોલન કરશે. પોલીસે ઢબુડી સામે ગુનો ન નોંધતા ભીખાભાઈ આવતીકાલથી ઉપવાસ પર બેસશે. ઢબુડીના કહેવાથી પુત્રની કેન્સરની દવા બંધ કરતા પુત્રનું મૃત્યુ થયાનો આરોપ લગાવ્યો હતો.
Oct 1,2019, 13:12 PM IST
ઠબડી મા
અમદાવાદ: ધર્મની આડમાં લોકો સાથે ઠગાઇ કરનાર ઢબુડી મા વિરુદ્ધ વધુ એક અરજી
ધર્મની આડમાં લોકો સાથે ઠગાઈ કરતા ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતા સામે અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં વધુ એક અરજી છેતરપિંડી કર્યા અંગેની થઈ છે. ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા એક પરિવારની દીકરીને સરકારી નોકરી અપાવવાની વાત કરી બાધાઓ અપાવી અને રૂપિયા બે લાખ ઢબુડી માતાના નામે ધનજી ઓડે પડાવી લીધા હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Sep 16,2019, 7:46 AM IST
dhanji od
ઢબુડી ઉર્ફે ધુતારા ધનજી વિરુદ્ધ મહિલાએ કેમ નોંધાવી ફરિયાદ, જુઓ વીડિયો
ધુતારા ધનજી સામે ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશન બાદ હવે અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ થઈ છે. ધુતારા ધનજીએ મહિલાઓને પણ છેતરવામાં કંઈ બાકી ન રાખ્યું હોવાનું ખુલ્યું છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં થયેલી અરજી મુજબ ધુતારા ધનજીએ એક મહિલાને સરકારી નોકરી આપવાનું કહીને બે લાખ રૂપિયા પોતાના ટ્રસ્ટમાં જમા કરાવી લીધા. નોકરી તો ન મળી પરંતુ હવે બે લાખ રૂપિયા પાછા મેળવવા માટે પીડિતાએ ધુતારા ધનજી સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.
Sep 15,2019, 17:45 PM IST
dhanji od
ધુતારા ધનજીના આગોતરા જામીન નામંજૂર, જુઓ કોર્ટની સુનાવણીમાં શું થયું
ધનજીએ ગાંધીનગર સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી.પરંતુ ધનજી ઓડ વિરુદ્ધ તપાસ ચાલુ હોવાથી જામીન અરજી ફગાવાઈ, ધનજી ઉર્ફે ઢબુડી માતા સામે ગાંધીનગરના પેથાપુરમાં ફરિયાદ નોંધાઈ.
Sep 7,2019, 17:45 PM IST
ધનજી ઓડ
ઢોગીં ધનજી ઓડની મુશ્કેલીઓ વધી, ગાંધીનગર કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
ઢબુડી મા' ઉર્ફે ધનજી ઓડને ગાંધીનગર કોર્ટે ફરી એક મોટો ઝટકો આપ્યો છે. ધનજીએ કાયદાનો પણ સહારો લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અહીં પણ તેને મોટો ઝટકો લાગ્યો છે. ગાંધીનગર કોર્ટે ધનજીએ કરેલી આગોતરા જામીન અરજી ફગાવી છે.
Sep 7,2019, 17:09 PM IST
આગોતરા જામીન
ધનજીની આગોતરા જામીન અરજી પર આવતીકાલે ગાંધીનગર કોર્ટમાં થશે સુનાવણી
ધનજીની આગોતરા જામીન અરજી પર કાલે ચૂકાદો આવશે. પેથાપુર પોલીસ સ્ટેશને કોર્ટમાં સોગંધનામું રજૂ કર્યું છે. ધનજી ઓડના એડવોકેટ દ્વારા પણ કોર્ટમાં સોંગધનામું રજૂ કરાયું છે.આવતી કાલે હાથ ધરાશે વધુ સુનાવણી થશે.
Sep 6,2019, 12:45 PM IST
ઢબુડી મા
'ઢબુડી મા'નો પર્દાફાશ : ધનજી ઓડ આગોતરા જામીન મામલે કાલે થશે સુનાવણી
ઢબુડી માતાને લઇને દરરોજ નવા-નવા ખુલાસાઓ થઇ રહ્યાં છે. પેથાપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાયા બાદ ધનજી ઓડ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પોલીસ પણ હાલ ધનજી ઓડની શોધખોળ કરી રહી છે. જોકે, પેથાપુરની પોલીસ ધનજી ઓડના ઘરે પહોંચી હતી. કોઈ ન મળતાં પોલીસ ઘરની બહાર નોટીસ ચોંટાડીને પાછી ફરી હતી. આ મામલે પોલીસ ફરિયાદ થતાં ધરપકડથી બચવા માટે ધનજી ઓડ દ્વારા આગોતરા જામીન અરજી મુકવામાં આવી છે. જે મામલે શનિવારે ફેંસલો થઇ શકે છે.
Sep 6,2019, 12:09 PM IST
Dhanji
ધુતારા ધનજીએ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના નામનો કેવી રીતે કર્યો ઉપયોગ?
ZEE 24 કલાક પર ધુતારા ધનજીનો સૌથી મોટો ખુલાસો. ધુતારાએ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પણ નથી છોડ્યા. અંધશ્રદ્ધાની માયાજાળમાં લોકોને ફસાવવા રાજ્યના ગૃહમંત્રીના નામનો ઉપયોગ કર્યો છે. ઢબુડીના ઢોંગ કહો કે ધનજીના ધતિંગ. લોકોને પોતાની જાળમાં ફસાવવા ધુતારા ધનજીએ રાજ્યના ગૃહમંત્રીને પણ નથી છોડયા.
Sep 1,2019, 21:30 PM IST
Dhanji Ode Exposed
યૂ ટ્યુબ પર વીડિયો જોવાથી દુખ દૂર થશે એવો ભ્રામક પ્રચાર કરાવતો હતો ધુતારો ધનજી
આ રીતે ધુતારા ધનજીની નોકરિયાત શિષ્યાઓ લોકોને મૂર્ખ બનાવતી. સેવિકાની પાંચેય આંગળીઓમાં સોનાની વીંટીઓ છે. આ રીતે યૂ ટ્યુબના વીડિયોનો પ્રચાર કરીને ધુતારો ધનજી ડોલર કમાવાનો ધંધો કરતો હતો.
Sep 1,2019, 16:30 PM IST
ઢબુડી માતા
‘ઢબુડી મા’એ ચાંદખેડામાં રાખ્યું હતું ભાડે મકાન, હંમેશા સાથે રહેતી બે મહિલા
ઢબુડી માતાને લઇને દરરોજ નવા-નવા ખુલાસાઓ થઇ રહ્યાં છે. પેથાપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાયા બાદ ધનજી ઓડ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પોલીસ પણ હાલ ધનજી ઓડની શોધખોળ કરી રહી છે. જો કે, ગઇકાલે પેથાપુરની પોલીસ ધનજી ઓડના ઘરે પહોંચી હતી
Sep 1,2019, 9:28 AM IST
Police
ધનજી ઓડ સામે ફરિયાદ દાખલ, જુઓ પોલીસે શું કહ્યું
પોલીસે ઢબુડી ઉર્ફે ધનજી ઓડને આપી નોટીસ, ધનજી ઓડને નિવેદન નોંધાવવા પોલીસનો આદેશ. ધનજી ઓડ ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસની નોટિસ.
Aug 31,2019, 19:20 PM IST
panchmahal
પંચમહાલ: જુઓ કોણે આપી ઢબુડી માંને ચમત્કાર કરી બતાવવાની ઓપન ચેલેન્જ
પંચમહાલ: કોણે આપી ઢબુડી માંને ચમત્કાર કરી બતાવવાની ઓપન ચેલેન્જ? જુઓ વીડિયો
Aug 31,2019, 18:35 PM IST
Police
પત્રકારને ધમકી આપવાના મામલે ધનજી ઓડ વિરુદ્ધ દાખલ થઈ ફરિયાદ
પોલીસે ઢબુડી ઉર્ફે ધનજી ઓડને આપી નોટીસ, ધનજી ઓડને નિવેદન નોંધાવવા પોલીસનો આદેશ. ધનજી ઓડ ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસની નોટિસ.
Aug 31,2019, 18:20 PM IST
Police
ધનજી ઓડને પેથાપુર પોલીસનું ફરમાન, જુઓ વિગત
પોલીસે ઢબુડી ઉર્ફે ધનજી ઓડને આપી નોટીસ, ધનજી ઓડને નિવેદન નોંધાવવા પોલીસનો આદેશ. ધનજી ઓડ ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસની નોટિસ.
Aug 31,2019, 17:30 PM IST
Police
ધનજી ઓડને લઈને પોલીસની તપાસ કાર્યવાહી તેજ, ધતિંગના આડમાં પૈસાનો વહીવટ કરાયાની આશંકા
પોલીસે ઢબુડી ઉર્ફે ધનજી ઓડને આપી નોટીસ, ધનજી ઓડને નિવેદન નોંધાવવા પોલીસનો આદેશ. ધનજી ઓડ ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસની નોટિસ.
Aug 31,2019, 16:45 PM IST
panchmahal
પંચમહાલ: જુઓ કોણે આપી ઢબુડી માંને ચમત્કાર કરી બતાવાની ઓપન ચેલેન્જ
પંચમહાલ: કોણે આપી ઢબુડી માંને ચમત્કાર કરી બતાવાની ઓપન ચેલેન્જ? જુઓ વીડિયો
Aug 31,2019, 14:03 PM IST
ઢબુડી માતા
ગાંધીનગર કોર્ટમાં થશે ધનજી ઓડની આગોતરા જામીનની અરજી અંગે સુનાવણી
ધર્મના નામે ધતિંગ કરીને અને પોતાના ઢબુડી માતા કહેડાવતા ધનજી ઓડે ધરપકડથી બચાવા માટે અગોતરા જામીન અરજી કરી છે. ત્યારે આ મામલે આગામી 6 સપ્ટેમ્બરના રોજ આગોતરા જામીન અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે
Aug 31,2019, 14:03 PM IST
Dhanji Ode Exposed
ધનજી ઓડના અવનવાં કારનામાં એક એક કરીને આવી રહ્યા છે સામે, જુઓ વિશેષ રજૂઆત 'ધુતારો ધનજી'
ZEE 24 કલાક પર ઢબુડીનો પર્દાફાશ, ધુતારા ધનજી ઉર્ફે ઢબુડીની કરતૂતો આવી સામે.
Aug 30,2019, 20:20 PM IST
Dhanji Ode Exposed
જુઓ ધનજી ઓડનાં ધતિંગ ન્યુઝ રૂમથી Live
ઢબુડી માતાએ લોકોને પોતાના તરફ આકર્ષવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો. ધનજી ઓડે યુટ્યુબમાં બનાવી છે પોતાની ચેનલ. 'રૂપાલ જોગણી માં'ના નામથી શરુ કરવામાં આવી છે.
Aug 30,2019, 19:15 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો