हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dhabudi mata
Dhabudi mata News
Dhabudi mata
ગઢડા : ઢબુડી માતાને પકડાવવા ઉપવાસ આંદોલન કરે તે પહેલા ભીખાભાઈને નજરકેદ કરા
ઢબુડી માતા (Dhabudi Mata) ને કારણે પોતાના દીકરાના મોત થવા હોવાની પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરનાર ભીખાભાઈ માણિયા આજથી ઉપવાસ આંદોલન કરવાના હતા. પરંતુ ગઢડા પોલીસ સ્ટેશનમાં હાલ તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. બોટાદમાં ઢબુડી માતા સામે પોતાના પુત્રની હત્યાના આક્ષેપ કરનાર ભીખાભાઇને ગઢડા પોલીસ દ્વારા નજરકેદ કરાયા છે.
Oct 2,2019, 14:03 PM IST
ઢબુડી માતા
ધતિંગ કરતી ઢબુડી સામે ઉપવાસ આંદોલન
ધતિંગ કરતી ઢબુડી સામે બોટાદના ભીખાભાઈ માણીયા ઉપવાસ આંદોલન કરશે. પોલીસે ઢબુડી સામે ગુનો ન નોંધતા ભીખાભાઈ આવતીકાલથી ઉપવાસ પર બેસશે. ઢબુડીના કહેવાથી પુત્રની કેન્સરની દવા બંધ કરતા પુત્રનું મૃત્યુ થયાનો આરોપ લગાવ્યો હતો.
Oct 1,2019, 13:12 PM IST
ઢબુડી માતા
શું હાલત છે ઢબુડી માતાની? જાણવા કરો ક્લિક
ઢબુડી ઉર્ફે ધનજી ઓડ સામે પેથાપુર અને ગાંધીનગર બાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. યુવતીને સરકારી નોકરી અપાવવા માતાજીને પૈસા ચઢાવવાને બહાને બે લાખ લીધા હતા. યુવતીની અરજીને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
Sep 16,2019, 12:42 PM IST
dhanji od
ઢબુડી ઉર્ફે ધુતારા ધનજી વિરુદ્ધ મહિલાએ કેમ નોંધાવી ફરિયાદ, જુઓ વીડિયો
ધુતારા ધનજી સામે ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશન બાદ હવે અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ થઈ છે. ધુતારા ધનજીએ મહિલાઓને પણ છેતરવામાં કંઈ બાકી ન રાખ્યું હોવાનું ખુલ્યું છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં થયેલી અરજી મુજબ ધુતારા ધનજીએ એક મહિલાને સરકારી નોકરી આપવાનું કહીને બે લાખ રૂપિયા પોતાના ટ્રસ્ટમાં જમા કરાવી લીધા. નોકરી તો ન મળી પરંતુ હવે બે લાખ રૂપિયા પાછા મેળવવા માટે પીડિતાએ ધુતારા ધનજી સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.
Sep 15,2019, 17:45 PM IST
ધનજી ઓડ
'ઢબુડી માતા' ઉર્ફે ધનજી ઓડ મોડી રાત્રે પેથાપુર પોલીસ સ્ટેશમાં થયો હાજર થયો
ધનજી ઓડે ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન લેવા માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દેતાં પોલીસે ધનજી ઓડના ચાંદખેડા નિવાસસ્થાને નોટીસ ફટકારી હતી અને ધનજી ઓડને પેથાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થવા ફરમાન આપ્યું હતું
Sep 12,2019, 0:10 AM IST
ઢબુડી માતા
ઢબુડી માતાના કેસમા નવા ખુલાસા, જાણવા કરો ક્લિક
ઢબુડી માતાને લઇને દરરોજ નવા-નવા ખુલાસાઓ થઇ રહ્યાં છે. પેથાપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાયા બાદ ધનજી ઓડ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પોલીસ પણ હાલ ધનજી ઓડની શોધખોળ કરી રહી છે. જો કે, ગઇકાલે પેથાપુરની પોલીસ ધનજી ઓડના ઘરે પહોંચી હતી
Sep 1,2019, 13:33 PM IST
ઢબુડી માતા
ઢબુડી માતા ફરતે ગાળિયો કસાયો, પોલીસે ચાંદખેડાના ઘરે ચોંટાડી નોટીસ
ધનજીના સાથીદારોમાં પૈસાના લઈને વિખવાદ શરૂ થયા પછી સમગ્ર મામલો બહાર આવ્યો છે, ધનજી ઓડ અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયો છે, પોલીસે ધનજીની યુટ્યુબ ચેનલ અને વિદેશમાં એકાઉન્ટ જેવી અનેક બાબતો તપાસ હાથ ધરી છે
Aug 31,2019, 16:27 PM IST
ઢબુડી માતા
ગાંધીનગર કોર્ટમાં થશે ધનજી ઓડની આગોતરા જામીનની અરજી અંગે સુનાવણી
ધર્મના નામે ધતિંગ કરીને અને પોતાના ઢબુડી માતા કહેડાવતા ધનજી ઓડે ધરપકડથી બચાવા માટે અગોતરા જામીન અરજી કરી છે. ત્યારે આ મામલે આગામી 6 સપ્ટેમ્બરના રોજ આગોતરા જામીન અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે
Aug 31,2019, 14:03 PM IST
ઢબુડી માતા
ઢબુડી માતાએ આગોતરા જામીન માટે કરી અરજી
ધર્મના નામે ધતિંગ કરીને અને પોતાના ઢબુડી માતા કહેડાવતા ધનજી ઓડે ધરપકડથી બચાવા માટે અગોતરા જામીન અરજી કરી છે. ત્યારે આ મામલે આગામી 6 સપ્ટેમ્બરના રોજ આગોતરા જામીન અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે
Aug 31,2019, 14:04 PM IST
ઢબુડી માતા
ઢબુડીમાતાને પંચમહાલ જિલ્લામાંથી પણ મળ્યો ખુલ્લો પડકાર
પંચમહાલ જિલ્લામાં અંધશ્રદ્ધા નિવારણનું કામ કરતી સંસ્થાએ કહ્યું કે, જો ઢબુડી માતા ચમત્કાર સાબિત કરી બતાવે તો તેઓ તેને રૂ.1 કરોડ રોકડા આપશે અને તેની વાજતે-ગાજતે શોભાયાત્રા પણ કાઢશે.
Aug 30,2019, 16:56 PM IST
ગુજરાત
ઢબુડી માતાની તસવીર આવી સામે, જોવા કરો ક્લિક
ગાંધીનગરના રૂપાલમાં રહેતાં ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાના નામથી અંધશ્રદ્ધાના ફેલાવી લાખો રૂપિયા લુટતાં હોવાનો પર્દાફાશ થયો છે. ઢબુડી માતાના વીડિયો બાદ ચર્ચામાં આવેલા ધનજી ઓડ ઉર્ફ ઢબુડી માતાનો ફોટો સામે આવ્યો છે.
Aug 30,2019, 10:04 AM IST
Trending news
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ
Luxury Watch Smuggling
અમદાવાદ એરપોર્ટ પર બંટી-બબલીની ધરપકડ, દુબઈથી તસ્કરી કરી લાવ્યા હતા 13 કરોડની ઘડિયાળ
green chilli
Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં
BZ Group Scam
પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
sword
Sword: ઘરમાં તલવાર હોય તો તેને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી ? જાણો વાસ્તુ નિયમ
astrology
Vrashchik: વ્યવસાયમાં થશે પ્રગતિ, કારકિર્દીના ક્ષેત્રમાં ખૂલશે ઉન્નતિના દ્વાર...
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ
big decision
ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 159 નગરપાલિકાના નાગરિકો માટે લોન્ચ કરાઈ બહુ કામની સુવિધા
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત