हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dhaka
Dhaka News
bangladesh
શેખ હસીનાએ રાજીનામું આપી તાબડતોબ દેશ છોડ્યો, પ્રદર્શનકારીઓ PM હાઉસમાં ઘૂસ્યા
બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસથી અશાંતિનો માહોલ હતો તે વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. લગભગ 20 લાખ લોકોના પીએમ આવાસ તરફ કૂચ કરવાની જાહેરાત બાદ બાંગ્લાદેશ આર્મીના ચીફે પીએમ શેખ હસીનાને રાજીનામું આપવાની સલાહ આપી. ત્યારબાદ તેમણે પોતાનું રાજીનામું લખ્યું અને દેશ છોડી દીધો.
Aug 6,2024, 11:53 AM IST
bangladesh
ઢાકામાં આગનું તાંડવ, રેસ્ટોરન્ટમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 44 લોકોના જીવ ગયા
બાંગ્લાદશની રાજધાની ઢાકાના પોશ વિસ્તારમાં ગુરુવારે મોડી રાતે એક 7 માળની ઈમારતમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 44 લોકોના મોત થયા છે. આ ભયાનક અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે.
Mar 1,2024, 7:53 AM IST
Idol vandalized
આ મુસ્લિમ દેશમાં હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એવા પ્રાચીન મંદિરની મૂર્તિ તોડી નખાઈ
Idol vandalised: ઔપનિવેશિક કાળના હિન્દુ મંદિરમાં એક દેવતાની મૂર્તિને કેટલાક અજાણ્યા લોકોએ ખંડિત કરી નાખી. ત્યારબાદ પોલીસે આરોપીઓની શોધ માટે મોટા પાયે અભિયાન શરૂ કર્યું છે. નોંધનીય છે કે આપણા આ પાડોશી દેશમાં હિન્દુઓ પર અત્યાચાર અને મંદિરોમાં તોડફોડના મામલા અવારનવાર સામે આવતા હોય છે. અનેક મામલાઓમાં આરોપીઓની ધરપકડ પણ થાય છે અને આમ છતાં કટ્ટરપંથીઓમાં કાયદાનો જરાય ડર જોવા મળતો નથી.
Oct 8,2022, 13:30 PM IST
fire
બાંગ્લાદેશમાં ભયાનક દુર્ઘટના, કન્ટેનર ડેપોમાં વિસ્ફોટ બાદ આગ, 35ના મોત
Bangladesh Blast News : 'ઢાકા ટ્રિબ્યૂને' રેડ ક્રેસેન્ટ યૂથ ચટગાંવમાં સ્વાસ્થ્ય સેવા વિભાગના પ્રમુખ ઇસ્તાકુલ ઇસ્લામના હવાલાથી કહ્યુ- આ ઘટનામાં 450થી વધુ લોકોને ઈજા થઈ, જેમાં 350 જેટલા લોકો ચટગાંવ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ છે.
Jun 5,2022, 14:57 PM IST
bangladesh
બાંગ્લાદેશ: લોહિયાળ બની હોળી, ઈસ્કોન મંદિર પર 200થી વધુ લોકોએ કર્યો હુમલો
બાંગ્લાદેશની સરકારના હિન્દુ લઘુમતીની સુરક્ષાના તમામ વચનોની પોલ ફરી એકવાર ખુલી ગઈ છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકાના એક મંદિરને ગુરુવારે કટ્ટરપંથીઓએ નિશાન બનાવ્યું. કટ્ટરપંથીઓએ મંદિરમાં તોડફોડ અને લૂટફાટ કરી. આ દરમિયાન અનેક લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે.
Mar 18,2022, 15:46 PM IST
Dhaka
1971ના યુધ્ધ વખતે તોડી પાડવામાં આવેલા મંદિરનું રાષ્ટ્રપતિ કોવિંદે કર્યું ઉદ્ઘાટન
વર્ષ 1971માં પાકિસ્તાનની સેનાએ ઓપરેશન સર્ચલાઇટ ચલાવ્યું હતું. જેમાં આ મંદિરને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દેવામા આવ્યું હતું. તેના 50 વર્ષ બાદ જીર્ણોદ્ધાર કરવામા આવ્યો છે. આ પુનર્નિર્મિત મંદિરનું ઉદ્ઘાટન માત્ર પ્રતિકાત્મક જ નથી પરંતુ બન્ને દેશોના મૈત્રી સંબંધો માટે અત્યંત લાગણીસભર ક્ષણ છે.
Dec 17,2021, 17:43 PM IST
bangladesh
બાંગ્લાદેશના પહેલા હિન્દુ ચીફ જસ્ટિસ સુરેન્દ્રકુમાર સિન્હાને 11 વર્ષની સજા, જાણો શું
બાંગ્લાદેશની એક કોર્ટે મની લોન્ડરિંગ અને વિશ્વાસ ભંગના કેસમાં દેશના પૂર્વ ચીફ જસ્ટિસ સુરેન્દ્રકુમાર સિન્હાને તેમની ગેરહાજરીમાં 11 વર્ષ જેલવાસની સજા સંભળાવી છે.
Nov 10,2021, 6:57 AM IST
Durga Puja Pandal
બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા દરમિયાન હિંસા, કટ્ટરપંથીઓએ મૂર્તિઓ તોડી, 3 લોકોના મોત
બાંગ્લાદેશમાં ફરી હિન્દુઓ નિશાના પર છે. દુર્ગા પૂજા દરમિયાન કટ્ટરપંથીઓએ હિન્દુ મંદિરોને નિશાન બનાવ્યા છે.
Oct 14,2021, 16:53 PM IST
bangladesh
ઢાકાની જ્યૂસ ફેક્ટરીમાં 52 લોકો જીવતા ભૂંજાયા, ઈમારતનો મુખ્ય દરવાજો બંધ હોવાનો આરોપ
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક જ્યૂસ ફેક્ટરીના કારખાનામાં લાગેલી આગમાં 52 લોકોના દર્દનાક મોત થઈ ગયા. અનેક લોકો જીવતા ભૂંજાઈ ગયા.
Jul 10,2021, 7:38 AM IST
Nationwide lockdown
સતત વધી રહેલા કેસને કારણે આ પાડોશી દેશમાં લૉકડાઉન, તમામ વસ્તુઓ રહેશે બંધ
બાંગ્લાદેશ સરકાર (Bangladesh Government) એ કોરોના વાયરસ (Corona virus) ના વધતા કેસને જોતા દેશભરમાં સોમવારથી એક સપ્તાહના લૉકડાઉનની જાહેરાત કરી છે.
Apr 3,2021, 16:04 PM IST
Nusrat Faria Mazhar
Dhaka: PM સાથે દેખાતી આ યુવતી કોણ છે? બાંગ્લાદેશથી લઈ WB સુધી છે તેના FANS
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાંગ્લાદેશ પ્રવાસના ફોટા સોશિયલ મીડિયા પર એક ફોટો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. દરેક આ ફોટામાં હાજર છોકરી નુસરત ફારિયા વિશે જાણવા માંગે છે.
Mar 28,2021, 16:30 PM IST
pm narendra modi
ભારત-બાંગ્લાદેશ વચ્ચે પાંચ સમજુતી, પીએમ મોદીએ 109 એમ્બ્યુલન્સ ભેટમાં આપી
પીએમ મોદીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને 109 એમ્બ્યુલન્સ અને કોરોના વેક્સિનના 12 લાખ ડોઝ સોંપ્યા. શેખ હસીનાએ ચાંદી અને સોનાનો સિક્સો પીએમ મોદીને ભેટમાં આપ્યો છે.
Mar 27,2021, 19:41 PM IST
Bangladesh 50th Independence Day
બાંગ્લાદેશના 50માં સ્વતંત્રતા દિવસ સમારોહમાં ભાગ લેશે PM Modi
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોના કાળ બાદ પ્રથમવાર વિદેશ પ્રવાસે જવાના છે. પીએમ મોદી 26 અને 27 માર્ચે બાંગ્લાદેશના પ્રવાસે જશે.
Mar 13,2021, 22:01 PM IST
bangladesh
બાંગ્લાદેશમાં વિમાન હાઇજેકનો પ્રયાસ, બંદુકધારી આરોપીની ધરપકડ
બાંગ્લાદેશ એરલાઇન્સનાં વિમાનને ચટગાંવના શાહ અમાનત આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું
Feb 24,2019, 21:32 PM IST
બાંગ્લાદેશ
બાંગ્લાદેશ: ઢાકાની એક બિલ્ડિંગમાં ભીષણ આગ, અત્યાર સુધી 70 લોકોના મોત
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવતા હાહાકાર મચ્યો છે. શહેરની એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાથી અત્યાર સુધીમાં 70 લોકોના મોત થયા છે. બાંગ્લાદેશના ફાયર વિભાગના અધિકારીઓએ આ જાણકારી આપી.
Feb 21,2019, 9:54 AM IST
Trending news
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે
Chhaava
ડર અને આતંકનો નવો ચહેરા અક્ષય ખન્ના, છાવા ફિલ્મના ઔરંગઝેબના લુકમાં દેખાયો ખુંખાર
Cricket
6, 4, 4, 6, 6...RCBના ખેલાડીની બેટિંગથી અબૂ ધાબીમાં તોફાન! બોલરને ધોળા દિવસે 'તારા'
Akshay Kumar
અક્ષય કુમાર પણ કરી ચુક્યો છે B ગ્રેડ ફિલ્મોમાં કામ, બિંદાસ થઈને કર્યા બોલ્ડ સીન
Sarkari Yojana
છોકરીઓને મળશે 75,000 રૂપિયા, જાણો ક્યાં કરવી અરજી...કયા દસ્તાવેજોની પડશે જરૂર