हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Crypto
Crypto News
National news
ખોટી રીતે રૂપિયા ફેરવતા લોકો પર તવાઈ! જાણો ભારત સરકારે આપી આ સૌથી મોટી ચેતવણી
નવી દિલ્લીઃ આપણે જોયું છેકે, ઘણાં લોકો ગેરકાયદે કે ખોટી રીતે સરકારની આંખોમાં ધૂળ નાંખીને રૂપિયા આમથી તેમ કરતા હોય છે. થોડા ઘણાં નહીં કરોડો રૂપિયા આમથી તેમ થઈ જતાં હોય છે. એ બધા વ્યવહારનો વ્યાપ વધારવા ગઠિયાઓ હવે ક્રિપ્ટો કરન્સીનો સહારો લઈ રહ્યાં છે. આવી સ્થિતિમાં આ પ્રકારની તમામ ગેરરીતિઓ રોકવા અને કૌભાંડો અટકાવવા માટે ભારત સરકારે તૈયારી કરી લીધી છે. જે અંતર્ગત હવે તે એક મોટો નિર્ણય લેવા જાઈ રહી છે. જેંમાં ક્રિપ્ટો કરન્સી સાથે સંલગ્ન મોટી 8 એક્સચેન્જ બંધ કરવાની વિચારણા ચાલી રહી છે. ભારત સરકારે 9 વિદેશી વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ સેવાઓને કડક ચેતવણી આપી છે. નાણા મંત્રાલય હેઠળના ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ-ઇન્ડિયાએ આ એક્સચેન્જોને કારણ બતાવો નોટિસ મોકલી છે અને માહિતી ટેકનોલોજી મંત્રાલયએ તેમની વેબસાઇટ્સ પરની લિંક્સ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ કંપનીઓ ભારતમાં ગેરકાયદેસર રીતે કામ કરતી હતી અને ભારતના મની લોન્ડરિંગ કાયદાનું ઉલ્લંઘન કરતી હોવાનું સામે આવ્યું છે. નાણા મંત્રાલયના નિવેદન અનુસાર, ભારતમાં કામ કરતી વખતે, તમામ ક્રિપ્ટો એક્સચેન્જોએ FIU-India સાથે નોંધણી કરાવવી પડશે અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002ના નિયમોનું પાલન કરવું પડશે.
Dec 29,2023, 12:16 PM IST
WhatsApp Scam
બોલિવૂડ સ્ટાર્સના ફોટા લાઈક કરો અને રોજના 3000 રૂપિયા મેળવો!જાણો ન્યુ WhatsApp સ્કેમ
તાજેતરના એક કિસ્સામાં સ્કેમમાં એક 32 વર્ષીય વ્યક્તિએ ચાર પુરુષો સામે કથિત રીતે 37 લાખ રૂપિયા ગુમાવ્યા હતા તેમને બોલિવૂડ સેલિબ્રિટીઓની ઇન્સ્ટાગ્રામ પોસ્ટને લાઇક કરવાની પાર્ટ-ટાઇમ નોકરીની લાલચ આપી હતી. આવો જાણીએ શું છે આ નવું કૌભાંડ..
Jul 28,2023, 15:25 PM IST
coin marketcap
ડિજિટલ રૂપિયો સૌથી પહેલાં ક્યાં થશે ઉપયોગ? આ છે મોદી સરકારનો પ્લાન
ભારતીય બજારમાં ડિજિટલ રૂપિયાને ચરણબદ્ધ રીતે લાવવામાં આવશે. સૌથી પહેલાં તેને હોલસેલ બિઝનેસ (Wholesale Businesses) માં લાવવામાં આવશે. જોકે આરબીઆઇ ( RBI ) પહેલાંથી જ ડિજિટલ કરન્સીના વિરોધમાં રહ્યા છે.
Aug 23,2022, 17:06 PM IST
Nirmala Sitharaman
ક્રિપ્ટોકરન્સી પર ફરી બોલ્યા નાણામંત્રી, ટેક્સ લગાવવાનો અર્થ વેલિડ કરવું નથી
રાજ્યસભામાં સામાન્ય બજેટ પરની ચર્ચાનો જવાબ આપતાં સીતારમણે કહ્યું, 'હું અત્યારે ક્રિપ્ટોકરન્સીને વેલિડ કે પ્રતિબંધિત કરવાની નથી. આના પર પ્રતિબંધ મુકવામાં આવશે કે નહીં, આ અંગેનો કોઈપણ નિર્ણય વિચાર-વિમર્શમાંથી બહાર આવતા નિર્ણયના આધારે લેવામાં આવશે.
Feb 11,2022, 17:24 PM IST
Crypto
શું Crypto હવે દેશમાં LEGAL છે? જો તમે પણ તેને કાયદેસર માનતા હોવ તો જાણી લો આ હકીકત
Cryptocurrency: બજેટમાં આ જાહેરાત બાદ ક્રિપ્ટોમાં રોકાણ કરનારાઓ નિરાશ થયા જ હશે અને તેના બિઝનેસ સાથે જોડાયેલા કેટલાક લોકો ખુશ થયા હશે. ખુશીની વાત એ છે કે, ઘણા લોકો દાવો કરી રહ્યા છે કે હવે દેશમાં ક્રિપ્ટોકરન્સી કાયદેસર બની ગઈ છે. એ હકીકત પરથી પણ સ્પષ્ટ થાય છે કે બજેટમાં જાહેરાત થયા પછી તરત જ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ WazirX, Coinswitchkuber તરફથી પ્રતિક્રિયા આવી હતી કે સરકારનું પગલું સારું છે. પરંતુ, અહીં થોડી મૂંઝવણ છે. પહેલા આપણે સમજીએ કે નાણામંત્રીએ શું કહ્યું અને લોકો ક્યાં ભૂલ કરી રહ્યા છે.
Feb 2,2022, 15:56 PM IST
Trending news
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી
MARUTI SUZUKI
આવી બનશે હવે તો! વેગનઆર, અલ્ટો, બલેનો સહિત મારુતિની કારોમાં એક ઝટકે કમરતોડ વધારો
Hindu Adhyatmik Melo
અમદાવાદના આંગણે કુંભ! ગૃહમંત્રી અમિત શાહે હિન્દુઓના સૌથી મોટા મેળાનો પ્રારંભ કરાવ્યો
heart attack
પોલીસ ભરતીની દોડ જિંદગીની અંતિમ દોડ બની, બે દિવસમાં બે યુવકોના હાર્ટ એટેકથી મોત
Russia
અમેરિકાએ રશિયા પર લગાવ્યો પ્રતિબંધ... દેશની ઓઈલ કંપનીઓ કેમ છે પરેશાન?