हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
crying
Crying News
health
હવે ખબર છોકરીઓ નાની નાની વાત કેમ રડવા લાગે છે? જાણો આંસુનો મતલબ અને ફાયદા
Health Update : શું તમે જાણો છો યુવકોની સરખામણીમાં યુવતીઓ કેમ વધુ રડે છે, ખુશી હોય કે દુખ તેમના આંખમાં આસું કેમ આવી જાય છે. તેની પાછળ છે ચોંકાવનારું કારણ
Jan 30,2024, 18:50 PM IST
lifestyle
શું તમે જાણો છો હસવાની જેમ રડવાના પણ છે અનેક ફાયદા? કેટલાં પ્રકારના હોય છે આંસુ?
માનવ શરીરની રચના પણ ભગવાને અદભુત કરી છે. મેડિકલ સાયન્સ એની જગ્યાએ છે પણ આપણું શરીર આપમેળે પણ અનેક રોગો સામે રક્ષણ આપે છે. હસવાના ફાયદા હોય છે એમ રડવાથી પણ થાય છે અનેક સમસ્યાઓનું સમાધાન.
Jan 12,2024, 16:39 PM IST
crying
રડવું એ નબળાઈની નિશાની નથી, મનભરીને રડી લો! સ્વાસ્થ્યને મળે છે આ શક્તિશાળી ફાયદા
Benefits of Crying:તમારી આજુબાજુમાં કોઈ એવી વ્યક્તિ એવી હશે જે દરેક મુદ્દા પર ભાવુક થઈ જાય છે. કેટલાક લોકો અંદરથી મજબૂત હોય છે અને કેટલાક લોકો નથી હોતા. તમે તે ડાયલોગ સાંભળ્યો જ હશે કે 'પાજી કભી હંસ ભી લિયા કરો' પરંતુ જો કોઈ તમને કહે કે તેને ક્યારેક રડાવો, તો કદાચ તમને તે ગમશે નહીં. લોકોના મગજમાં એ વાત વસી ગઈ છે કે માત્ર નબળા લોકો જ રડે છે, એટલે કે રડવું એ નબળાઈની નિશાની છે, પરંતુ વિજ્ઞાન ભાવનાઓ સાથે જોડાયેલા આ મુદ્દા પર કંઈક બીજું જ કહે છે.
May 6,2023, 15:09 PM IST
health
છોકરીઓ નાની નાની વાત પર રડવા કેમ લાગે છે? આખરે મળી ગયો આ સવાલનો જવાબ
Health Update : શું તમે જાણો છો યુવકોની સરખામણીમાં યુવતીઓ કેમ વધુ રડે છે, ખુશી હોય કે દુખ તેમના આંખમાં આસું કેમ આવી જાય છે. તેની પાછળ છે ચોંકાવનારું કારણ
Aug 14,2022, 12:23 PM IST
kim jong un
કિમ જોંગ ઉનની જાહેરાત: નોર્થ કોરિયામાં 11 દિવસ સુધી હસવા-રોવા, શોપિંગ કરવા પર બેન
કિમ જોંગ ઈલના મૃત્યુની 10મી વર્ષગાંઠ પર કોરિયન અધિકારીઓએ લોકોને કોઈપણ પ્રકારની ખુશી વ્યક્ત ન કરવાનો 'કડક આદેશ' આપ્યો છે. ઈલ એ 1994 થી 2011 સુધી (તેના મૃત્યુ સુધી) ઉત્તર કોરિયા પર શાસન કર્યું.
Dec 17,2021, 21:32 PM IST
crying
RAJKOT: પ્રેમીએ કહ્યું જાન આપણે સ્વર્ગની સફરે જઇએ ત્યારે તારૂ છોકરૂ નડે છે અને...
શહેરના આજીડેમ વિસ્તારમાં એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના જાણ્યા બાદ તમે ચોક્કસ પણે લાગશે કે કળીયુગ સાચા અર્થમાં આવી ચુક્યો છે.
Apr 11,2021, 17:19 PM IST
whole Junagadh
પિતા પુત્રના કારણે આખુ જૂનાગઢ રાતા પાણીએ રોઇ રહ્યું છે, કર્યું એવું કામ કે...
પોસ્ટ એજન્ટ પિતા પુત્ર લાખો રૂપીયાનું ફુલેકું ફેરવી ફરાર થઈ ગયા છે. ઠગ પોસ્ટ એજન્ટ પિતા પુત્રએ અનેક ખાતા ધારકોના રૂપીયાનું ફુલેકું ફેરવી નાખ્યું, પોસ્ટ ઓફીસના ખાતાં ધારકોએ બચત માટે આપેલા રૂપિયા પોસ્ટ ઓફીસમાં જમા કરાવતા ન હતા. પાસબુકમાં એન્ટ્રી હોય પરંતુ ખાતામાં રૂપિયા જમા ન હોય ખાતા ધારકો ચિંતામાં મુકાયા છે. આ ઘટનાને લઈને પોસ્ટ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા ખાત્રી અપાઈ છે. જો કે ભોગ બનનાર એક ખાતા ધારકે પોસ્ટ એજન્ટ ભરત પરમાર અને તેના પુત્ર તુષાર પરમાર સામે પોલીસ ફરીયાદ પણ નોંધાવી છે.
Jan 4,2021, 0:10 AM IST
farmers
રાજકોટમાં સારી આવકની આશારે શાકભાજી ઉગાડનારા ખેડૂતો રાતે પાણીએ રોઇ રહ્યા છે
જિલ્લામાં શાકભાજીના અઢળક ઉત્પાદન વચ્ચે ખેડૂતોને ઉત્પાદન સમયે શાકભાજીના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જેતપુર, જામકંડોરણા, વીરપુર સહિતના પંથકમાં ખેડૂતો દ્વારા કોબીજ, ફુલાવર, ઘીસોડા, દૂધી, ગુવાર, ટમેટા, કાકડી સહિતના શાકભાજીના પાકોનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. જો કે કહેવાય છે કે, ખેડૂતોના ઘરમાં ઉત્પાદન આવે તે સમયે જ ખેડૂતોને શાકભાજી હોય કે અન્ય જણસી હોય તેમના પોષણક્ષમ ભાવો મળતા નથી. આવું કાઈક બન્યું છે રાજકોટ જિલ્લાના ખેડૂતોએ રવી પાકના વાવેતરમાં વાવેતર કરેલ શાકભાજીના વાવેતરમાં વાત કરીએ તો રાજકોટ જિલ્લાના તાલુકામાં ખેડૂતોએ રવી પાકના વાવેતરમાં ખેડૂત કરેલ કોબીજ, ફુલાવર, ઘીસોડા, દૂધી, ગુવાર, ટમેટા, કાકડી સહિતના શાકભાજીના પાકમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતા હોવાના આક્ષેપ સાથે ખેડૂતોની હાલત કફોડી થવાની સાથે સોના કરતાં ઘડામણ મોંઘું થવા જેવી થવા પામી છે.
Dec 27,2020, 23:36 PM IST
Ahmedabad police
અમદાવાદ પોલીસે ચોર્યા પાકીટ, મોબાઇલ અને બાળકો, લોકો રડતા રડતા પોલીસ સ્ટેશન પહોંચ્યા
દિવાળીનો તહેવાર નજીકમાં છે ત્યારે વિવિધ ચોર ટોળકીઓ પણ સક્રિય થતી હોય છે. તેવામાં ચોરીની અને ઠગાઇની ઘટનાઓ ટાળવા માટે પોલીસ દ્વારા એક અલગ જ પ્રકારનો આઉટ ઓફ બોક્ષ ઉપાય અખતિયાર કરવામાં આવ્યો હતો. ભદ્ર વિસ્તારમાં પહેલાથી જ ભીડભાડ જોવા મળે છે. લોકો મોટા પ્રમાણમાં દિવાળીની ખરીદી કરવા માટે આવતા હોય છે. તેવામાં ટોળાનો ફાયદો ઉઠાવીને ઠગ લોકો પોતાનો હાથ સાફ કરતા હોય છે. પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં બેનર્સ લગાવાયા હોવા છતા લોકો બેખોફ થઇને ખરીદી કરવામાં મશગુલ થઇ જાય છે.
Oct 27,2020, 20:05 PM IST
Trending news
Ambalal patel rain today forecast
ઉત્તર ગુજરાતમાં આવ્યો પણ આફત લાવ્યો! તમામ જિલ્લામાં ધોધમાર, જાણો ક્યા કેવી છે સ્થિતિ
Ahmedabad
આ કશ્મીર નહીં ગુજરાતના દ્રશ્યો છે...અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસે રોડ પર મચાવ્યું તાંડવ!
hathras news
હાથરસ ભાગદોડમાં અત્યાર સુધી 107 લોકોના મોત, ચારે તરફ લાશોનો ઢગલો
mansoon
વરસાદમાં પણ ઘરની આસપાસ કોઈ જીવજંતુઓ નહીં ફરકે, બસ અપનાવો આ 5 સરળ ઉપાગ
gujarat
બનાસકાંઠામાં આભ ફાટ્યું! લાખણીમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, SDRFની ટીમ સ્ટેન્ડબાય
Anand
ગુજરાતમાં ચૂંટણી પંચની ઘોર બેદરકારી! કચરાના ઢગલામાંથી મળ્યા EVM, તંત્ર દોડતું થયું
breaking news
આજના મોટા સમાચાર : અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓએ સામસામે પથ્થરમારો કર્યો
Rajkot
સાગઠીયાની બંધ ઓફિસમાંથી કરોડનો ખજાનો નીકળ્યો, વધુ 18 કરોડની મિલકત મળી
National news
હાથરસના સત્સંગ સમારોહમાં નાસભાગ, 27 ના મોત, સંખ્યાબંધ લોકો ઘાયલ
jio unlimited 5g
JIO યૂઝર્સ માટે ખરાબ સમાચાર, હવે આ પ્લાનમાં નહીં મળે અનલિમિટેડ 5G ડેટા, જાણો વિગત