हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cosmetics
Cosmetics News
health
તમારા ચહેરાને બગાડી શકે છે આવા બ્યુટી પ્રોડક્ટ્સ, લગાવતા પહેલા 100 વાર વિચારો
Fake Cosmetics Side Effects: મેકઅપ આપણી સુંદરતા વધારવાનું કામ કરે છે, જો કે આ દિવસોમાં માર્કેટમાં મેકઅપના નામે ઘણી સસ્તી અને નકલી બ્યુટી પ્રોડક્ટ્સ આડેધડ વેચાઈ રહી છે. ઘણી સ્ત્રીઓ સમજ્યા વગર ઘણી ખરીદી કરે છે. આ નકલી કોસ્મેટિક્સ ત્વચાને ખરાબ રીતે નુકસાન પહોંચાડે છે.
Aug 31,2024, 14:12 PM IST
skin care
Face Wash: શું તમે જાણો છો વારંવાર ચહેરો ધોવાથી શું થાય છે? જાણો ફેસ વોશ સીક્રેટ
Benefits Of Face Wash: ફેસવોશ કરતાં સમયે કરેલી ઘણી ભૂલો તમારી સ્કીન માટે ભારે પડી શકે છે. મોટાભાગની મહિલાઓ ફેશવોશ કરતાં સમયે જાણેઅજાણે એવી ભૂલો કરે છે કે તે સ્કીન માટે ખૂબ જ નુકસાનકારક હોય છે.
Oct 26,2023, 19:11 PM IST
cosmetics
લાલી -લિપસ્ટિક પાછળ ભારતીયોએ ખર્ચ્યા અધધ આટલા હજાર કરોડ, જાણીને તમે પણ ચોંકી જશો!
Cosmetics Products in India: રિપોર્ટ અનુસાર, ભારતીય ગ્રાહકોએ છ મહિના દરમિયાન કોસ્મેટિક પ્રોડક્ટ્સ પર સરેરાશ 1,214 રૂપિયા ખર્ચ્યા છે. લિપસ્ટિક અથવા અન્ય લિપ કેર પ્રોડક્ટ્સ સમગ્ર વેચાણ પર પ્રભુત્વ ધરાવે છે.
Aug 2,2023, 10:34 AM IST
Face Wash
ફેસવોશ વાપરતા હોય છે થઇ જજો સાવધાન, થઇ શકે છે આ નુકસાન
beauty products: ચહેરાને લાંબા સમય સુધી ધોવાથી કે સ્ક્રબ કરવાથી પણ ત્વચાની કોમળતા ઓછી થાય છે. જો તમે ત્વચાને વારંવાર ઘસીને ધોઈ લો છો, તો તમારી ત્વચા સખત અને કડક બની શકે છે.
Mar 21,2023, 23:48 PM IST
Face Wash
ફેસવોશને કારણે ફેસને થાય છે નુકસાન, જાણો કેટલી વાર ચહેરા પર લગાવવું જોઈએ ફેસવોશ
ચહેરાને લાંબા સમય સુધી ધોવાથી કે સ્ક્રબ કરવાથી પણ ત્વચાની કોમળતા ઓછી થાય છે. જો તમે ત્વચાને વારંવાર ઘસીને ધોઈ લો છો, તો તમારી ત્વચા સખત અને કડક બની શકે છે.
Feb 13,2023, 15:29 PM IST
white hair problem
સફેદ વાળના લીધે જિંદગી બની ગઈ છે બેરંગ? આટલું કરો ઘુંઘરા જેવા થઈ જશે તમારા વાળ
White Hair Problem: વાળની તકલીફના નિરાકરણ માટે લોકો દવાઓ અને હેરકલરનો ઉપયોગ કરે છે, પણ તેની પાછળથી આડઅસર થાય છે. આજે અમે તમને કુદરતી રીતે વાળને કાળા કરવા માટે કેટલીક ટિપ્સ આપીશું જેના ઉપયોગથી તમારા વાળ ફરી ચમકશે.
Jan 29,2023, 7:40 AM IST
lifestyle
Beard Care Tips: શાનદાર દાઢી રાખીને લાગવા માંગો છો સ્ટાઈશ? તો અપનાવો આ ટિપ્સ
લોકો ટ્રેન્ડિંગ બિયર્ડ લુકને કેરી કરવા માટે સ્ટાઈલીશ બની જાય છે. પરંતુ તેની કેર કરવાનું છોડી દે છે. બિયર્ડને સમયસર સાફ કરવામાં ન આવે તો વાળ ખરવાનું શરૂ થઈ જાય છે. તમને બિયર્ડ કીટ માર્કેટમાં સરળતાથી મળી જશે. દિવસમાં એક વખત બિયર્ડ પર કોમ્બનો યુઝ જરૂર કરો.
Dec 16,2022, 17:24 PM IST
Donkey's Milk
કેમ સોના-ચાંદી કરતા પણ મોંઘું ગધેડીનું દૂધ? મિસ્રની રાણી આ દૂધથી કરતી હતી એવું કામ
Benefits Of Donkey's Milk: મોટાભાગના લોકો માને છે કે ગધેડાનો ઉપયોગ ફક્ત ભાર વહન કરવા માટે જ થઈ શકે છે. પરંતુ ગધેડીના દૂધના ફાયદા જાણીને તમને નવાઈ લાગશે.
Dec 19,2021, 16:46 PM IST
વિદેશી બ્રાન્ડેડ વસ્તુઓ
વિદેશી બ્રાંન્ડેડ વસ્તુઓની ગેરકાયદેસર ગુજરાતમાં દાણચોરી
વિદેશી વસ્તુઓની દાણચોરી કરી તેને દેશમાં ગેરકાયદેસર રીત ઘુસાડી ટેક્સની ચોરી કરી કેટલાક લોકો આર્થિક લાભ મેળવતા હોય છે, આવા ગુનેગારો સામે દેશની અલગ અલગ એજન્સીઓ કડક કાર્યવાહી સમયાંતરે કરતી હોય છે. ત્યારે સુરત સ્થિત ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા ગુપ્ત માહિતીને આધારે વિદેશથી આવતા કન્ટેનરોમાં છુપાવીને લાવતી વસ્તુઓનો અંદાજીત 20 કરોડનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
Mar 12,2019, 16:59 PM IST
Trending news
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર