हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
UAE
KUW
153/ 7
(19.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Congress Government
Congress government News
Emergency
ઇન્દિરા ગાંધીએ 25 જૂન 1975ના રોજ લગાવી હતી ઈમરજન્સી, કટોકટીનો એ કાળો દિવસ
સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ઇન્દિરા ગાંધીએ જાહેર કરેલી કટોકટીને સૌથી કાળા સમય માટે ઓળખવામાં આવે છે. આજના દિવસે એટલે કે 25મી જૂન 1975ના દિવસે રાષ્ટ્રપતિએ ઇન્દિરા ગાંધીની સલાહ અનુસાર કટોકટીની જાહેરાત કરી હતી.
Jun 25,2022, 12:04 PM IST
sonia gandhi
PM ની સુરક્ષામાં ચુક પર કોંગ્રેસમાં હલચલ, સોનિયા ગાંધીએ CM ચન્નીને આપ્યો આદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચુકના મુદ્દા પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ખુબ પંજાબના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે, પીએમની સુરક્ષામાં કોઈ બેદરકારી દાખવવી જોઈએ નહીં.
Jan 6,2022, 19:11 PM IST
AIMIM
'હિન્દુઓને સત્તામાં લાવવાના છે', રાહુલના નિવેદન પર ઓવૈસીનો પલટવાર
જયપુરમાં મોંઘવારી હટાવો રેલીમાં હિન્દુ અને હિન્દુત્વવાદીને લઈને આપવામાં આવેલા રાહુલ ગાંધીના નિવેદન પર એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ તીખો સવાલ કર્યો છે.
Dec 12,2021, 20:49 PM IST
rahul gandhi
રાહુલ ગાંધીનું હિન્દુ કાર્ડ, કહ્યુ- હિન્દુઓનું રાજ પરત લાવવાનું છે, હું પણ હિન્દુ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે કહ્યુ કે, ભારત હિન્દુઓનો દેશ છે, હિન્દુત્વવાદીઓનો નહીં. સાથે તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા તેમના ત્રણ-ચાર મિત્રોએ 7 વર્ષમાં દેશને બરબાદ કરી દીધો છે.
Dec 12,2021, 17:03 PM IST
Anand
આણંદ: રેલ્વે અને ખેડૂતો વચ્ચે વિવાદ, માલપરિવહન રેલ્વે પ્રોજેક્ટનું કામ શરૂ કરાયું
ભારત દેશમાં માલ પરિવહન માટે ખાસ નવા ચાર ટ્રેક શરૂકરવાનો પ્રોજેક્ટ કોંગ્રેસ સરકારે વર્ષ 2008 માં મંજૂર કર્યો હતો જે અંતર્ગત દિલ્હીથી ચંદીગઢ, દિલ્હીથી કલકતા, દિલ્હી મદ્રાસ, દિલ્હીથી મુંબઇ વચ્ચે ખાસ ટ્રેક શરૂ કરવા માટેનું કામ શરૂ કરાયું હતું
Jun 4,2021, 16:26 PM IST
અશોક ગેહલોત
સીએમ અશોક ગેહલોતે રાજ્યપાલ સાથે કરી મુલાકાત, બહુમતનો કર્યો દાવો
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત એ શનિવારના ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી)ના 2 ધારાસભ્યોના સમર્થન બાદ રાજ્યપાલ સાથે મુલાકાત કરી અને બહુમતનો દાવો કર્યો છે.
Jul 18,2020, 21:45 PM IST
Madhya Pradesh
મધ્યપ્રદેશ સરકારે ચાલુ કરી આઉટલેટ પર ચિકન-દુધ વેચવાની યોજના, BJP ને વાંધો
મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારે એક જ આઉટલેટ પર દુધ અને ચિકન વેચવાની યોજના, ભાજપે ગણાવ્યું હિંદુઓનું અપમાન
Sep 14,2019, 20:15 PM IST
કર્ણાટકા
કર્ણાટકામાં કોંગ્રેસી ધારાસભ્યો વચ્ચે મારામારી, આનંદ સિંહ થયા ઇજાગ્રસ્ત
કોંગ્રેસ ધારાસભ્ય આનંદ સિંહને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ મીડિયામાં સૂત્રોના હવાલે મારામારીના સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બેંગલુરૂના ઈગલટન રિસોર્ટમાં રાખવામાં આવ્યા કોંગ્રેસના ધારાસભ્યની વચ્ચે મારામારી થઇ હતી.
Jan 20,2019, 17:41 PM IST
Ashok Gehlot
Rajasthan LIVE: શપથ માટે ગહલોત-પાયલોટ મંચ પર, રાહુલ-સોનિયા પણ છે હાજર
નાયબમુખ્યપ્રધાન સચિન પાયલોટે કહ્યું કે, સરકાર રચાયા બાદ તેઓ આપેલા વચનોને પુર્ણ કરવામાં લાગી જશે
Dec 17,2018, 11:06 AM IST
Ajit Doval
દેશમાં આગામી 10 વર્ષ સ્થિર, મજબુત અને નિર્ણાયક સરકારની જરૂર : અજીત ડોભાલ
સરકારના નીતિગત નિર્ણયનાં કારણે સંરક્ષણ ક્ષેત્રનાં તમામ સોદાઓમાં 100 ટકા ટેક્નોલોજી ટ્રાન્સફર થઇ અને દેશ પગભર થશે
Oct 25,2018, 18:05 PM IST
Trending news
Mahakumbh Mela
પ્રયાગરાજમા મહાકુંભ માટે રંગારંગ તૈયારીઓ શરૂ,40 કરોડ શ્રદ્ધાળુઓ લગાવશે આસ્થાની ડૂબકી
gujarat
ગુજરાતમાં તો વ્યાજખોરેએ હદ કરી! વ્યાજ ચૂકવી ના શકતા 7 વર્ષની દીકરીને 3 લાખમાં વેચી..
gujarat
ગરીબોને કસ્તુરીએ ખેડૂતોને બનાવ્યા ગરીબ! ભાવ તળિયે જતાં ખેડૂતો રાતા પાણીએ રોયા
gujarat
નારાજ થયા નારાણ કાકા! નકલી જીરૂ બનાવતી અનેક ફેક્ટરીઓ ઊંઝાથી ઝડપાઈ, પણ શું કાર્યવાહી?
Kazan drone attack
યુક્રેને રશિયાની ધરતી પર કર્યું એવું પરાક્રમ જેની દુનિયાને આશા નહોતી! જાણો
gujarat
ગુજરાતના કયા જિલ્લામાં છે આવું નઠ્ઠોર તંત્ર? પ્રજાના પૈસાનો આવો વેડફાટ કરવાનો?
narendra modi
43 વર્ષ બાદ ભારતીય PM કુવૈતની મુલાકાતે, જાણો આરબ દેશની મુલાકાત પાછળનું શું છે કારણો?
gujarat
શું ડુંગળી પકવતા ખેડૂતોના આવશે ખુશીના દિવસ? જાણો રાઘવજી પટેલે શું આપ્યુ મોટું નિવેદન
gujarat
'કાયદો તોડશો તો પોલીસ તમારા ઘર-ટાંટિયા ભાંગશે', ગુંડાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર
GST
કેટલીક ચીજો સસ્તી અને કેટલીક મોંઘી...મોદી સરકારે GST કાઉન્સિલમાં લીધા મહત્વના નિર્ણય