हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Coldwave Alert
Coldwave alert News
Gujarat Weather
ગુજરાતમાં વિસ્તારમાં પડશે સૌથી વધુ ઠંડી, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
ગુજરાતમાં છેલ્લાં કેટલાક દિવસથી ઠંડીમાં વધારો થયો છે. આ વચ્ચે હવામાન વિભાગે કહ્યું કે આગામી સાત દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે. 5 દિવસ સામાન્ય તાપમાનમાં કોઈ ફેરફાર થવાનો નથી. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલિયામાં પડી રહી છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 6.5 ડિગ્રી પહોંચી ગયું છે.
Dec 17,2024, 16:54 PM IST
Coldwave Alert
અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન બનશે, રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના, જાણો નવી આગાહી
Ambalal Patel Rainfall Prediction : ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારેતરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે. ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પરંતું ડિસેમ્બરના આગામી દિવસો આના કરતા વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે.
Dec 4,2024, 16:56 PM IST
Gujarat Weather
ઉત્તર ગુજરાતમાં બરફવર્ષા અને ગુજરાતમાં પડશે ઠંડી! જાણો શું છે પરેશ ગોસ્વામીની આગાહી
ગુજરાતમાં તાપમાનમાં ધીમે-ધીમે ઘટાડો થઈ રહ્યો છે અને લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. રાજ્યમાં ક્યારે ઠંડી વધશે તે અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મહત્વની માહિતી આપી છે.
Nov 24,2024, 13:38 PM IST
Coldwave Alert
અંબાલાલ પટેલે વ્યક્ત કરી આ બે સંભાવનાઓ; જો એવું થયું તો ભરશિયાળે ગુજરાતનું આવી બનશે!
Weather Expert Ambalal Patel Predict: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે નવેમ્બરના 19 દિવસ વિતવા છતાં પણ ઠંડીનો અહેસાસ થતો નથી. પરંતુ હવે ધીમે ધીમે તાપમાન ઘટશે અને ઠંડીનો અહેસાસ થવા લાગશે. 20થી 23 નવેમ્બરના ઠંડીનું જોર વધશે.
Nov 21,2024, 8:01 AM IST
Coldwave Alert
કડકડતી ઠંડી માટે રહો તૈયાર! તાપમાનમાં થવાનો છે ઘટાડો, અંબાલાલ અને હવામાનની આગાહી
ગુજરાતમાં સવાર-સાંજ ગાઢ ધુમ્મસ છવાવા લાગ્યું છે. ઠંડી હજી વધશે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. રાજ્યમાં હજુ ઠંડીનું પ્રમાણ વધવાનું છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે.
Nov 20,2024, 17:14 PM IST
gujarat weather forecast
મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! ઉ.ગુજરાતમા વરસાદે ક્યાં વેર્યો વિનાશ
ભારે પવન સાથે થયેલા વરસાદને પગલે વડગામના જલોત્રા ગામે અનેક પશુઓના ઢાળીયાના છાપરા ઉડી ગયા. તો પપૈયાની ખેતી કરતા ખેડૂતોના પપૈયાના છોડ જમીન દોષ થઈ જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
Sep 28,2024, 20:29 PM IST
gujarat weather forecast
આ વિસ્તારો સાવધાન...ડૂબાડી દે એવો ગુજરાતમાં વરસાદ થશે! મોટા વાવાઝોડાંની પણ શક્યતા!
Gujarat Weather Forecast: નવરાત્રિના નવ દિવસ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન દિવસે તડકો અને રાત્રે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 3 ઓક્ટોબરથી ગુજરાતીઓના ફેવરિટ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે, ત્યાં વરસાદ વિધ્ન બનીને ત્રાટકે તેવું લાગી રહ્યું છે.
Sep 28,2024, 17:01 PM IST
Coldwave Alert
ચેતવણી! તમારા પરિવારમાં કોઈને આ સમસ્યા હોય તો સાચવજો, અડધી રાતે હોસ્પિટલ દોડવું પડશે
Weather Update : કડકડતી ઠંડીમાં તમારું અને તમારા પરિવારજનોના સ્વાસ્થય પર ધ્યાન રાખો, કેટલીક નિષ્કાળજી તમને પણ હાર્ટ એટેકના શિકાર બનાવી શકે છે
Jan 9,2023, 9:23 AM IST
Trending news
Dubai
પહેલા દોસ્તી...પછી સેક્સ! દુબઈમાં ગયેલા યુવકને રોમાન્સ ભારે પડ્યો, હવે PMની માંગે...
morning tips
સવારે આંખ ખુલે કે તરત આ 4 વસ્તુ ન જોવી, આખો દિવસ જશે ખરાબ, બનતા કામ બગડશે
health
Chronic Cough: શિયાળો આવતાની સાથે જ ખાસી કરી છે પરેશાન, શું આ વિટામિનની ખામી તો નથી?
Snake Video
પ્રેમ કરી રહેલા નાગ-નાગીન પાસે પહોંચી ગયો યુવક, પછી જે થયું છે તે તમારા રુંવાડા ઉભા
Pandemic
કોરોના કરતા ખતરનાક વાયરસના 323 સેમ્પલ આ દેશની લેબોરેટરીમાંથી ગાયબ થયા
bangladesh vs india asia cup highlights
Asia Cup Final 2024: ભારતે જીત્યો એશિયા કપ; ફાઇનલમાં બાંગ્લાદેશને 41 રને પછાડ્યું!
Daan
વર્ષના આ 5 દિવસે દાન ન કરવું, પિતૃ દોષ લાગશે અને નોકરી-વેપારમાં પણ થશે નુકસાન
Viral Video
ગીતો લલકારીને આ આદિવાસી બાળક બની ગયો સોશિયલ મીડિયાનો લિટલ સ્ટાર
Eknath Shinde
તો શું હકીકતમાં શિંદેનો યુગ ખતમ? ફડણવીસ સરકારમાં કેવી રીતે ઘટી ગયું પૂર્વ CMનું કદ?
world costliest currency
વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે કુવૈતી દીનાર; ભારતીયોની સેલરી સાંભળી કાનમાંથી ધુમાડો...