हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Cloud burst
Cloud burst News
Vadodara
સિક્કિમમાં ફસાયેલ વડોદરાનો રાણા પરિવાર માદરે વતન પહોંચ્યો, પરિવારમાં ખુશીનો માહોલ
વડોદરાના રાણા પરિવારના 9 લોકો પણ સામેલ હતાં. થોડા દિવસ પહેલા જ રાણા પરિવાર સહિતના ફસાયેલા લોકોનું દિલધડક રેસ્ક્યુ કરાયું હતું. જેમાં સિક્કિમમાં ફસાયેલા વડોદરાનો પરિવાર ઘરે સલામત પાછો ફર્યો છે.
Jun 23,2024, 19:47 PM IST
Vadodara
સિક્કિમમાં વાદળ ફાટતા ઠેકઠેકાણે તબાહી! વડોદરાના પરિવાર સહિત 20 ગુજરાતીઓ ફસાયા
વાદળ ફાટવા અને ભુસ્ખલન થવાના પગલે કેટલાક રસ્તાઓ બંધ થયા છે. જે અગામી બેથી ત્રણ દિવસમાં ખુલવાની શક્યતાઓ જોવાઇ રહી છે. ત્યારબાદ સિક્કમમમાં અટવાયેલા પ્રવાસીઓને નિકળવાનો માર્ગ મળશે જે ગુજરાતી પ્રવાસીઓ સિક્કિમમાં છે તે હાલમાં સેફ છે.
Jun 15,2024, 19:49 PM IST
Sikkim
સિક્કિમમાં અચાનક આવેલાં પૂરના કારણે સેનાના 23 જવાન લાપતા, સર્ચ ઓપરેશન ચાલુ
Flash Flood in Sikkim: ઉત્તર સિક્કિમમાં સિંગટામ નજીક બરડાંગમાં પાર્ક કરાયેલા આર્મી વાહનો પૂરની ઝપેટમાં આવી ગયા અને સેનાના 23 જવાનો ગુમ થયા, સર્ચ ઓપરેશન ચાલુ છે.
Oct 4,2023, 10:02 AM IST
Uttarakhand
વાદળ ફાટ્યા, લેન્ડસ્લાઈડ, પિથૌરાગઢમાં 150 મીટર રસ્તો ધોવાયો, ઉત્તરાખંડમાં ફરી વરસાદ
Heavy Rain In Uttarakhand: ઉત્તરાખંડમાં શુક્રવાર મોડી રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. નદીઓ ઉછાળા મારી રહી છે. અનેક જગ્યાએ વાદળો ફાટવાની ઘટના સામે આવી રહી છે. લેન્ડસ્લાઈડના કારણે અનેક નેશનલ હાઈવેના એક ભાગ સહિત રસ્તાઓ ધોવાઈ ગયા છે. પિથૌરાગઢ જિલ્લામાં બંગાપાનીમાં વરસાદના લીધે નાળા ઉભરાયા છે અને જોરદાર પ્રવાહના કારણે દોઢસો મીટર રસ્તો પાણીમાં ધોવાઈ ગયો છે.
Jul 22,2023, 11:42 AM IST
Uttarakhand
ભારે વરસાદે દહેરાદૂનમાં તબાહી મચાવી, રાયપુરમાં વાદળ ફાટ્યું, ટપકેશ્વર મંદિર પાસે પૂર
ઉત્તરાખંડમાં શુક્રવાર સવારથી મૂશળધાર વરસી રહેલા વરસાદે તબાહી મચાવી છે. દહેરાદૂન જિલ્લાના રાયપુર બ્લોકમાં શનિવારે પણ વાદળ ફાટ્યું સરખેત ગામના લોકોએ જણાવ્યું કે આ ઘટના વહેલી સવારે પોણા ત્રણ વાગ્યાની આસપાસની છે. સૂચના બાદ એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આ સાથે જ દહેરાદૂનના ટપકેશ્વર મહાદેવ મંદિર પાસે પણ ભારે વરસાદથી પૂર જેવા હાલાત થઈ ગયા છે.
Aug 20,2022, 10:11 AM IST
Himachal Pradesh
હિમાચલ પ્રદેશ: કુલ્લુમાં વાદળ ફાટવાથી ભારે તબાહી, કેમ્પિંગ સાઈટ-ઘરો પાણીમાં વહી ગયા
Cloud Burst In Himachal Pradesh: હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટવાના કારણે તબાહી મચી ગઈ છે. ભારે વરસાદના કરાણે પુર જેવી સ્થિતિ ઊભી થઈ છે. અનેક ગામડાઓમાં પાણી ઘૂસી જવાથી ઘરો તબાહ થઈ ગયા છે. અનેક પ્રોજેક્ટ્સને નુકસાન પહોંચ્યું છે.
Jul 6,2022, 11:48 AM IST
Ambaji
Ambaji બન્યું ઉત્તરાખંડ: બજારોમાં એટલું પાણી કે લારીઓ તણાવા લાગી
અંબાજીમાં (Ambaji) કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. અંબાજીમાં સતત ત્રીજા દિવસે વરસાદ (Rain) વરસતા પંથકમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વાદળ ફાટ્યું હોવાથી પંથકમાં જળબંબાકાર વરસાદ (Ambaji Rain) ખાબક્યો છે
Sep 7,2021, 16:05 PM IST
Uttarakhand
Uttarakhand માં વાદળ ફાટતા તબાહી, બે બિલ્ડિંગ ધરાશાયી; વિસ્તારમાં પથરાયો કાટમાળ
ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના દેવપ્રયાગમાં વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું છે. નગર પાલિકાની બિલ્ડિંગ સહિત બે ભવન ધરાશાયી થઈ ગયા છે. સમગ્ર વિસ્તારમાં કાટમાળ ફેલાઈ ગયો છે
May 11,2021, 20:46 PM IST
Uttarakhand
ઉતરાખંડ: ચમોલીમાં ફરી વાદળ ફાટવાની ઘટના, સામે આવી તબાહીની તસ્વીરો
વાદળ ફાટવાને કારણ ગોવિંદઘાટના મુખ્ય પાર્કિંગ સ્થલને ભારે નુકસાન પહોંચ્યું છે
Sep 7,2019, 19:53 PM IST
ઉત્તરાખંડ
ટિહરીમાં વાદળ ફાટતા બે લોકોના મોત, રુદ્રપ્રયાગમાં પણ મૂશળધાર વરસાદથી સ્થિત
દેશભરમાં અનેક ભાગોમાં ભારે વરસાદના કારણે સ્થિતિ વણસી છે. ઉત્તરાખંડના ટિહરી અને રુદ્રપ્રયાગ વિસ્તારોમાં મોડી રાતથી મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. મળતી માહિતી મુજબ ટિહરીમાં શુક્રવારે વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. વાદળ ફાટતા બે લોકોના માર્યા ગયા હોવાની માહિતી છે. કહેવાય છે કે મોડી રાતે 2 વાગે ટિહરીના ઘનસાલીના થાતી ગામમાં વાદળ ફાટ્યું.
Aug 9,2019, 8:45 AM IST
Trending news
hyderabad
પ્રેગ્નેન્ટ પત્નીના પેટ પર બેસીને પતિએ ગળું દબાવ્યું! ગર્ભમાંથી બહાર આવી ગયો ભ્રૂણ
student
Ahmedabad:કોટામાં 24 વર્ષીય યુવતીએ આણ્યો જિંદગીનો અંત; મેડિકલનો કરતી હતી અભ્યાસ
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે
Chhaava
ડર અને આતંકનો નવો ચહેરા અક્ષય ખન્ના, છાવા ફિલ્મના ઔરંગઝેબના લુકમાં દેખાયો ખુંખાર
Cricket
6, 4, 4, 6, 6...RCBના ખેલાડીની બેટિંગથી અબૂ ધાબીમાં તોફાન! બોલરને ધોળા દિવસે 'તારા'