Chowkidar News

લોકસભા ચૂંટણી પહેલા મોદી-શાહે ખેલ્યો નવો દાવ, ટ્વિટર પર બદલ્યું પોતાનું ના
લોકસભા ઈલેક્શનનું રણશીંગુ ફૂંકાઈ ગયું છે. રાજકીય પાર્ટીઓ એકબીજા પર આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરી રહી છે. ત્યારે રાહુલ ગાંધીના ચોકીદાર ચોર હૈના નારા સામે પીએમ મોદી અને ભાજપ અધયક્ષ અમિત શાહે નવો દાવ ખેલ્યો છે. બીજેપીએ આજથી ‘મેં ભી ચોકીદાર’ અભિયાન શરૂ કર્યું છે. પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો જાહેર કરીને ‘મેં ભી ચોકીદાર’ અભિયાનની શરૂઆત કરી છે. ત્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહે બંનેએ ટ્વિટર પર પોતાના નામની આગળ ચોકીદાર લગાવ્યું છે. માત્ર આ બે દિગ્ગજ નેતાઓ જ નહિ, રેલવે મંત્રી પિષુય ગોયલ, પ્રકાશ નડ્ડા જેવા અનેક નેતાઓએ ટ્વિટર પર પોતાના નામની આગળ ચોકીદાર લગાવ્યું છે. 
Mar 17,2019, 12:05 PM IST

Trending news