हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
NZ
60/ 4
(10.3)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Chetan Sakariya
Chetan sakariya News
Team India
શ્રીલંકા સીરિઝ બાદ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરશે આ બોલર! બુમરાહ-મલિંગા જેવો છે ઘાતક
આઈપીએલ બાદ ટીમ ઈન્ડિયાને આયરલેન્ડ વિરુદ્ધ બે ટી20 મેચની સીરિઝ રમવાની છે. તેના માટે ટીમ ઈન્ડિયામાં એક ઘાતક બોલરની એન્ટ્રી થઈ શકે છે. આ ખેલાડીએ પોતાની રમતથી તમામને દીવાના બનાવી દીધા છે.
Mar 12,2022, 13:10 PM IST
Chetan Sakariya
ભાવનગરના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને લોટરી લાગી, IPL ફ્રેંચાઇઝી ટીમો વચ્ચે પડાપડી થઈ
આઇપીએલ હરાજી 2022 માં ઘણા ગુજરાતી ખેલાડીને લોટરી લાગી છે. ત્યારે IPL Mega Auction 2022 માં સૌરાષ્ટ્ર તરફથી ડોમેસ્ટિક રમતા ભાવનગરના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને નોટરી લાગી છે. તેના આઈપીએલ ટીમોએ મોટી બોલી લગાવી હતી. આ વર્ષે દિલ્હી કેપિટલ્સે 4.20 કરોડમાં ચેતન સાકરિયાને ખરીદ્યો છે. ચેતન સાકરિયાની આઈપીએલમાં બેઝ પાઈસ 50 લાખ રૂપિયા હતી. તેને આ વર્ષે 8 ઘણા રૂપિયા મળ્યા છે, એટલે કે 4.20 કરોડ રૂપિયાની બોલી લાગી છે.
Feb 13,2022, 14:13 PM IST
india
Ind Vs Nz: Nz સામે ટીમ ઈન્ડિયામાં જોડાઈ શકે છે આ યુવા ખેલાડી, IPLમાંથી ચમક્યું નસીબ
ન્યૂઝીલેન્ડની ટીમ ભારત પ્રવાસે ત્રણ ટી-20 ઈન્ટરનેશનલ અને બે ટેસ્ટ મેચ રમવા જઈ રહ્યું છે. પહેલી ટી-20 મેચ 17 નવેમ્બરે જયપુરમાં આયોજિત કરવામાં આવશે.
Nov 8,2021, 15:40 PM IST
Team India
ટીમ ઈન્ડિયાના આ 4 ખેલાડીઓ સાથે ખુબ ખરાબ થયું, આ ગુજ્જુ ખેલાડીનું પણ તૂટી ગયું સપનું
ટી20 વર્લ્ડ કપ 2021ની શરૂઆત 17 ઓક્ટોબરથી યુએઈની ધરતી પર થઈ રહી છે. ICC ની આ મેગા ઈવેન્ટમાં ભારત ખિતાબની પ્રબળ દાવેદાર ટીમ તરીકે ગણાઈ રહ્યું છે. સિલેક્ટર્સે આ વખતે અનેક નવા ચહેરાને ટીમ ઈન્ડિયામાં સામેલ કર્યા છે. અનેક ખેલાડીઓના ભાગ્ય ચમકી ગયા છે તો કેટલાકના સપના વેરવિખેર થઈ ગયા. ભારતના 4 ખેલાડીઓ એવા છે જેને સિલેક્ટર્સને ભાવ સુદ્ધા ન આપ્યો. આવો આ 4 ખેલાડી પર નજર ફેરવીએ.
Oct 1,2021, 15:16 PM IST
Piyush Chawla
આ ખેલાડીઓ પર તૂટ્યો દુ:ખોનો પહાડ, કોરોનાને કારણે ગુમાવ્યા પરિવારના સભ્યો
કોરોના વાયરસની (Coronavirus) બીજી લહેરે ભારત પર તબાહી મચાવી દીધી છે. આ મહામારીને કારણે દરરોજ 3 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે, જ્યારે હજારો લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે. આ દરમિયાન ભારતના ઘણા ક્રિકેટ ખેલાડીઓ પણ તેમના પરિવારના સભ્યને ગુમાવી ચૂક્યા છે. ચેતન સાકરીયા, વેદ કૃષ્ણમૂર્તિ અને ઘણા વધુ ખેલાડીઓએ તેમના ઘરના લોકો ગુમાવ્યા છે.
May 15,2021, 20:32 PM IST
IPL
IPL પ્લેયર ચેતન સાંકરિયાના પિતાનું કોરોનાથી નિધન, એક વર્ષમાં બે મોતથી પરિવાર આઘાતમાં
May 9,2021, 14:24 PM IST
Rajasthan Royals
પર્દાપણ મેચમાં કર્યો ધમાકો, હવે આ અભિનેત્રી સાથે ડેટ પર જવા ઈચ્છે છે ચેતન સાકરિયા
IPL 2021 : લેફ્ટ આર્મ પેસર ચેતન સાકરિયાએ પંજાબ કિંગ્સ વિરુદ્ધ આઈપીએલમાં પર્દાપણ કર્યુ. પોતાની પ્રથમ મેચમાં પંજાબના ત્રણ બેટ્સમેનોને આઉટ કરી ભાવનગરનો આ બોલર ચર્ચામાં આવ્યો હતો.
Apr 14,2021, 20:21 PM IST
IPL 2021 Auction
મજૂર પિતાનો પુત્ર હવે આઈપીએલમાં રમશે, ભાવનગરના ગરીબ પરિવારને લાગ્યો જેકપોટ
Feb 20,2021, 9:44 AM IST
IPL auction 2021
IPL 2021: રાતોરાત કરોડપતિ બન્યો ટેમ્પો ડ્રાઇવરનો પુત્ર, તેમ છતાં દુ:ખી છે આ ખેલાડી
નવી દિલ્હી: આઇપીએલ હરાજી 2021 માં (IPL Auction 2021) ઘણા અનકેપ્ડ ખેલાડીઓની લોટરી લાગી છે. સૌરાષ્ટ્રના (Saurashtra) ક્રિકેટર ચેતન સાકરીયા (Chetan Sakariya) તેમાંથી એક છે. તે આ ટૂર્નામેન્ટનો લેટેસ્ટ કરોડપતિ ખેલાડી છે. તે ડાબા હાથનો ફાસ્ટ બોલર છે જે ભવિષ્યમાં સ્ટાર ખેલાડી બની શકે છે.
Feb 19,2021, 21:53 PM IST
Chetan Sakariya
IPL auction 2021: સૌરાષ્ટ્રના યુવા બોલરને લાગી લોટરી, રાજસ્થાને મોટી રકમ આપી ખરીદ્ય
આજે હરાજીમાં સૌરાષ્ટ્રના એક યુવા ખેલાડી ચેતન સાકરિયા (Chetan Sakariya) ને લોટરી લાગી છે. તેને રાજસ્થાન રોયલ્સે 1.20 કરોડ આપીને તેની ટીમમાં સામેલ કર્યો છે.
Feb 18,2021, 17:41 PM IST
Trending news
World Famous Chutneys
ભારતીય ઘરોમાં બનતી આ 3 ચટણી થઈ વર્લ્ડ ફેમસ, જાણો કેવી રીતે બને છે ચટાકેદાર ચટણીઓ
Ambalal Patel
આ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી વચ્ચે આવ્યા સંકટના સમાચાર : અહી ધીમું પડ્યું ચોમાસું
garlic
Garlic: લસણનો રસ આ બીમારી માટે સાબિત થાય છે દવા, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
Rickshaw Fares Hiked
આજથી શાળાઓ ખૂલી : 35 દિવસના વેકેશન બાદ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
Woman Sixth Sense
પુરુષનો ફોટો જોઈને પણ સ્ત્રી કહી શકે તે ચીટર છે કે નહીં.... રીસર્ચમાં આવ્યું સામે
sharad pawar
ભાજપને ઝટકા પર ઝટકા! હવે શું આ રાજ્યમાં સરકાર બદલાશે? દિગ્ગજ નેતાનો મોટો દાવો
sports news
અસરદાર સરદાર! ના બુમરાહ...ના સિરાજ...ભારતના આ બોલરે અમેરિકાને એની ધરતી પર પછાડ્યું
PMAY
PM Awas Yojana માં નવા ઘરની જાહેરાત બાદ રોકેટ બની ગયા આ શેર, રોકાણકારોને જલસા
laung
હનુમાનજી સામે બેસીને કરો લવિંગ અને કપૂરનો આ ઉપાય, જીવનના સંકટ થઈ જાશે દુર
Arshdeep singh
IND vs USA: ભારતની વિશ્વકપમાં સતત ત્રીજી જીત, અમેરિકાને હરાવી સુપર-8માં કરી એન્ટ્રી