हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Check
Check News
PM Kisan Samman Nidhi Yojana
PM કિસાન યોજનાના લાભાર્થીની યાદી કઈ રીતે કરવી ચેક? એક ક્લિક પર મેળવો માહિતી
PM Kisan Samman Nidhi Yojna: શું તમે જાણો છો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓના નામની યાદી કઈ રીતે ચકાસવી? શું તમને ખબર છે એપ્લીકેશનમાં કે ઓનલાઈન કઈ રીતે ચકાસવું કે પીએમ કિસાન યોજનામાં તમારું નામ આવ્યું છેકે, નહીં...જાણવા માટે ફોલો કરો આ આર્ટિકલમાં આપવામાં આવેલાં સ્ટેપ્સ...
May 8,2024, 12:23 PM IST
LIC
LIC IPO: રોકાણકારો નફો કરશે કે નુકસાન?? અહીંયા ચેક કરો નહીં તો....
એલઆઈસીના આઈપીઓમાં રોકાણ કરનારા રોકાણકારો માટે આ સમાચાર ખુબ જ મહત્ત્વના છે.
May 16,2022, 15:02 PM IST
samsung
આ પ્રીમિયમ પ્રોજેક્ટરથી ઘરમાં થશે મલ્ટીપ્લેક્સ જેવો અહેસાસ, જાણી લો કિંમત અને ફિચર્સ
સેમસંગે ભારતમાં એક નવા પ્રીમિયમ પ્રોજેક્ટરનું લોન્ચિંગ કર્યું છે...જેને ફ્રી સ્ટાઈલ પ્રોજેક્ટર કહેવાય છે. ફ્રી સ્ટાઈલ અલ્ટ્રા-પોર્ટેબલ પ્રોજેક્ટર હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું. ફ્રીસ્ટાઈલ એક પોર્ટેબલ ઉપકરણ છે જે 180 ડિગ્રી સુધી ફરી શકે છે. એક મુખ્ય પ્રોજેક્ટરથી વિપરીત ઉપકરણ જ્યારે પણ જરૂરી હોય ત્યારે સ્માર્ટ સ્પીકર અથવા એમ્બિયન્સ લાઈટનિંગ ઉપકરણ તરીકે કાર્ય કરી શકે છે.
Apr 5,2022, 16:33 PM IST
surat
SURAT: ચા વાળાના ખાતામાં આવી ગયા લાખો રૂપિયા, તપાસ કરી તો ખબર પડી કે...
માત્ર સાત મહિનામાં ભંગારના વેપારીએ ટ્રાન્જેકશન કર્યા અને કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું. જેમાં બેંક એજન્ટ અને તેનો સંર્પક કરાવનારની ધરપકડ કરી બંને ત્રણ દિવસના રિમાન્ડ હેઠળ હોવાથી સુરત ઈકો સેલ દ્વારા તપાસ શરૂ કરી છે. રોયલ એન્ટરપ્રાઇઝના નામે કરંટ ખાતું ખોલાવ્યું હતું. રૂ. 27 લાખ એકાઉન્ટમાં કયાંથી આવ્યા એમ પુછતા કાર્ટીંગ એજન્ટ ચોંકી ગયો અને તપાસ કરતા ભાંડો ફૂટયો હતો.
May 31,2021, 18:07 PM IST
Whatsapp
એન્ડ્રોઈડ ફોનમાં આવી રીતે વાંચો DELETE કરાયેલાં WhatsApp Messages
WhatsApp કેટલાક વર્ષો પહેલાં ભારતીય યુઝર્સ માટે Message Delete કરવા એવરીવન ફિચર્સ લાવ્યું હતું. નામથી જ તમે સમજી શકો છો કે આ ફિચર્સમાં આવી સુવિદ્યા છે કે WhatsAppમાં કરવામાં આવેલો મેસે જ તમે Delete કરી શકો છો પરંતુ આ માટે તેની સમય મર્યાદા નિર્ધારિત હોય છે. તમે સમય મર્યાદામાં Message Delete ના કરોતો એ મેસેજ Delete થતો નથી.
Feb 28,2021, 12:52 PM IST
Priya Prakash Varrier
Priya Prakash Varrier ની ફિલ્મ 'ચેક'નું ટ્રેલર થયું રિલીઝ, સસ્પેંસથી ભરપૂર છે Video
પ્રિયા પ્રકાશ વોરિયર (Priya Prakash Varrier) નિથિન (Nithiin) અને રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) ની ફિલ્મ 'ચેક' (Check) નું ટ્રેલર સસ્પેંસથી ભરપૂર જોવા મળી રહ્યું છે.
Feb 4,2021, 19:48 PM IST
Vijay Nehra
અમદાવાદઃ મ્યુનિ. કમિશનરે પગપાળા ચાલીને કરી મેન હોલ, કેચપીટની તપાસ
અમદાવાદઃ પૂર્વ વિસ્તારમાં મ્યુનિ. કમિશનરે ઓચિંતી મુલાકાત લીધી. કમિશનરે નિકોલમાં પગપાળા ચાલી મેન હોલ, કેચપીટની તપાસ કરી છે. સ્થાનિકોએ પાણી ભરાવા અંગેની કમિશ્નરને રજૂઆત કરી છે. કેટલાક સમયથી ડ્રેનેજ સાફ ન થઈ હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી છે. સ્થાનિકોની રજૂઆત બાદ કમિશનરે મેનહોલ ખોલાવવાના પ્રયત્ન કર્યા.
Jul 10,2019, 13:01 PM IST
રથયાત્રા
રથયાત્રા પહેલાં હાથ ધરાયું સઘન ચેકિંગ
રથયાત્રા પહેલાં અમદાવાદમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે તંત્ર તડામાર તૈયારી કરી રહ્યું છે.
Jun 28,2019, 9:55 AM IST
surat
સુરતમાં નકલી બિયારણને લઈને ઝી 24 કલાકનો રીયાલીટી ચેક, જુઓ શું આવ્યું રીઝલ્ટ
બિયારણ કૌભાંડને પગલે ZEE 24 કલાકે સુરતમાં રિયાલિટી ચેક કર્યું, સુરતના જહાંગીરપુરા વિસ્તારની જીનિંગ મિલ પર પહોંચી ઝી 24 કલાકની ટીમ પહોંચી હતી અને ત્યાં બિયારણનું ચેકિંગ કર્યું હતું ત્યાં હાજર ખેડૂતો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે, કૌભાંડની વાતથી ખેડૂતો આક્રોશમાં હતાં.
May 17,2019, 15:35 PM IST
Ahmedabad
અમદાવાદઃ કોંગ્રેસના નેતા જગતસિંહ વસાવાની મુશ્કેલી વધી, જુઓ હાઈકોર્ટે શું આદેશ આપ્યા
વકીલાતની ડિગ્રીને લઈને નિવૃત IAS અધિકારી અને કોંગ્રેસના નેતા જગતસિંહ વસાવાની મુશ્કેલી વધી શકે છે, સામાજિક કાર્યકરે કરેલી અરજીને ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટે જગતસિંહ વસાવાની વકીલાતની ડિગ્રીની તપાસ કરવાના આદેશ આપ્યા છે.
Apr 4,2019, 17:50 PM IST
Mobile
જો તમને દર 5 મિનિટે પોતાનો મોબાઇલ ચેક કરવાની આદત હોય તો થઈ જાઓ સાવધાન !
તમને એ જાણીને આશ્ચર્ય થશે મોબાઇલ ફોન વગર ન રહેવાની આદત દુનિયાની સૌથી મોટી બીમારી બની રહી છે
Sep 26,2018, 20:29 PM IST
Trending news
GPSC પરીક્ષા
GPSCની પરીક્ષાને લઈ સૌથી મોટા સમાચાર; 16 ફેબ્રુઆરીએ GPSC નહીં લે કોઈ પરીક્ષા
Clove Benefits
Clove: રોજ આ રીતે 1 લવિંગ ખાશો તો પણ તબીયત સુધરવા લાગશે, જાણો લવિંગ ખાવાની સાચી રીત
gujarat
ગીરનાર પર એવો ભારે પવન ફૂંકાયો કે બંધ કરવી પડી રોપ-વે, ઓનલાઇન બુકિગ કરવાનાર ખાસ જાણો
Kapil Sharma
કપિલ શર્મા સહિતના કલાકારોની મળી જાનથી મારવાની ધમકી, પાકિસ્તાનથી આવ્યો Email
gujarat
કોર્પોરેટરોને ગ્રાન્ટ ક્યાં વાપરવી તે જ નહોતી ખબર! 7 મહાનગરપાલિક પાસેથી મોટો ખુલાસો
Ahmedabad to Prayagraj
રાજકોટથી મહાકુંભ કેવી રીતે જવું? આટલું જાણી લેશો એટલે દરેક સવાલનો મળી જશે જવાબ
gujarat
પ્રેમની પરાકાષ્ઠા! પતિને પેરાલિસિસ થતાં પરિણીતા પ્રેમમાં પડી! પતિની હાજરીમાં બદકામ!
gujarat
પડોશીના ઘરે છોકરી મોકલતા સો વાર વિચારજો! બેડરૂમમાં ગયો અને બળજબરી શરીરસુખ માણ્યું!
gujarat
13 વર્ષના ભાઈએ ઠંડે કલેજે 1 વર્ષીય બહેનની હત્યા કરી', સુરતની ચોકાવનારી ઘટનાથી સ્તબ્ધ
extramarital affair
જો પત્નીમાં આ 6 સંકેત જોવા મળે તો સમજી જજો પારકા પુરુષ સાથે ચાલે છે લફરું!