हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Chandrayan
Chandrayan News
Chandrayaan 3
Chandrayaan-3 અને અંતિમ 17 મિનિટ, એટલા માટે છે એકદમ ખાસ
Chandrayaan-3 Landing on Moon Surface: 23 ઓગસ્ટે સાંજે 6:04 કલાકે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરવાનું છે. જો કે તેની પ્રક્રિયા સવારે 5.47 વાગ્યાથી શરૂ થશે. લગભગ 17 મિનિટનો આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોકે ચંદ્રની જેમ જ મોટી સંખ્યામાં ખાડાઓ અને ખડકોને મુશ્કેલીનું કારણ માનવામાં આવે છે, જો કે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અત્યાર સુધીના તમામ તબક્કામાં જે રીતે સફળતા મળી છે, તેમાં કોઈ મુશ્કેલી આવવાની શક્યતા ઘણી ઓછી છે, પરંતુ આપણે આપણા શ્વાસને છેલ્લી ઘડી સુધી પકડી રાખવાના છે. પકડી રાખવાના છે.
Aug 23,2023, 9:55 AM IST
ચંદ્રયાન
છેલ્લી ઘડીએ અટકાવાયું ચંદ્રયાન 2નું લોન્ચિંગ કારણ કે...
ચંદ્ર પર મોકલવામાં આવનારા ઈસરોના મહત્વકાંક્ષી ચંદ્રાયન 2 મિશનને લોન્ચિંગની બરાબર પહેલા જ રોકવામાં આવ્યું. લોન્ચિંગ સિસ્ટમમાં કોઈ ટેક્નિકલ ખામીના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો.
Jul 15,2019, 9:55 AM IST
ચંદ્રયાન
મિશન ચંદ્રયાન 2ની મહત્વની માહિતી, જાણવા કરો ક્લિક
સતીષ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચિંગ પેડ-2 પર ચંદ્રયાન-2ને લઈ જવાની તૈયારી અંતિમ ચરણમાં છે. તેનું રિહર્સલ થઈ ગયું છે. જીએસએલવી માર્ક-3 રોકેટમાં ઇંધણ ભરાઈ ગયું છે. આ રોકેટના સૌથી ઉપરના હિસ્સામાં ચંદ્રયાન-2 રખાયું છે. 14-15 જુલાઈની રાત્રે 2.51 વાગે તે નીકળશે. 6-7 સપ્ટેમ્બરે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે ત્યારે ભારત આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ બનશે.
Jul 14,2019, 10:55 AM IST
ચંદ્રયાન
ચંદ્રયાન 2ને લોન્ચ કરવાની ઇસરોની તડામાર તૈયારી, તમામ વિગતો એક ક્લિક પર
ચંદ્રયાન 2ને લોન્ચ કરવાની ઇસરોની તડામાર તૈયારી, તમામ વિગતો એક ક્લિક પર
Jul 14,2019, 10:55 AM IST
ઈસરો
ચંદ્રયાન બાદ હવે ઈસરોનું સૂર્યના અભ્યાસ માટે આદિત્ય-એલ1 મિશન
ADITYA- L1 તેનાં વધારાના સંસાધનોની મદદથી સૂર્યના ફોટોસ્ફિયર (હળવા અને તીવ્ર એક્સ-રે), ક્રોમોસ્ફિયર (અલ્ટ્રાવાયોલેટ કિરણઓ) અને કોરોના (નરી આંખે દેખાય તેવા અને NIR કિરણઓ)નો વિસ્તૃત અભ્યાસ કરી શકાશે
Sep 6,2018, 0:17 AM IST
Trending news
jammu kashmir
Kulgam Encounter: કાશ્મીરમાં સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યાં, એક જવાન શહીદ
gujarat weather forecast
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ; સૌથી વધુ ડોલવણમાં 5 ઈંચ, જાણો ક્યા કેટલો વરસ્યો?
breaking news
અ'વાદ-મુંબઇ નેશનલ હાઇવે બન્યો ડાન્સિંગ, વલસાડમાંથી પસાર થવાના હોય તો જોઈ લો આ VIDEO
Ind vs Zim
ઝિમ્બાબ્વે સામે 102 રન બનાવી ટીમ ઈન્ડિયા ઢેર, પ્રથમ ટી20 મેચમાં 13 રને થયો પરાજય
breaking news
નાથ નગરચર્યાએ નીકળે તે પહેલા અમદાવાદમાં કેવો છે માહોલ? PM મોદીએ મોકલ્યો પ્રસાદ
indian air force
અગ્નિવીર એર ભરતી 2025 માટે 8 જુલાઈથી શરૂ થશે રજીસ્ટ્રેશન, જાણો દરેક વિગત
breaking news
આ કિસ્સો બન્યો ટોક ઓફ ધ ટાઉન! બે નર્સ દ્વારા જાણીતા ડોક્ટર પર મૂક્યો છેડતીનો આરોપ
fever
Fever: ડેંગ્યુ, ઝીકા અને મલેરિયાના તાવ વચ્ચે શું હોય અંતર ? જાણો બીમારીઓના લક્ષણ
Agriculture News
ખેડૂતો માટે સુખના દા'હાડા! સહકારી સંસ્થાઓ હવે ટેકાના ભાવે મકાઈ ખરીદશે, ઈથેનોલ બનશે
breaking news
'AC ઓફિસ છોડો, ફટાફટ ગામડામાં પહોંચો', ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને કડક શબ્દોમાં સલાહ