हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
car driving
Car driving News
car tips
Monsoon માં સાવધાન! કાર ચલાવતા પહેલા આ બાબતોનુ ખાસ રાખજો ધ્યાન, નહીંતર થશે નુકશાન
Car Care Tips: ચોમાસા દરમિયાન ભીના રસ્તાઓ પર વાહન ચલાવવું મુશ્કેલ છે કારણ કે ઘણી જગ્યાએ ટાયર ટ્રેક્શન ગુમાવે છે. આ સિવાય વિઝિબિલિટી પણ ઘણી વખત ઓછી જોવા મળે છે.
Jul 11,2023, 13:04 PM IST
business idea
Business Idea: વાહ ક્યા બાત હૈ! હવે સામાન્ય લોકો પણ ગાડી ચલાવીને કરી શકશે તગડી કમાણી
Car Driving: પોતાનો ડ્રાઇવિંગ બિઝનેસ પણ શરૂ કરી શકાય છે. જો ડ્રાઇવિંગ સ્કિલ સારી હોય તો ડ્રાઇવિંગ કરીને પણ સારા પૈસા કમાઈ શકાય છે. બીજી તરફ જો તમારી પાસે પોતાનું વાહન હોય તો પણ આ ધંધો શરૂ કરી શકાય છે
May 9,2023, 15:19 PM IST
gujarat
આ દ્રશ્યો નજરે જોનારાના હોંશ ઉડી ગયા! અડધીરાતે મહિલાનો કાર ડ્રાઈવિંગનો VIDEO વાયરલ
સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ પણ થયા છે. હવે પોલીસ કદાચ કારચાલક સામે કાર્યવાહી કરવા દોડશે, સવાલ એ ઉઠે કે સીસીટીવી વાયરલ વીડિયો બાદ જ કેમ? શું પોલીસની ધાક ઓસરી ગઈ છે કે સામાન્ય જન પર જ પોલીસની કડકાઈ કે છાપ છે?
Mar 31,2023, 22:40 PM IST
Police
પોલીસવાળા કાકા તમને જ શોધે છે! કારમાં આવા 'કલર' કર્યા હશે તો ભરવો પડશે મેમો
challan: જોકે ઘણા મોડિફિકેશન્સ એવા છે, જેને કરાવવા તમને ભારે પડી શકે છે. જોકે કેટલા મોડિફિકેશન્સ ભારતમાં સંપૂર્ણપણે ગેરકાયદેસર ગણવામાં આવે છે. જો તમે તમારી કારમાં તેને કરાવ્યા છે તો તમારે મોટો દંડ ભરવો પડી શકે છે. જો તેના વિશે જાણતા નથી તો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.
Mar 7,2023, 13:40 PM IST
car
કારમાં સર્જાઇ છે આ 5 પ્રકારની સમસ્યાઓ, લોંગ ડ્રાઇવ પર જતાં પહેલાં કરી લો ચેક
long drive tips: જો તમે એક કારના માલિક છો તો આ સમાચાર તમારા માટે અત્યંત કામમાં આવે તેવા છે. જેમ-જેમ કાર જૂની થાય છે તેમ તેમ કારમાં અલગ-અલગ સમસ્યા આવવા લાગે છે.
Mar 2,2023, 18:46 PM IST
Technology News
ધુમ્મસમાં 'ધૂમ'ની જેમ ગાડી ચલાવશો તો ધડામ કરતા પડશો, બચવા માટે જાણી લો આ ટિપ્સ
શિયાળાની સિઝનમાં તાપમાનમાં જે રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે, તેનાથી લાગે છે કે આ વખતે દેશમાં વધારે ઠંડી પડવાની છે. આ સમય જ હોય છે જ્યારે ધુમ્મસને કારણે ગાડી ડ્રાઈવ કરતા લોકોને વિઝિબિલિટી સમસ્યાનો સામનો કરવો પડે છે.
Jan 30,2023, 11:47 AM IST
Technology News
કારના ડેશબોર્ડ પર આવી લાઈટો બતાવે તો સાવધાન! ગમે ત્યારે સર્જાઈ શકે છે દુર્ઘટના
ઘણીવાર જોયું હશે કે તમે ગાડી ચલાવતા હોવ અને અચાનક તમારી કારના ડેશબોર્ડ પર જુદા જુદા પ્રકારની સાઈન જોવા મળે છે. કારનું ડેશબોર્ડ઼ તમને વિવિધ પ્રકારની સાઈનથી કંઈક સુચનાઓ આપે છે. શું તમે આ સુચનાઓથી વાકેફ છો? જો તમે આ અંગે અજાણ હોવ તો આ આર્ટિકલ તમારા કામનો છે. અહીં આપવામાં આવેલી માહિતી તમને અકસ્માતથી બચવામાં મદદ કરી શકે છે. કારણ કે જો તમે કારના ડેશબોર્ડ પર આવતી સાઈન અને તેની લાઈટોનું સિગ્નલ નહીં સમજી શકો તો તમે ભારે મુશ્કેલીમાં મુકાઈ શકો છે.
Jan 8,2023, 9:50 AM IST
Technology News
Car Driving Tips: ગાડી ચલાવતી વખતે ભૂલથી પણ ન કરતા આ પાંચ ભૂલો, નહીં તો પડશે ભારે
હાલમાં ઓટોમેટિક કારનો ટ્રેન્ડ બજારમાં ધૂમ મચાવી રહ્યો છે પરંતુ હજી મોટાભાગના લોકોની પસંદ લાંબા ગાળા માટે મેન્યુઅલ ગિયરવાળી કાર પસંદ આવે છે. માર્કેટમાં સૌથી વધારે મેન્યુઅલ ગિયર બોક્સ સાથેની કાર જોવા મળે છે. કાર ચલાવી જ લેવી એ મહત્વની નથી પરંતુ કારને કેવી રીતે મેઈન્ટેઈન કરીને ચલાવવી એ પણ મહત્વનું છે.
Nov 11,2022, 17:58 PM IST
car driving
30 વર્ષ, 1000 પ્રયાસ, હજારો પાઉન્ડનો ખર્ચ...છતાં કાર ચલાવતાં ન શીખી શકી મહિલા, કારણ
જો કોઈ તમને એમ કહે કે એક મહિલા 30 વર્ષમાં લગભગ 1000 પ્રયાસ કર્યા છતાં પણ તે કાર ચલાવવાનું શીખી શકી નહી તો તમે આશ્વર્યમાં પડી જશો. પરંતુ આવું હકીકતમાં થયું છે. એક મહિલા તમામ પ્રયાસો કરવા છતાં ડ્રાઈવિંગ શીખવામાં નિષ્ફળ રહી. જાણો તેની પાછળનું સાચું કારણ શું છે.
Aug 26,2021, 11:09 AM IST
Saudi women
સાઉદી અરબમાં મહિલાઓને ડ્રાઇવિંગ બાદ હવે રિપેરિંગની ટ્રેનિંગ અપાઇ
વર્ષોથી સાઉદી અરબમાં મહિલાઓ પર વાહન ચલાવવાનાં પ્રતિબંધને આખરે હટાવી દેવામાં આવ્યો છે. દેશે પોતાનાં કાયદાઓમાં ઐતિહાસિક પરિવર્તન કરતા મહિલાઓને વાહન ચલાવવા પર લાગેલા પ્રતિબંધને આજથી રદ્દ કરી દીધો છે.
Jun 25,2018, 16:59 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો