हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
business news updates
Business news updates News
business news updates
Stock Market: બજારની શાનદાર શરૂઆત, સેન્સેક્સ 1000 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 17300ને પાર
Stock Market: વૈશ્વિક બજારના સકારાત્મક સંકેતો સાથે સ્થાનિક શેરબજારે શુક્રવારે મજબૂત શરૂઆત કરી. સેન્સેક્સ 1,087 પોઈન્ટ વધીને 58,322 પોઈન્ટ પર ખુલ્યો હતો. બીજી તરફ નિફ્ટીએ 308 પોઈન્ટના વધારા સાથે 17322ના સ્તરે શરૂઆત કરી હતી.
Oct 14,2022, 14:46 PM IST
Air ticket
આ રૂટ પર સાવ મફ્તના ભાવમાં વિમાનમાં મુસાફરી! જાણો કઈ એરલાઈને આપી શાનદાર ઓફર
આ પહેલાં એર એશિયા, ગો ફર્સ્ટ, વિયેતનામ જેટ પણ ઓછા ભાડા સાથે ઉડાનની ઓફર આપી રહી છે. ઓફર દ્વારા એરલાઈન્સ પોતાની ડિમાન્ડને જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે.
Jul 15,2022, 14:46 PM IST
gold silver price updates
કેમ સોનાના ભાવમાં આવ્યો અચાનક ઉછાળો? જાણો સોનાનો આજનો ભાવ
ભારત સરકારે સોના પરની આયાત જકાતમાં મોટો વધારો કર્યો છે. આ સિવાય રશિયાએ G7 દેશોમાં સોનાની નિકાસ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં સોનાના ભાવમાં વધુ વધારો થશે.
Jul 4,2022, 12:24 PM IST
business news updates
સરકારના નિર્ણયથી સોનાના ભાવમાં ભડકો, તરત ચેક કરો લેટેસ્ટ રેટ
કેન્દ્ર સરકારના એક નિર્ણયને પગલે સોનાના ભાવમાં અચાનક ભારે ઉછાળો આવી ગયો. સોનું 1100 રૂપિયા મોંઘુ થયું, લેટેસ્ટ રેટ તરત જ ચેક કરો.
Jul 1,2022, 15:43 PM IST
business news updates
મુકેશ અંબાણીની લાડલીને બનવું હતું શિક્ષક! પણ પપ્પાએ ઈશાને સોંપ્યું બીજું કામ
બાળપણથી જ ઈશા અંબાણીનું શિક્ષક બનવાનું સપનું હતું. પણ હવે પિતા તરફથી સોંપવામાં આવી રહી છે ખુબ જ મોટી જવાબદારી...મુકેશ અંબાણી અને નીતા અંબાણીની એકમાત્ર દીકરી ઈશા અંબાણીનું નામ ફરી ચર્ચામાં છે. કેમ કે ભારતના સૌથી મોટા બિઝનેસ કુટુંબમાંથી આવતી ઈશા અંબાણીને હવે મોટી જવાબદારી મળવાની છે.
Jul 1,2022, 13:22 PM IST
gold silver price today
આજે કેમ ગગડ્યા ચાંદીના ભાવ? સોનાનો આજનો ભાવ પણ જાણી લો
સોના-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ આવતો હોય છે. તેથી રોકાણકારો અને વેપારીઓ બન્ને તેના પર તાકતી નજર રાખીને બેસ્યા હોય છે.
Jun 29,2022, 12:17 PM IST
Reliance Jio Chairman
Reliance Jioના ચેરમેન બનતા વધી ગઈ આકાશની સંપત્તિ, મુકેશ અંબાણીએ કેમ આપ્યું રાજીનામુ
Jun 29,2022, 17:06 PM IST
business news updates
પૈસાની લેવડ-દેવડનો પછી જલ્દી નહીં પડે મેળ, જાણો જુલાઈ કેટલાં દિવસ બંધ રહેશે બેંકો
દર મહિને અમુક તહેવારોને કારણે સરકારી રજાઓ આવતી હોય છે. જેની સરકારી રજાઓને પગલે તેવા દિવસોમાં બેંકો બંધ રહેતી હોય છે. ત્યારે આ મહિનામાં તો એટલી બધી રજાઓ છેકે, બેંકો અડધો મહિનો બંધ જ રહેશે. જાણો રજાઓનું લીસ્ટ. અહીં નોંધનીય બાબત એ છે કે આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં ત્યાંના તહેવારો પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે.
Jun 29,2022, 10:01 AM IST
stock market
સોના-ચાંદીના ભાવમાં કેમ આવ્યો આટલો ઉછાળો? જાણો આજનો ભાવ
Gold Silver Price today: સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ આજે ઉછાળો આવ્યો છે અને 500 રૂપિયાના વધારા સાથે સરેરાશ ભાવ 60,300 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા.
Jun 28,2022, 10:25 AM IST
insurance
જો પ્રદર્શનકારીઓ તમારી બાઈક અથવા કારમાં આગ ચાંપે તો ઈન્શ્યોરન્સ મળશે કે નહીં? જાણો
સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો સામે આવે છે જેમાં પ્રદર્શનકારીઓ બેફામ બનીને લોકોની સંપત્તિને નુકસાન પહોંચાડે છે. કેટલી મહેનત બાદ ખરીદેલા વાહનોને વગર વાંકે ખોવાનો વારો આવે ત્યારે શું થાય. ત્યારે મોટો સવાલ એ છે કે, આવી સ્થિતિમાં કાર અને બાઈકને નુકસાન પહોંચે તો કંપની ઈન્શ્યોરન્સ આપે છે કે નહીં.
Jun 24,2022, 14:23 PM IST
share market
આજે શેરબજારમાં પોઝિટિવ મુડ, જાણો બજાર ખુલતા જ સેન્સેક્સ અને નિફ્ટીમાં કેમ દેખાઈ તેજી
આજે શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ, સેન્સેક્સમાં 400થી વધુ પોઈન્ટની તેજી જોવા મળી.
Jun 24,2022, 10:22 AM IST
business news updates
વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો પર શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સમાં ભારે ઉછાળો
શેર માર્કેટમાં સતત ઉતાર ચઢાવ જોવા મળતા હોય છે. ત્યારે બજારની નાનામાં નાની હિલચાલ પર મોટા-મોટા રોકાણકારોની નજર રહેતી હોય છે.
Jun 23,2022, 9:35 AM IST
business news updates
Gold Price Today 22 June 2022: આજે સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો શું છે આજનો ભાવ
બુધવારે કારોબારમાં MCX પર ઓગસ્ટ વાયદા મુજબ સોનાનો ભાવ 222 રૂપિયા એટલે કે, 0.44 તૂટીને 50,538 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. જ્યારે જુલાઈ વાયદાનો ચાંદનો ભાવ 900 રૂપિયા અથવા 1.47 ટકા ઘટીને 60,371 પ્રતિ કિલોગ્રામ થઈ ગયો.
Jun 22,2022, 12:45 PM IST
Stock Market Updates
તેજી પછી ફરી ગગળ્યુ શેરબજાર, સેંસેક્સ 30 અને નિફ્ટી 50 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યું
છેલ્લાં બે દિવસ માર્કેટમાં સારી એવી તેજી જોવા મળી હતી પણ આજે બજાર ખુલતાની સાથે જ કેમ ગગળવા માંડ્યું જાણો...
Jun 22,2022, 10:58 AM IST
Stock Market Closing
Stock Market: માર્કેટ મજામાં! સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ શેરોમાં પૈસાનો વરસાદ
સ્ટોક માર્કેટમાં આજે 21 જૂન 2022 એટલેકે, સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારે હરીયાળી જોવા મળી. આજના કારોબાર પછી સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સ 934.23 પોઈન્ટ અથવા 1.81 ટકાના વધારા સાથે 52,532.07 પર બંધ થયો હતો.
Jun 21,2022, 16:09 PM IST
india
શું તમારી પાસે છે આ નોટ? બે રૂપિયાની આવી નોટ તમને બનાવી શકે છે માલામાલ!
જો તમારી પાસે બે રૂપિયાની જૂની નોટ હોય તો તમે પણ એક દિવસમાં લખપતિ બની શકો છો. વેબસાઈટ પર પોતાની એડવર્ટાઈઝમેન્ટ મૂકીને જૂની નોટને વેચી શકાય છે.
Jun 15,2022, 17:04 PM IST
Trending news
US Election
ટ્રમ્પ જીતશે કે કમલા હેરિસ? બેબી હિપ્પોએ કરી દીધી અમેરિકાની ભવિષ્યવાણી
stock market
મંદીના માહોલમાં ડૂબતા બજારમાં પણ તમને તારી શકે છે આ 20 શેર, ચૂકતા નહીં કમાણીની તક
Mohammed Shami
મોહમ્મદ શમીને લાગ્યો મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વાપસીની આશા લગભગ સમાપ્ત!
Ahmedabad
તહેવારના દિવસે અમદાવાદમાં લોહીની નદીઓ વહી, હત્યાના બે બનાવ બન્યા
US election 2024
દુનિયા આખાની નજર જેના પર છે એ અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું, જાણો અપડેટ
gold
એક ઝટકામાં સોનું ₹1300 થયું સસ્તું, ચાંદીમાં પણ 4600 રૂપિયાનો ઘટાડો
health tips
ડાયાબિટીસના દર્દીઓએ આ લીલું પાન ખાવું જોઈએ, બ્લડ સુગર લેવલ 200ને પાર નહીં કરે!
Football
ફૂટબોલની ચાલું મેચમાં વીજળી પડવાથી ખેલાડીનું મોત, જુઓ ભયાનક વીડિયો
Gujarat politics
વાવમાં કોણ છે આયાતી ઉમેદવાર! હર્ષ સંઘવીના એક નિવેદન પર ધડાધડ જવાબો આવ્યા
Gujarat politics
મનમાં ને મનમાં માવજી પટેલ બની ગયા સાહેબ, શંકર ચૌધરીને લઈને આપ્યું મોટું નિવેદન