Gold Silver Price Today 28 June 2022: સોના-ચાંદીના ભાવમાં કેમ આવ્યો આટલો ઉછાળો? જાણો આજનો ભાવ
Gold Silver Price today: સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ આજે ઉછાળો આવ્યો છે અને 500 રૂપિયાના વધારા સાથે સરેરાશ ભાવ 60,300 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા.
Trending Photos
Gold Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં આજે વધારો જોવા મળ્યો છે. દેશમાં આજે 22 કેરેટ સોનાનો સરેરાશ ભાવ પ્રતિ 10 ગ્રામે 47,650 રૂપિયા છે. જ્યારે 24 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામે ભાવ 51,980 રૂપિયા છે. પ્રતિ કિલોએ ચાંદીના ભાવમાં આજે 500 રૂપિયાનો વધારો નોંધાયો છે. ચાંદીના સરેરાશ ભાવ પ્રતિ કિલોએ 60,300 રૂપિયાએ પહોંચી ગયા.
22 કેરેટ સોનાનો ભાવઃ 4,765 રૂપિયે પ્રતિ ગ્રામ અને પ્રતિ 10 ગ્રામે ભાવ 47,650 રૂપિયા
24 કેરેટ સોનાનો ભાવઃ પ્રતિ ગ્રામે 5,198 રૂપિયા અને પ્રતિ 10 ગ્રામે 51,980 રૂપિયા
મુખ્ય શહેરોમાં સોનાનો ભાવ:
ચેન્નાઈઃ 47,700 (22 કેરેટ), 52,030 (24 કેરેટ)
મુંબઈઃ 47,650 (22 કેરેટ), 51,980 (24 કેરેટ)
દિલ્લીઃ 47,650 (22 કેરેટ), 51,980 (24 કેરેટ)
કોલકત્તાઃ 47,650 (22 કેરેટ), 51,980 (24 કેરેટ)
જયપુરઃ 47,800 (22 કેરેટ), 52,130 (24 કેરેટ)
લખનઉઃ 47,800 (22 કેરેટ), 52,130 (24 કેરેટ)
પટનાઃ 47,680 (22 કેરેટ), 52,030 (24 કેરેટ)
ચાંદીનો ભાવ:
ચાંદીના ભાવમાં આજે એકદમ ઉછાળો આવ્યો છે અને 500 રૂપિયાના વધારા સાથે સરેરાશ ભાવ 60,300 રૂપિયે પ્રતિ કિલોએ પહોંચ્યો છે. પ્રમુખ શહેરોની વાત કરવામાં આવે તો દિલ્લી, મુંબઈ, લખનઉ, પટનામાં ભાવ 60,300 રૂપિયા પ્રતિ કિલો છે. જ્યારે ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલોર જેવા દક્ષિણ શહેરોમાં ચાંદીનો ભાવ 66,000 રૂપિયા પ્રતિ કિલો છે.
ધ્યાન રાખો:
સોના-ચાંદીના દર્શાવેલા ભાવ સાંકેતિક છે અને તેમાં GST તથા અન્ય ચાર્જિસને ગણવામાં નથી આવ્યા. ભાવ માટે પોતાના સ્થાનિક જ્લેવરનો સંપર્ક સાધો
- સોનાનાં દાગીના પર હોલમાર્ક ફરજિયાત છે. હંમેશા હોલમાર્કિંગવાળા જ દાગીના ખરીદવાનો આગ્રહ રાખો કારણકે તે ગુણવત્તાની ગેરંટી આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે