हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
British Government
British government News
Birtain
બ્રિટનમાં સરકારનો એક નિર્ણય ભારતીયોને ભારે પડી રહ્યો છે, લગ્નો અટકી ગયા...બોલો
ભારતીયોને વિદેશ જવાનો ખુબ મોહ હોય છે. અનેક ભારતીયો દુનિયાના ખૂણે ખૂણે તમને જોવા મળી જશે. પણ હવે બ્રિટનની સરકારે જે નિર્ણય લીધો છે તેના કારણે ભારતીયોની ચિંતામાં વધારો થયો છે.
Feb 28,2024, 20:11 PM IST
gujarat news
અંગ્રેજોએ કેમ્પ હનુમાન મંદિરને તોડવાનો આદેશ આપ્યો, ત્યારે દાદાએ દેખાડ્યો ચમત્કાર!
Camp Hanumanji: અંગ્રેજ સરકારે અમદાવાદમાં આવેલાં કેમ્પ હનુમાન મંદિરનો તોડવા હુકમ કર્યો અને પછી જે ચમત્કાર થયો એનાથી અંગ્રેજ અપ્સરો પણ ફફડી ગયા. કેમ્પના હનુમાનજી મંદિરને તોડવા હુકમ કર્યો. આ સાથે જ લાખો કાળા અને પીળા ભમરાઓ આવીને મંદિર ફરતે દીવાલ પર રક્ષણ માટે ગોઠવાઈ ગયા. અને મંદિરની ઈંટ પણ ન હલવા દીધી.
Jul 27,2023, 12:58 PM IST
uk political turmoil
બોરિસ જોનસનનું રાજીનામુ, સીક્રેટ બેલેટથી ચૂંટવામાં આવશે નવા PM, જાણો પ્રક્રિયા
બ્રિટનના પ્રધાનમંત્રી પદેથી બોરિસ જોનસને રાજીનામુ આપી દીધો છે. તેમના રાજીનામા બાદ હવે કંઝર્વેટિવ પાર્ટી નવા નેતા ચૂંટશે, જે આગામી પ્રધાનમંત્રી હશે.
Jul 7,2022, 19:09 PM IST
Boris Johnson
બોરિસ જોનસને બ્રિટનના પ્રધાનમંત્રી પદેથી આપ્યું રાજીનામુ, કરી સત્તાવાર જાહેરા
Boris Johnson Resigns: બોરિસ જોનસનના રાજીનામાની ચાલી રહેલી અટકળોનો આખરે અંત આવી ગયો છે. જોનસને બ્રિટનના પીએમ પદેથી રાજીનામુ આપી દીધુ છે.
Jul 7,2022, 17:52 PM IST
Boris Johnson
કોણ છે ભારતીય મૂળના ઋષિ સુનક, જે બની શકે છે બ્રિટનના નવા પ્રધાનમંત્રી
Rishi Sunak Profile: બોરિસ જોનસન પર દબાવનો સિલસિલો પાંચ જુલાઈથી શરૂ થયો હતો, જ્યારે બ્રિટન સરકારમાં નાણામંત્રી સુનકે રાજીનામુ આપી દીધુ હતું. ત્યારબાદ સ્વાસ્થ્ય મંત્રી સાજિદ વાજિદે પણ પોતાની ખુરશી છોડી દીધી હતી.
Jul 7,2022, 16:27 PM IST
pakistan
નવાઝ શરીફને પાછા લાવવા માટે પાકિસ્તાને ઘડ્યો જડબેસલાક પ્લાન
ઈમરાન ખાનની સરકારે પાકિસ્તાન મુસ્લિમ લિગ-નવાઝના નેતા નવાઝ શરીફ અને તેમના ભાઈ શહબાજ શરીફને પાછા પાકિસ્તાન મોકલી દેવા માટે બ્રિટિશ સરકારને પત્ર લખવાનો નિર્ણય લીધો છે. અત્રે જણાવવાનું કે ભ્રષ્ટાચારના કેસોમાં સજા કાપી રહેલા પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને જામીન આપીને સારવાર માટે વિદેશ જવાની મંજૂરી અપાઈ હતી. નવાઝ શરીફ સારવાર માટે બ્રિટન ગયા. તેમના ભાઈ શહબાજ શરીફ પણ તેમની સાથે છે. હવે નવાઝ શરીફના જામીનનો સમયગાળો પૂરો થયો છે.
Mar 2,2020, 10:14 AM IST
Veer Savarkar
શું ખરેખર વિનાયક દામોદર સાવરકરે અંગ્રેજ સરકાર પાસે માફી માંગી હતી?
વર્ષોથી કોંગ્રેસ (Congress) ભાજપ (BJP) અને રાષ્ટ્રવાદીઓ પર વીર સાવરકર (Veer Savarkar) નું નામ લઈને હલ્લાબોલ કરતી આવી છે. કોંગ્રેસનું કહેવું છે કે સાવરકરે અંગ્રેજ સરકાર પાસે માફી માંગી હતી અને આથી તેઓ રાષ્ટ્રભક્ત કોઈ પણ પ્રકારે કહી શકાય નહીં. આજે રાહુલ ગાંધી (Rahul Gandhi) એ રેપ ઈન ઈન્ડિયા (Rape in India) વાળા નિવેદન પર માફી માંગવાની જગ્યાએ કહ્યું કે "કોંગ્રેસવાળા બબ્બર શેર હોય છે, હું રાહુલ સાવરકર નથી, રાહુલ ગાંધી છું, માફી નહીં માંગુ!"
Dec 14,2019, 18:00 PM IST
વિજય માલ્યા
ભારતને ફરી ઝટકો આપી શકે છે વિજય માલ્યા, બ્રિટિશ સરકાર સામે કરશે અપીલ
ભાગેડુ વ્યવસાયી વિજય માલ્યાએ જણાવ્યું છે કે, તે બ્રિટિશ સરકારના એ નિર્ણય સામે અપીલ કરવાની તૈયારીમાં છે જેમાં તેને ભારતીય અધિકારીઓને સોંપવા માટે મંજૂરી આપવામાં આવી છે
Feb 5,2019, 22:37 PM IST
ગુજરાત
ગુજરાતના આ જસ્ટિસે અંગ્રેજ સરકાર પાસે મંજૂર કરાવી ઉત્તરાયણની જાહેર રજા
ઉત્તરાયણનાં દિવસે જાહેર રજા સાથેનો કિસ્સો સુરત શહેર સાથે જોડાયેલો છે. ઉત્તરાયણની રજા 14મી જાન્યુઆરીના રોજ આપવામાં આવે છે. આ રજા મૂળ સુરતના અને બોમ્બે હાઈકોર્ટના જજ નાનાભાઈ હરિદાસ દ્વારા અંગ્રેજ સરકાર પાસે મંજુર કરાવી હતી.
Jan 14,2019, 15:26 PM IST
Trending news
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન