हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
BJP ticket
Bjp ticket News
BJP Membership Drive
ભાજપની ટિકિટ જોઈએ તો કાર્યકરે શું કરવું પડશે? જાણો CR પાટિલે શું આપ્યું નિવેદન?
ભાજપ કાર્યકર્તાઓને સીઆર પાટીલે સ્પષ્ટ વાત કરી છે. જો ટિકિટ જોઈએ તો ભાજપના સક્રિય સભ્ય બનવું પડશે. જે સૌથી વધુ સક્રિય સભ્ય હશે તેને સન્માનિત કરાશે. જે જિલ્લામાં સૌથી વધુ સભ્ય બનશે તેનું સન્માન કરાશે.
Sep 14,2024, 20:25 PM IST
Gujarat BJP
40 વર્ષ પહેલાં જે ગુજરાતીઓએ ભાજપનું નામ દેશમાં ગજવ્યું ત્યાં જ ડખા, ભાજપ નથી કરી...
Loksabha Election: તમને ખબર નહીં હોય પણ 1984ની ચૂંટણીમાં ભાજપે જે બે બેઠકો જીતી હતી તેમાંથી ગુજરાતની એક માત્ર સીટ મહેસાણા અને બીજી આંધ્રમાં હનમકોંડા હતી. ચાલો જાણીએ 40 વર્ષ પછી આ બંને બેઠકોની શું છે સ્થિતિ. ભાજપને અહીં ઉમેદવાર નથી મળી રહ્યાં...
Mar 15,2024, 20:49 PM IST
gujarat
વડોદરાની માંજલપુર બેઠક પર BJPનું કોકડું ઉકેલાયું સતત 8 મી વખત યોગેશ પટેલને આપી ટિકિટ
Gujarat Election 2022: માંજલપુર બેઠક પર ભાજપે યોગેશ પટેલને ફરી એકવાર રિપિટ કર્યા છે. યોગેશ પટેલનો દાવો કર્યો હતો કે આજે સવારે મને મોવડી મંડળ તરફથી ફોન આવ્યો હતો. એટલું જ નહીં, મેન્ડેટ મળ્યો હોવાનો પણ યોગેશ પટેલે સત્તાવાર જાહેરાત કરી છે.
Nov 17,2022, 9:52 AM IST
controversy
સૌરાષ્ટ્રની આ બેઠક પર ભાજપમાં ભડકો! ટિકિટ ન મળતાં આપ્યું રાજીનામું, હવે અપક્ષ લડશે
Gujarat Elections 2022: કેશોદ ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ રાજીનામું આપ્યું છે. તેમણે તમામ પદેથી રાજીનામું આપ્યું છે.
Nov 12,2022, 15:43 PM IST
Dheliben Odedara
વિધાનસભાની ચૂંટણીમાં કુતિયાણા બેઠક પર સમીકરણો બદલાયા! ભાજપે ઢેલીબેનને કેમ ઉતર્યા?
Gujarat Election 2022: પોરબંદર જિલ્લાની કુતિયાણા વિધાનસભા બેઠક પરથી ભાજપ દ્વારા કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપી છે.
Nov 12,2022, 15:14 PM IST
gujarat
આ બેઠક પર બે સગાભાઈઓ લડશે, પારિવારિક વિખવાદનો કોંગ્રેસે ઉઠાવ્યો ફાયદો!
Gujarat Election 2022: ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોમાં બે સગા ભાઈઓ વચ્ચેની કહાની સામે આવી છે. બંને ભાઈઓ વચ્ચે ચાલતા પારિવારિક વિખવાદનો કોંગ્રેસે ફાયદો ઉઠાવ્યો હોવાની વાત સામે આવી છે.
Nov 11,2022, 9:57 AM IST
Gujarat Assembly Election 2022
તારક મહેતાની આ ફેમસ અભિનેત્રીએ માંગી ભાજપની ટિકિટ, જાણો ક્યાંથી માંગી?
Gujarat Assembly Election 2022: આરતી જોશી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરી ચૂકી છે. તે સિવાય તેણે વેબ સિરીઝ 'દલ્લા' (Dalla) માં પણ જોવા મળી હતી, જેમાં તેણે પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી હતી.
Oct 27,2022, 20:19 PM IST
Gujarat election
હર્ષદ રિબડીયા કાલે કરશે કેસરિયા, સુખરામ રાઠવાએ કહ્યું; 'કોઈના જવાથી કંઈ અટકતું નથી'
ચૂંટણીના વર્ષમાં કોંગ્રેસમાં ફરીથી ધારાસભ્યો તૂટવાનો સિલસિલો શરૂ થયો છે. હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર હર્ષદ રિબડીયા આવતી કાલે (ગુરુવાર) ભાજપમાં જોડાશે. આવતી કાલે હર્ષદ રીબડિયા કમલમ ખાતે કાર્યકરો સાથે ભાજપનો ખેસ ધારણ કરશે. તમને જણાવી દઈએ કે મંગળવારે હર્ષદ રિબડીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.
Oct 5,2022, 15:45 PM IST
Trending news
Rajnigandha farming
કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ!રજનીગંધા ફૂલની ખેતી કરીને કરો લાખોની કમાણી,ખેડૂતો ખાસ જાણો
Extra Marital Affair
આ હરકતો તમારા પાર્ટનરની ખોલી દેશે પોલ, આ સંકેતોથી ઓળખો અંદરની વાત
lizards
ઘરમાં ગરોળી મચાવે છે આતંક? ભગાડવાના આ છે અસરકારક ઉપાય, પછી ક્યારેય નહીં મળે જોવા!
Belly Button
આ તેલના બે ટીપાં કરી દેશે કમાલ,અનેક બીમારીઓ દૂર રાખવાની સાથે પુરુષોમાં આવશે સુપરપાવર
gujarat
આ રીતે ભણશે ગુજરાત...પાટણમાંથી આવ્યા ચોંકાવનારા દ્રશ્યો! સરકારી યોજનાઓમાં કોની કટકી?
Mahakumbh 2025
હવે કોઈ બાળક નહીં ખોવાઈ... મહાકુંભમાં પેરેન્ટ્સે લગાવ્યો એક અનોખો જુગાડ, VIDEO વાયરલ
Union Budget 2025
આ રાહતથી લોકો ખુશખુશાલ! દેશના બજેટ પર ગુજરાતની પ્રજા ગદગદ; જાણો શું કહી રહી છે જનતા?
gujarat
પાલિકા- પંચાયતની ચૂંટણી પહેલાં ભાજપ-કોંગ્રેસમાં ભડકો! ક્યા કેવું સર્જાયું છે કમઠાણ?
Union Budget 2025
બજેટમાં ગુજરાતને અનેક મોટી ભેટ; MSME સેક્ટરથી લઈને ખેડૂતો સુધી...કોને શું મળ્યું?
gujarat
શું ચાલે છે ગુજરાતમાં? આ ગામમા ચાલતો હતો કાંડ! પોલીસે 16 જેટલા યુવક-યુવતીઓની અટકાયત