हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
BJP Foundation Day
Bjp foundation day News
bjp sthapna diwas
BJP Foundation Day પર PM નું સંબોધન, કહ્યું- હનુમાનજીની માફક બુરાઇઓ સામે કડક બનો
Narendra Modi Address: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે ભાજપના 44મા સ્થાપના દિવસ પર પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. 1980માં બનેલી પાર્ટી ભાજપે આજે 43 વર્ષ પૂર્ણ કર્યા છે.
Apr 6,2023, 11:16 AM IST
BJP Foundation Day
કોંગ્રેસને ધ્વસ્ત કરી દેશભરમાં કઈ રીતે ખીલ્યું કમળ? જાણો કેવી રહી ભાજપની રાજકીય સફર
BJP Foundation Day: 6 એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ. આજે ગુજરાત સહિત દેશભરમાં ભાજપના કાર્યકરો સ્થાપનાદિનની ધામધૂમથી ઉજવણી કરશે. પીએમ મોદી પણ કાર્યકરોને સંબોધશે. કેવી રીતે થયો દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપનો જન્મ? જાણો ભાજપના વિકાસમાં કેવી રહી સંઘની ભૂમિકા.
Apr 6,2023, 8:39 AM IST
BJP Foundation Day
ભાજપના સ્થાપના દિવસ પર PM મોદીનું સંબોધન, કાર્યકરોને આપ્યો આ ખાસમખાસ મંત્ર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પાર્ટી કાર્યકરોને સંબોધિત કર્યા. આ દરમિયાન પીએમ મોદીએ કાર્યકરોને કહ્યું કે મારી પ્રાર્થના છે કે મા સ્કંદમાતાના આશીર્વાદ દેશવાસીઓ પર, ભાજપના પ્રત્યેક કર્મઠ કાર્યકર અને પ્રત્યેક સભ્ય પર હંમેશા જળવાઈ રહે.
Apr 6,2022, 11:11 AM IST
BJP Foundation Day
આજે ભાજપનો સ્થાપના દિવસ, પાર્ટીના તમામ સાંસદ ખાસ ટોપી પહેરીને સંસદ પહોંચશે
ભારતીય જનતા પાર્ટી આજે પોતાનો સ્થાપના દિવસ ખાસ રીતે ઉજવવા જઈ રહી છે. આ અવસરે આજે પાર્ટીના તમામ સાંસદો કમળના ફૂલવાળી ખાસ ભગવા રંગની ટોપી પહેરીને સંસદ પહોંચશે. આ ટોપી 11 માર્ચના રોજ ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેરી હતી. ટોપીને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે તૈયાર કરાવી છે.
Apr 6,2022, 8:41 AM IST
bjp
ભાજપના દરેક મોટા નેતાઓ સામાન્ય સ્થિતિમાંથી ઉપર આવ્યા, આ રહ્યો સૌથી મોટો પુરાવો
ભારતીય જનતા પાર્ટીને 41 વર્ષ પૂર્ણ થયા છે. 6 April 1980માં ભાજપ પાર્ટીની થઈ હતી સ્થાપના. બે સાંસદવાળી પાર્ટી આજે દેશ પર પૂર્ણ બહુમતી સાથે સાસન કરી રહી છે જેનું સૌથી મોટુ કારણ છે કે પાર્ટી સામાન્ય પરિસ્થિતિમાં જીવતા નેતાઓ પર ભરોસો કરે છે. પાર્ટી ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે છે.
Apr 6,2021, 16:40 PM IST
BJP Foundation Day
BJP શરૂઆતથી માને છે કે વ્યક્તિથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ: PM મોદી
ભારતીય જનતા પાર્ટી આજે પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહી છે. પાર્ટીના આ 41માં સ્થાપના દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશભરના કાર્યકરોને સંબોધન કર્યું.
Apr 6,2021, 11:46 AM IST
pm narendra modi
PM મોદી બોલ્યા- કોરોના વિરુદ્ધ લડાઈ લાંબી, થાકવું નથી- હારવું નથી, બસ જીતવું છે
ભાજપના સ્થાપના દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં હતા. આ દરમિયાન તેમણે કોરોના મહામારી પર પણ ચર્ચા કરી હતી.
Apr 6,2020, 12:31 PM IST
લોકસભા ચૂંટણી 2019
ભાજપના સ્થાપના દિને નિર્મલા સીતારામન વડોદરામાં, રંજનબેનને જીતાડવા કરી અપીલ
દેશના સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન ભાજપના સ્થાપના દિને વડોદરાના મહેમાન બન્યા હતા. નિર્મલા સીતારામને વડોદરામાં બુધ્ધિજીવીઓ સાથે સંવાદ કરી ભાજપના મહિલા કાર્યકરો સાથે બેઠક કરી હતી.
Apr 6,2019, 15:47 PM IST
Trending news
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત